ગુલાબ જાંબુ (Gulab jambu recipe in Gujarati)

Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery @cook_26449991
#trend
હું ભાવિશા ભટ્ટ લઈને આવી છું ગુલાબ જાંબુ je aapada ની મોસ્ટ ફેવ સ્વીટ આઈટમ છે આ મેં મારા ફેમિલી પાસે થી શીખી છે .
ગુલાબ જાંબુ (Gulab jambu recipe in Gujarati)
#trend
હું ભાવિશા ભટ્ટ લઈને આવી છું ગુલાબ જાંબુ je aapada ની મોસ્ટ ફેવ સ્વીટ આઈટમ છે આ મેં મારા ફેમિલી પાસે થી શીખી છે .
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ માવા ને ગરમ દૂધ નાખી ને સ્ટ્રક્ચર રેડી કરવું લૉટ માં તપકીર નાખી લૉટ ગૂંથવાનો ત્યારબાદ મીડુંએમ ગોળા વારી જાંબુ નૉ સેપ આપવો.
- 2
ત્યારબાદ બીજી તરફ ખાંડ ની ચાસણ ગરમ કરવાની એક તાર ની ચાસણી રેડી કરવું..
- 3
ત્યારબાદ ફ્રાય કરવા માટે ઘી ગરમ કરી બદામી રંગ આવે ત્યાં સુધી સ્લોવ્ ફ્રેમ સુધી ફ્રાય કરવા.. ત્યારબાદ ખાંડ ની ચાસણી માં જાંબુ નાખી ને 2કલાક રેસ્ટ આપી સેર્વ કરવાં..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
મારા ભાઈ ને ભાવતા ફેવરિટ ગુલાબ જાંબુ#Trend Dilasha Hitesh Gohel -
ગુલાબ જાંબુ(Gulab Jambu Recipe in Gujarati)
#trendમેં આજે ઘરે ગુલાબ જાંબુ બનાવેલા છે જે મારા બાળકોને ખૂબ જ ભાવે છે એકદમ સ્મુથ બહાર જેવા જ ઘરે બન્યા છે. Komal Batavia -
ગુલાબ જાંબુ (Gulab Jambu Recipe in Gujarati)
ગુલાબ જાંબુ બધા ને ખૂબ જ ભાવતા હોય છે. નાના બાળકો થી લઈ ને મોટા બાળકો ને ખૂબ પ્રિય છે. મારા ઘર માં બધાને ખૂબ જ ભાવે છે. તો ચાલો આજે આપણે ગુલાબ જાંબુ ની રેસીપી જોઈએ..#trend#myfirstrecipe Amee Shaherawala -
ગુલાબ જાંબુ(Gulab Jambu Recipe in Gujarati)
#trend ગુલાબ જાંબુ નાના મોટા સૌને ભાવતી રેસીપી આ ગુલાબ જાંબુનું મિક્ષર મેં ઘર ઘરમાં મળતાં સામગ્રીમાંથી બનાવી છે નથી એમાં માવો જોઈતો છતાં એકદમ ટેસ્ટી અને સૉફ્ટ બને છે આશા છે તમને બધાને ગમશે. Arti Desai -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#GA4 #Week18# gulab jamun ગુલાબ જાંબુ મારા ઘરમાં તો બધાને બહુ ભાવે છે સ્પેશ્યલી મારી ડોટર ને એને તો ઘર નાજ વધારે ભાવે એટલે થોડા થોડા ટાઈમે ડિમાન્ડ હોય અને હું ફટાફટ બનાવી દવ છું આ આ મીઠાઈ એવી છે કે જે ગરમ ગરમ પણ બહુ સરસ લાગે છે અને ઠંડા પણ બધાને બહુ ભાવે છે અને જે જલ્દીથી બની પણ જાય છેJagruti Vishal
-
ગુલાબ જાંબુ (Gulab jamun recipe in gujarati)
#સાતમ#વેસ્ટ#ગુજરાતગુલાબ જાંબુ બધાના ફેવરિટ હોય છે. અમે નાના હતા ત્યારથી મમ્મી અમને ગુલાબજાંબુ બનાવીને ખવડાવતા. પરીક્ષામાં સારુ પરિણામ આવે, ઘરમાં કોઈ નો જન્મદિવસ આવે ત્યારે ગુલાબજાંબુ બનાવતા. લગ્ન હોય કે કોઈ પાર્ટી દૂધ ના માવા માંથી બનતી આ સ્વીટ ને મોખરાનું સ્થાન મળ્યું છે. ગુલાબ જાંબુ મારા ફેવરિટ છે. Parul Patel -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
Gits mix ના પેકેટ માંથી ગુલાબ 🌹 જાંબુ બનાવ્યા. ગુલાબ જાંબુ મારા હસબન્ડ ના ફેવરિટ છે. તો મેં આજે એમના માટે બનાવ્યા. Sonal Modha -
ગુલાબ જાંબુ(Gulab jambu Recipe in Gujarati)
#GA4#week18#Gulabjamunગુલાબ જાંબુ વિશે કાંઈ જ કહેવાની જરૂર નથી તેનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય તેવી એક સ્વીટ છે મેં આજે ગુલાબ જાંબુ મિલ્ક પાઉડર માંથી બનાવ્યાં છે Sonal Shah -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#RB1#MY RECIPE BOOK#Week- 1#cookpadgujratiગુલાબ જાંબુ મારી ફેમિલી અને ફ્રેન્ડ્સ ને મારા બનાવેલા ખૂબ જ ભાવે છે.તેથી મે ગુલાબ જાંબુ ની રેસીપી મૂકી છે. Jayshree Doshi -
માવા નાં ગુલાબ જાંબુ (Mava Gulab Jamun Recipe In Gujarati)
ગુલાબ જાંબુ નું નામ પડતા જ મોમાં પાણી આવી જાય છે લગભગ બધાને ભાવતી આ સ્વીટ છે. અહીંયા હું માવા માંથી ગુલાબ જાંબુ બનાવવાની રીત આપુ છું. Nita Dave -
-
બ્રેડ ના ગુલાબ જાંબુ (Bread Gulab Jamun Recipe In Gujarati)
બહુ જ ઝડપ થી બની જતી મીઠાઈ બ્રેડ ના ગુલાબ જાંબુ #trend #week1 Meha Pathak Pandya -
-
માવા નાં ગુલાબ જાંબુ (Mava Gulab Jamun Recipe In Gujarati)
#DIWALI2021Post 2 ગુલાબ જાંબુ નું નામ પડતા જ મોમાં પાણી આવી જાય છે લગભગ બધાને ભાવતી આ સ્વીટ છે. એ હું માવામાંથી ગુલાબ જાંબુ બનાવવાની રીત આપુ છું. Varsha Dave -
ગુલાબ જાંબુ(gulab jambu recipe in gujarati)
#સાતમ આ જાંબુ પાઉંભાજી અને ફાઈડ રાઈસ સાથે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. લગ્ન પ્રસંગ માં પણ આ જાંબુ બનાવવા માં આવે છે. Ila Naik -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#ff3 ગુલાબ જાંબુ બધા ને બહુ ભાવે છે .આજે મેં પેહલી વખત ગુલાબ જાંબુ બનાવ્યા છે. Sushma ________ prajapati -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe in Gujarati)
#trendગુલાબ જાંબુ એ બધા ઘરો માં સહુ થી વધુ ખવાતી મીઠાઈ હશે અને લગભગ બધા ના ઘર માં બનતી હશે તો આજે મેં પણ મોસ્ટ ફેવરીટ સ્વીટ બનાવી છે Dipal Parmar -
ગુલાબ જાંબુ (gulab jambu recipe in Gujarati)
#trendગુલાબ જાંબુ એક એવી વાનગી છે જે લંચ અને ડિનર બંનેમાં બધાને ફાવે છે. Neha Suthar -
ગુલાબ જાંબુ(Gulab Jambu Recipe in Gujarati)
#Trend#પોસ્ટ૪૮મે આજે આયા ગુલાબ જાંબુ બનાવ્યા છે . ગુલાબ જાંબુ નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે.પણ ઘણા લોકો ની ફરિયાદ હોય છે કે એટલા સોફ્ટ નથી બનતા , કતો વધારે પડતાં પાણી પોચા જેવા થાય છે તો તેના માટે અમુક ટ્રિક ફોલો કરજો તો ચોકસ સરસ બનશે. Hemali Devang -
ગુલાબ જાંબુ (Gulab jamun Recipe in Gujarati)
જ્યારે ભી મીઠું ખાવાનું મન થાય ત્યારે ખુબ સરલતા થી બનતા અને સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ આ ગુલાબ જાંબુ જરૂર બનાવો #GA4 #Week18 . Kirtida Shukla -
ગુલાબ જાંબુ(Gulab jambu Recipe in Gujarati)
#GA4#WEEK18#ગુલાબજાંબુ ઉતરાયણ મા ધાબા ઉપર બેસી ને ઊંધિયા ની સાથે ગુલાબ જાંબુ ખાવા ની ખુબજ મજા આવે છે.એટલે જ મે અહી ફટાફટ બની જતા એવા ગુલાબ જાંબુ બનાવ્યા છે.જે ઝડપથી બનાવી ને આપણે પાછા જલ્દી થી ધાબા ઉપર જઈ શકીએ. Vaishali Vora -
-
ગુલાબ જાંબુ
#સાતમ # ઈસ્ટ# વીક1#ગુલાબ જાંબુ બંગાળી સ્વીટ છે ગુલાબ જાંબુ ને લગ્ન પ્રસંગ મા પ્રથમ સ્થાન અપાય છે મીઠાઈ મા પ્રથમ સ્થાન ગુલાબ જાંબુ ને મલે છે ગુલાબ જાંબુ એ બધાને ભાવતી સ્વીટ છે મારા દિકરા ની ફેવરિટ મીઠાઈ છે ગુલાબ જાંબુ Vandna bosamiya -
ગુલાબ જાંબુ (Gulab jamun recipe in gujarati)
તહેવારની સિઝન છે તહેવારની સીઝનમાં કાંઈ મીઠું ખાવાનું મન તો આપણને થાય છે. તો ચાલો આ રક્ષાબંધનના તહેવારમાં આપણે બધા ની મનપસંદ વાનગી બનાવીશું આજે આપણે બનાવીશું ગુલાબ જાંબુ જે બધા ખૂબ જ આનંદથી ખાય છે અને તહેવારોમાં આ ગુલાબ જાંબુ ખાવાનો આનંદ અનેરો જ હોય છે. તો ચાલો આજની ગુલાબ જાંબુ ની રેસીપી શરૂ કરીએ.#ઈસ્ટ Nayana Pandya -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
Masala box-ઈલાયચીગુલાબ જાંબુ મા ઈલાયચી નાખવાથી તેનો સ્વાદ ઓર વધી જાય છે. Falguni Shah -
ગુલાબ જાંબુ(Gulab jambu recipe in Gujarati)
નાના મોટા બધાને જ ભાવે તેવી સ્વીટમાં જો પહેલુ નામ કોઈનું મૂકવુ હોય તો તે ગુલાબ જાંબુ છે. ભારતમાં લગ્નો હોય કે જમણવાર, દૂધના માવામાંથી બનતી આ સ્વીટને અવશ્ય મોખરાનું સ્થાન મળે છે. પરંપરાગત રીતે ઘીમાં તળીને તૈયાર કરાતા ગુલાબ જાંબુ ઘણા લોકો તેલમાં પણ તળીને બનાવે છે. ઘરે ગુલાબજાંબુ બનાવતી વખતે કેટલીક બાબતો નું ધ્યાન રાખવામાં આવે તો એકદમ પરફેકટ ગુલાબજાંબુ બનાવવા ખુબ સરળ છે. તમે પણ સોફ્ટ અને સ્વાદિષ્ટ ગુલાબજાંબુ બનાવવા માંગતા હોવ તો આ રેસિપી થી જરૂર બનાવજો.#સાતમ Jigna Vaghela -
ગુલાબ જાંબુ(Gulab jambu Recipe in Gujarati)
#GA4 #WEEK9 ગુલાબજાંબુ નો આકાર ગોળ હોય છે પણ મેં પેંડા જેવા આકાર ના બનાવ્યા છે.કંઈક નવું Shailee Priyank Bhatt -
ગુલાબ જાંબુ (Gulab jambu recipe in Gujarati)
#trend#Week1આમ તો હું ગુલાબ જામુન ગિટ્સ ના પેકેટ્સ માંથી બનાવું છું પણ આજે મેં અલગ રીતે try કર્યો છે તે પણ બહુ સરસ બન્યા છે. Archana Thakkar -
ગુલાબ જાંબુ(Gulab jambu Recipe in Gujarati)
#GA4#Week18#ગુલાબજાંબુટ્રેડિશનલ રીતે બનતા માવાના ગુલાબજાંબુ ખાવાની મજા જ અલગ છે આજે અહી મે માવા ના ગુલાબ જાંબુ બનાવ્યા બહુ જ સરસ બન્યા છે Jyotika Joshi -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#cookpad India#cookpad Gujarati#ગુલાબ જાંબુMe koi દિવસ ગુલાબ જાંબુ બનાવ્યા નથી કેમ કે મને ચાસણી ફાવતી j નહી cookpad app નો khub khub આભાર માનું છું કે આમાં જોડાયા પછી ધનું બધું શીખી છુ તો આજે ફસ્ટ ટાઇમ બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13711767
ટિપ્પણીઓ (6)