ગુલાબ જાંબુ(Gulab jambu Recipe in Gujarati)

Deepika chokshi
Deepika chokshi @cook_24517457
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦
૪ વ્યક્તી
  1. ૧/૨પેકેટ ગીટ્સ ગુલાબ જામુન રેડી મિક્સ
  2. ૬૦૦ મીલી પાણી
  3. ૫૦૦ ગ્રામ ખાંડ
  4. 1/2 ચમચીઇલાયચી પાઉડર
  5. કેસર તાર
  6. 1/2 કપદૂધ
  7. તરવા માટે ઘી

રાંધવાની સૂચનાઓ

૩૦
  1. 1

    સૌ પ્રથમ ૨ કપ રેડી પેક ગુલાબ જામુન એક બોલ મા કાઢી લો.

  2. 2

    થોડુ દૂધ નાખી લોટ બાંધી લો.એકદમ સોફ્ટ લોટ બાંધવો.જો લોટ સુકાય જાય તો દૂધ નાખવું.પછી એના નાના ગોળા બનાવા એકદમ પોલા હાથે.j

  3. 3

    બીજી બાજુ ચાસણી બાનવી. ચાસણી બનાવા ૬૦૦ મીલી પાણી ઉકળવા મુકો એમા ૫૦૦ મીલી ખાંડ, કેસર, ઇલાયચી પાઉડર નાખી 5 મિનિટ ઉકરવાદો.

  4. 4

    હવે ઘી ગરમ કરવા મુકો. અને બધા મેડિયમ ફ્લેમે પર તરી લો. પછી તરત ગરમ ચાસણી મા ડુબાડી દો ૩0 મિનિટ સુધી ઢાંકી લો.

  5. 5

    તૈયાર છે ગુલાબ જામુન 😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepika chokshi
Deepika chokshi @cook_24517457
પર

Similar Recipes