દુધીનો હલવો(Dudhi Halvo Recipe in Gujarati)

Kalpana Mavani @cook_23454313
દુધીનો હલવો(Dudhi Halvo Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધીને છોલે છીણી લો હવે એક પેનમાં ઘી ગરમ કરો અને તેમાં દૂધીનું છીણ ઉમેરો અને તેને સાંતળો
- 2
પાંચથી સાત મિનિટ સુધી દૂધીના છીણ ને સાંતળી લો પારદર્શક થાય ત્યાં સુધી થવા દો પછી તેમાં ફૂલ ફેટ મુ દૂધ ઉમેરો હવે તેને સતત હલાવો અને બધું દૂધ બળે ત્યાં સુધી થવા દો પછી તેમાં મલાઈ મિક્સ કરો અને બે મિનીટ રાખો પછી તેમાં ખાંડ મિક્સ કરો અને ઇલાયચી પાઉડર મિક્સ કરો હવે તેમાં લાલ દ્રાક્ષ અને કાજુના ટુકડા ઉમેરી દો
- 3
હવે તેને સતત હલાવતા હલાવતા થવા દો અને ઘી છૂટું પડે ત્યાં સુધી થવા દો હવે તૈયાર છે આપણો હેલ્ધી અને ટેસ્ટી હલવો આ હાલો ફરાળમાં પણ યુઝ કરી શકાય છે અને ડેઝર્ટ માં પણ ખાઈ શકાય છે ખૂબ જ ટેસ્ટી બને છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દુધીનો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
ગરમીમાં દુધી ઠંડક આપે છે. પણ છોકરાને દુધીનો ભાવે તો એને સ્વીટ તરીકે આવી રીતે દુધીનો હલવો બનાવી છોકરાના આપવામાં આવે તો તેને ભાવે છે. Pinky bhuptani -
દુધીનો હલવો
#goldenapron3#weak15#Laukiદુધી એ એવું શાકભાજી છે ઘણાંને પસંદ હોતું નથી .પણ દુધીનો હલવો બનાવીને ખાવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે. જે આપણા શરીરને ઠંડક આપે છે અને ઉનાળા માં દુધી નો ઉપયોગ કરવો જોઈએ. જેથી મેં દુધીનો હલવો બનાવ્યો છે. આ રેસિપી ને હું તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
દુધીનો ડ્રાયફ્રુટ હલવો (Dhudhi dryfruit halwa recipe in Gujarati)
#CookpadTurns4#cookwithdryfruit ગુજરાતી લોકોમાં દુધીનો હલવો ખૂબ પ્રચલિત અને લોકપ્રિય હોય છે. મેં દૂધીના હલવા માં ડ્રાયફ્રુટ ઉમેરીને દુધીનો ડ્રાયફ્રુટ હલવો બનાવ્યો છે. કુકપેડ ની ચોથી વર્ષગાંઠ નિમિત્તે મીઠાઇની સાથે ડ્રાયફ્રુટવાળો દુધીનો ડ્રાયફ્રુટ હલવો બધાને પસંદ પડે તેવો બન્યો છે. તો બધા જરૂરથી બનાવજો. Asmita Rupani -
દુધી નો હલવો=(dudhi no halvo in Gujarati)
વ્રતમાં ખાઈ શકાય અને શરીરને ઠંડક આપે એવો સ્વીટ દુધી નો હલવો #halvo #vrat #week૨૩ #goldenapron3 #June #dudhi Dipti Devani -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe in Gujarati)
#GA4 #Week21Bottle gourdદૂધીદૂધી નો ગુણ ઠંડકનો છે દુધી બધી રીતે શરીરમાં ઠંડક આપે છે દૂધીનો ઉપયોગ કરીને આજે દુધીનો હલવો બનાવ્યું છે Rachana Shah -
દુધીનો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#CHOOSETOCOOK #favourite મારા બંને બાળકો દુધી ખાતા નથી તેથી મેં એમને દૂધી નો હલવો બનાવીને ખવડાવું છું જેથી તેમને દૂધીમાં રહેલા પોષક તત્વ અને તેના ગુણ મળી રહે દુધીનો હલવો સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે તેથી તેઓ ખુશી ખુશી ખાઈ લે છે .મારા હાથનો દુધીનો અને ગાજરનો હલવો મારા ઘરમાં બધાને ખૂબ પસંદ છે. મારો પણ ફેવરિટ છે. Nasim Panjwani -
ઈન્સ્ટન્ટ દુધીનો હલવો (Instant Dudhi Halwa Recipe In Gujarati)
#ff1#cookpadindia#cookpadgujaratiદુધીનો હલવો બધા ઘરે બનાવતા જ હોય છે પરંતુ તે બનાવતા ઘણો સમય લાગે છે .આજે મેં દુધીનો હલવો કુકરમાં બનાવ્યો છે જે થોડીક જ વારમાં બની જાય છે અને તેટલો જ સ્વાદિષ્ટ લાગે છે. આ હલવો મે disha ramani chavda mam ની રેસીપી ફોલો કરીને બનાવ્યો છે. Unnati Desai -
દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#Disha મનભાવન દુધીનો હલવો મીઠો મધુરો મનભાવન Ramaben Joshi -
દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#FamPOST2દુધી માં ધણા બધા વીટામીનસ છે દુધી ગરમી માં ઠંડક આપે છે જો દુધી નું શાક ન ભાવતું હોય તો હલવો એ બેસ્ટ ઓપ્શન છે Jigna Patel -
દૂધી નો હલવો(Dudhi Halwo Recipe in Gujarati)
#GA4#Week6આપણા ભારતીય લોકોને મીઠાઈમાં દૂધી નો હલવો દરેક ની મનપસંદ મીઠાઈ છે. દુધીનો હલવો ગરમ હોય કે ફ્રીજમાં મુકેલ ઠંડો બધાને ખૂબ જ ભાવે છે. Dimple prajapati -
દુધીનો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
મેં આ દુધીનો હલવો ઘી બનાવ્યા પછી વધેલા કીટા માંથી બનાવેલો છે.આ રીતે દુધીનો હલવો બનાવે તો તેમાં માવા ની જરૂર પડતી નથી અને તે ખૂબ જ સરસ બને છે. Priti Shah -
-
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#WDદૂધી નો હલવોદુધીનો હલવો બનાવતા જ હોય છે ઉનાળામાં દુધી ઠંડક આપે છે અને બધાને ભાવે પણ છેમેં આજે વિરાજ પ્રશાંત વસાવડા ને રેસીપી ને જોઈને બનાવ્યો છેવિરાજ બેનની બધી જ રેસીપી ખુબ જ સરસ હોય છે અને હું એની ટાઈમ જોઉં છું આમ તો કુક પેડ મા બધી જ રેસીપી ખુબ જ સરસ હોય છે ખાસ તો આપણા બધા એડમીન દિશાબેન ચાવડા એકતા બેન મોદી પુનમબેન જોશી રોલી શ્રીવાસ્તવ જી વગેરે આપણને ખૂબ જ હેલ્પ કરે છે અને આપણને સપોર્ટ આપે છે તે માટે તેમનો ખુબ ખુબ આભાર અને દરેક બહેનોને મારા તરફથી હેપ્પી women's day Kalpana Mavani -
-
ગાજરનો હલવો
#વિકમીલ૨#સ્વીટ શિયાળામાં ગાજરનો હલવો શરીર માટે ખૂબ તંદુરસ્તી આપે છે તો ચાલો તો જોઈએ ગાજરનો નો હલવો બનાવવાની રીત Khyati Ben Trivedi -
દુધી નો હલવો(dudhi no halvo recipe in gujarati)
#FM હલવો નાના બાળકો થી લઈને બધા નો મનપસંદ હોય છે તો ચાલો આજે આપણે શીખીએ દુધી નો હલવો Ťhë Maxu -
દુધી ના કોફતા (Dudhi na kofta recipe in gujarati)
#GA4 #Week21 દુધી આપણા શરીર માટે ખૂબ જ સારી હોય છે Apeksha Parmar -
ખારેક નો હલવો
#ફરાળી#જૈન#goldenapron#post-19જો તમે ઉપવાસ અને વ્રત માં ગાજરનો અને દુધીનો હલવો ખાઈ ને થાક્યા હોય તો આ ખારેકનું ફરાળી હલવો એક વખત જરૂર ટ્રાય કરજો ખૂબ જ સ્વાદિષ્ટ અને ફટાફટ બની જાય છે Bhumi Premlani -
દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#MDC આજે આ હલવો મેં મારી મમ્મી ની સ્ટાઈલબનાવ્યો છે .દુધીનો હલવો બનાવતા મારા મમ્મીએ શીખવાડ્યું છે .જેમાં ઘી ની જરૂર પડતી નથી ઘી નાખ્યા વગર પણ ખુબ જ સરસ અને ટેસ્ટી બને છે. Nasim Panjwani -
-
-
દુધીનો હલવો
નમસ્તે બહેનોનો 🙏આજે હું તમારી સમક્ષ દુધીનો હલવો લઈને આવી છું આશા છે કે તમને મારી રેસીપી ગમશે. Dharti Kalpesh Pandya -
-
-
દૂધી નો હલવો (Dudhi Halvo Recipe in Gujarati)
અમને બહુ ભાવે અમારે જમવા માટે કઈક ગળી વરતું જોઇ એટલે હું અવાર નવાર કઈક ગળીયું બનાવું તો આજે દૂધી નો હલવો બનવિયો છે Pina Mandaliya -
દુધીનો હલવો (Dudhi Halwa Recipe in Gujarati)
#GA4#Week21શિયાળામાં દુધીનો હલવો બધાના ઘરે થતો હોય છે તેથી મેં મારી આ રેસિપી બનાવીને મૂકી છે.મને આશા છે કે તમને ખુબજ ગમશે Jayshree Doshi -
દુધી નો હલાવો(Dudhi no halwa recipe in Gujarati)
મારા મમ્મી મને હલવો બહુ જ બનાવી આપતા. આજે મે મારા બાળકો માટે બનાવ્યો.વ્રત મા ફરાળ પણ ખાય શકાય. Avani Suba -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13812105
ટિપ્પણીઓ (2)