દુધીનો હલવો (Dudhi No Halwo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધીની છાલ ઉતારી તેને ખમણી લેવાની
- 2
પછી દૂધ નાખીને બાફી લેવાની
- 3
બફાઈ જાય પછી તેને લોયા માં નાખી હલાવવાન દૂધ બરી જાય ત્યાં સુધી હલાવવાનો પછીમલાઈ નાખવાની એકદમ ઘટ્ટ થઈ જાય પછી ખાંડ નાખી દેવાની ખાન નું પાણી ભરી જાય પછી ઘી નાખી હલાવીને ઉતારી લેવાનો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13912515
ટિપ્પણીઓ