રાંધવાની સૂચનાઓ
- 1
સર્વ સામગ્રી
- 2
દુધી ખમણો
- 3
બદામ સમારો,ઇલાયચી નો ભૂકો કરો
- 4
પછી તાવડી મા તેલ ગરમ કરવા મુકો
- 5
પછી તેની અંદર છીણેલી દુધી નાખો
- 6
તેને સાતડો અને દુધી ઉમેરો
- 7
અને ખાંડ નાખો
- 8
પછી તેને પોકાવો
- 9
પછી તેની અંદર માવો મેળવો અને એલચીનો ભૂકો ઉમેરો બદામ પણ ઊમેરો
- 10
હવે તેને સર્વ કરી તેનો આનંદ લો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
દૂધી નો હલવો (Dudhi No Halwo Recipe In Gujarati)
#GA4#Week6#HALWAઆજે પ્રસાદ મા દૂધી નો હલવો ધરાવયો છે. Mrs Viraj Prashant Vasavada -
-
-
-
દુધીનો હલવો(Dudhi Halvo Recipe in Gujarati)
#GA4 #Week4દુધીનો હલવો ગુજરાતીઓનું મનપસંદ સ્વીટ છે દૂરથી હેલ્થ માટે ખૂબ જ સારી છે અને ઠંડક આપે છે તો દરેકે દુધી આવી જોઈએ Kalpana Mavani -
દુધીનો હલવો
#goldenapron3#weak15#Laukiદુધી એ એવું શાકભાજી છે ઘણાંને પસંદ હોતું નથી .પણ દુધીનો હલવો બનાવીને ખાવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે. જે આપણા શરીરને ઠંડક આપે છે અને ઉનાળા માં દુધી નો ઉપયોગ કરવો જોઈએ. જેથી મેં દુધીનો હલવો બનાવ્યો છે. આ રેસિપી ને હું તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
-
-
-
-
-
-
-
-
-
-
-
દુધીનો ડ્રાયફ્રુટ હલવો (Dhudhi dryfruit halwa recipe in Gujarati)
#CookpadTurns4#cookwithdryfruit ગુજરાતી લોકોમાં દુધીનો હલવો ખૂબ પ્રચલિત અને લોકપ્રિય હોય છે. મેં દૂધીના હલવા માં ડ્રાયફ્રુટ ઉમેરીને દુધીનો ડ્રાયફ્રુટ હલવો બનાવ્યો છે. કુકપેડ ની ચોથી વર્ષગાંઠ નિમિત્તે મીઠાઇની સાથે ડ્રાયફ્રુટવાળો દુધીનો ડ્રાયફ્રુટ હલવો બધાને પસંદ પડે તેવો બન્યો છે. તો બધા જરૂરથી બનાવજો. Asmita Rupani -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14030318
ટિપ્પણીઓ