મેથી વડા (Methi Vada Recipe in Gujarati)

Amita patel
Amita patel @cook_26530294
ભારત

#GA4
#Week9
Amita patel

મેથી વડા (Methi Vada Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#GA4
#Week9
Amita patel

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મીનીટ
5 લોકો માટે
  1. 500 ગ્રામમેથીની ભાજી
  2. 3 કપઘઉનો લોટ
  3. 2 કપબાજરીનો લોટ
  4. મીઠું સ્વાદમૂજબ
  5. લીલા મારચા
  6. 1ટકડો આદુ
  7. 2 ચમચીછાસ,ગોળ જરૂર મુજબ
  8. હળદર,ધાના જીરું,બેકિંગ સોડા,અજમો,તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

45 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ મેથીની ભાજી સાફ કરી ધોઈને નિતારી લેવી

  2. 2

    ઘઉનો અને બાજરી નો લોટ મીક્સ કરવો,પછી તેમાં મેથીની ભાજી નાંખવી બધાજ મસાલા નાખવા

  3. 3

    ગોળ,લીલા મરચા,આદુ,અને છાસ મિક્સ કરી પેસ્ટ બનાવવી તે પણ વડાનાં લોટ માં નાંખવી

  4. 4

    ગોળ આકારનાં વડા, થેપી ગરમ ગરમ તેલમાં તળી લેવાં

  5. 5

    દહીં, લીલા મરચાં, કોથમીરની ચટણી સાથે સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Amita patel
Amita patel @cook_26530294
પર
ભારત

Similar Recipes