ગુલાબ જાંબુ (Gulab jambu Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બીટૠટ ગુલાબ જાંબુ બનાવવા માટે સૌપ્રથમ ગુલાબ જાંબુ તૈયાર પેકેટ આવે તે લો, ત્યારબાદ બધી સામગ્રી ભેગી કરો ત્યારબાદ બીટને મિક્સર માં પીસી લો,,
- 2
ત્યારબાદ એક વાટકી ગુલાબ જાંબુ નો પાઉડર લો, તેમાં બીટની પેસ્ટ ઉમેરો થોડું દૂધ નાખી નરમ લોટ બાંધી લો, ત્યારબાદ નાના નાના લૂઆ કરી ગોળ આકાર વાળી લો,
- 3
ત્યારબાદ ગેસ પર તેલ મૂકો, તેલ ગરમ થઈ જાય પછી તેમાં જે ગોળ લુવા કર્યા તે નાખીને ધીમા તાપે તળી લો, પછી તેને ઠંડા થવા દો,
- 4
ત્યારબાદ ચાસણી બનાવો, ગેસ પર એક તપેલી મૂકો, તેમાં બે ગ્લાસ પાણી નાખી તેમાં ઇલાયચી નાખો,ત્યારબાદ ખાંડ ઉમેરો, ધીમાં ગેસે જ્યાં સુધી,ખાંડ ઓગળી જાય ત્યાં સુધી હલાવો,ત્યારબાદ ગેસ બંધ કરી દો, ચાસણી તૈયાર છે
- 5
ત્યારબાદ જે ગુલાબ જાંબુ તળીને સાઈડમાં રાખ્યા હતા તે આ ચાસણીમાં નાખી રાખ દો ડૂબે તેમ, ત્યારબાદ 1/2કલાક જેટલું ગુલાબ જાંબુ ને ચાસણીમાં રહેવા દો, ત્યારબાદ ચાસણીમાંથી ગુલાબજાંબુ કાઢી સુધારેલી બદામ થી ડેકોરેશન કરો અને ઠંડા-ઠંડા સર્વ કરો,
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ગુલાબ જાંબુ(gulab jambu recipe in gujarati)
#સાતમ આ જાંબુ પાઉંભાજી અને ફાઈડ રાઈસ સાથે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. લગ્ન પ્રસંગ માં પણ આ જાંબુ બનાવવા માં આવે છે. Ila Naik -
ગુલાબ જાંબુ(Gulab Jambu Recipe in Gujarati)
#Trend#પોસ્ટ૪૮મે આજે આયા ગુલાબ જાંબુ બનાવ્યા છે . ગુલાબ જાંબુ નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે.પણ ઘણા લોકો ની ફરિયાદ હોય છે કે એટલા સોફ્ટ નથી બનતા , કતો વધારે પડતાં પાણી પોચા જેવા થાય છે તો તેના માટે અમુક ટ્રિક ફોલો કરજો તો ચોકસ સરસ બનશે. Hemali Devang -
-
-
-
ગુલાબ જાંબુ(Gulab jambu Recipe in Gujarati)
#GA4 #WEEK9 ગુલાબજાંબુ નો આકાર ગોળ હોય છે પણ મેં પેંડા જેવા આકાર ના બનાવ્યા છે.કંઈક નવું Shailee Priyank Bhatt -
-
-
-
-
ગુલાબ જાંબુ(Gulab jambu Recipe in Gujarati)
#GA4#Week18#ગુલાબજાંબુટ્રેડિશનલ રીતે બનતા માવાના ગુલાબજાંબુ ખાવાની મજા જ અલગ છે આજે અહી મે માવા ના ગુલાબ જાંબુ બનાવ્યા બહુ જ સરસ બન્યા છે Jyotika Joshi -
-
ગુલાબ જાંબુ (Gulab jamun recipe in gujarati)
#સાતમ#વેસ્ટ#ગુજરાતગુલાબ જાંબુ બધાના ફેવરિટ હોય છે. અમે નાના હતા ત્યારથી મમ્મી અમને ગુલાબજાંબુ બનાવીને ખવડાવતા. પરીક્ષામાં સારુ પરિણામ આવે, ઘરમાં કોઈ નો જન્મદિવસ આવે ત્યારે ગુલાબજાંબુ બનાવતા. લગ્ન હોય કે કોઈ પાર્ટી દૂધ ના માવા માંથી બનતી આ સ્વીટ ને મોખરાનું સ્થાન મળ્યું છે. ગુલાબ જાંબુ મારા ફેવરિટ છે. Parul Patel -
-
-
-
ગુલાબ જાંબુ(Gulab Jambu Recipe in Gujarati)
#trendમેં આજે ઘરે ગુલાબ જાંબુ બનાવેલા છે જે મારા બાળકોને ખૂબ જ ભાવે છે એકદમ સ્મુથ બહાર જેવા જ ઘરે બન્યા છે. Komal Batavia -
-
ગુલાબ જાંબુ(Gulab jambu Recipe in Gujarati)
#GA4#Week9#મીઠાઈગુલાબજાંબુ એ ભારતીય ઉપમહાદ્વીપના દેશોની એક લોકપ્રિય મીઠાઈ છે. આને મેંદો, ઘઉંનો લોટ કે માવામાંથી બનાવવામાં આવે છે. આને ઘી કે તેલમાં તળીને ચાસણીમાં બોળીને બનાવવામાં આવે છે. આમાં સ્વાદમાં વધારો કરવા ઇલાયચી, કેસર જેવા દ્રવ્યો ભેળવવામાં આવે છે.આજ કાલ ગુલાબજાંબુ બનાવવાનો લોટ તૈયાર મળે છે, જેને વાપરીને સરળતાથી ગુલાબજાંબુ બનાવવામાં આવે છે. Harsha Valia Karvat -
-
ગુલાબ જાંબુ(Gulab jambu Recipe in Gujarati)
#GA4#WEEK18#ગુલાબજાંબુ ઉતરાયણ મા ધાબા ઉપર બેસી ને ઊંધિયા ની સાથે ગુલાબ જાંબુ ખાવા ની ખુબજ મજા આવે છે.એટલે જ મે અહી ફટાફટ બની જતા એવા ગુલાબ જાંબુ બનાવ્યા છે.જે ઝડપથી બનાવી ને આપણે પાછા જલ્દી થી ધાબા ઉપર જઈ શકીએ. Vaishali Vora -
ગુલાબ જાંબુ શ્રીખંડ (Gulab jambu shrikhand recipe in Guj.)
#trend2શ્રીખંડ એ એક ગુજરાતી મીઠાઈ છે. ગરમીની સિઝનમાં ઠંડો ઠંડો શ્રીખંડ ખાવાની ખૂબ જ મજા પડે છે. શ્રીખંડ અલગ-અલગ ઘણા બધા ફ્લેવર માં બને છે. મે શ્રીખંડ ની સાથે ગુલાબજાંબુ મિક્ષ કરીને એક નવી વેરાઈટી માં શ્રીખંડ બનાવ્યો છે. ગુલાબ જાંબુ શ્રીખંડ નો સ્વાદ નાના-મોટા સૌને ભાવે તેવો બને છે. Asmita Rupani -
-
ગુલાબ જાંબુ (gulab jambu recipe in Gujarati)
#trendગુલાબ જાંબુ એક એવી વાનગી છે જે લંચ અને ડિનર બંનેમાં બધાને ફાવે છે. Neha Suthar -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ