દુધીનો હલવો (Dudhi No Halwo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દુધી ને ધોઈને ખમણી નાખો પછી તેને કુકરમાં નાખી અને દૂધ નાખી અને ત્રણ સીટી વગાડી લો એટલે ખમણ સરસ બફાઈ જશે
- 2
કૂકરની વરાળ નીકળી જાય એટલે ખમણ ને એક લોયામાં નાખી ખાંડ ઉમેરો ખાંડ ઉમેરીને હલાવતા રહો ખાન ઓગળી જાય એક રસ થઇ જાય ત્યારે એક ચમચો ઘી નાખી સરસ રીતે હલાવી લો ઘી નાખવાથી હલવો સરસ છૂટો પડી જશે તેમાં ઈલાયચી પાઉડર નાખી દો પછી એક બાઉલમાં કાઢી બદામની કતરણથી ડેકોરેટ કરો તૈયાર છે આપણો ફટાફટ બની જતો દૂધીનો હલવો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દૂધી નો હલવો (Dudhi No Halwo Recipe In Gujarati)
#GA4#Week6#Halwaલગ્ન પ્રસંગે ખાઇએ તેવો પરફેક્ટ દૂધી નો હલવો. Kapila Prajapati -
-
-
દુધીનો હલવો (Dudhi no Halwo recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ1,આ દુધી અમારા કુમુદ ભાભી એ તેના ફાર્મ હાઉસમાં વાવેલી તે છે..... તેમાંથી હલવો બનાવતા તેનો કલર ખૂબ જ સુંદર આવ્યો છે. વિધાઉટ ફૂડ કલર.... Taste મે બેસ્ટ... તેની છાલ નો સંભારો પણ ખુબ જ સરસ બન્યો છે.... થેન્ક્યુ કુમુદ ભાભી..... Sonal Karia -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13892853
ટિપ્પણીઓ (17)