ફ્લાવર પનીર સબ્જી(flower paneer Sabji Recipe in Gujarati)

Priti Shah @cook_24665640
ફ્લાવર પનીર સબ્જી(flower paneer Sabji Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ફુલાવર ના મોટા ટુકડા કરો. હવે તેના બે-ત્રણ પાણીથી ધોઈ લો. હવે આ પાણી ઉકાળો તેમાં ચપટી મીઠું નાખી તેને બાફી લો. બફાઈ જાય એટલે તેનું પાણી કાઢી લો. વેજ કોલ્હાપૂરી મસાલામાં પાણી નાંખી ગ્રેવી બનાવી લો.
- 2
હવે કડાઈમાં તેલ અને ઘી મૂકી ગરમ કરો. તે ગરમ થઈ જાય એટલે તેમાં વેજ કોલ્હાપૂરી અને ડુંગળી ટામેટા ની પ્યુરી અને આદુ નાંખી સાંતળો. તે સંતળાઈ જાય એટલે તેમાં ડુંગળી કેપ્સીકમ અને ટામેટા દસથી પંદર મિનિટ સાંતળો. હવે તેમાં ફ્લાવર અને પનીર ઉમેરી આજથી દસ મિનિટ થવા દો. પાણી ઓછું લાગે તો થોડું પાણી મિક્સ કરી પાંચ મિનિટ થવા દો.
- 3
શાક બરાબર મિક્સ કરી લો. હવે ગેસ બંધ કરી તેને કોથમીરથી ગાર્નિશ કરો.
Similar Recipes
-
-
-
-
-
ફ્લાવર મસાલા સબ્જી(Cauliflower masala sabji recipe in gujarati)
#GA4#Week10#cauliflower Ankita Mehta -
ફ્લાવર બટાકાની સબ્જી(Cauliflower potato sabji recipe in gujarati)
#GA4#Week10#Cauliflower Sweta Keyur Dhokai -
-
કાજુ પનીર સબ્જી(Kaju paneer Sabji Recipe in Gujarati)
#MW2 આ સબ્જી બધી સિઝનમાં બનાવી શકીએ તેવી છે. Pinky bhuptani -
પનીર 65 સબ્જી(Paneer 65 sabji recipe in Gujarati)
#Goldenappron3 #week22 #Sauce#વિકમીલ1#Spicy Dharti Kalpesh Pandya -
-
-
-
પનીર ફ્લાવર પંજાબી સબ્જી(Punjabi sabji recipe in gujarati)
#GA4#Week10#Cauliflowerપંજાબી શાક એટલું ટેસ્ટી લાગે છે ,એમાં પનીર અને કાજુ ,મગજતરી ને લીધે ક્રિમિ લાગે છે ,મેં અહીં સિંધી ફ્લાવર બનાવ્યું છે પણ તેમાં મેં પનીર નો યુઝ કર્યો છે અને ગ્રેવી સેમી લિકવિડ રાખી છેઆશા રાખું તમને જરૂર ગમશે. Harshida Thakar -
-
-
ફ્લાવર બટાકા વટાણા ની સબ્જી (Flower Bataka Vatana Sabji Recipe In Gujarati)
#GA4#Week24#cauliflower Sonal Doshi -
-
-
ફ્લાવર બટાકાનું શાક (Cauliflower potato sabji recipe in gujarati)
#GA4#Week10#cauliflower Riddhi Ankit Kamani -
ફ્લાવર વટાણાનું શાક(Cauliflower mutter sabji recipe in gujarati)
#GA4#Week10#Cauliflower Chetna Patel -
ફ્લાવર બટેટાનું ગ્રેવીવાળું શાક(Cauliflower potato sabji with gravy recipe in gujarati)
#GA4#Week10#Cauliflower Bhagyashreeba M Gohil -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#KSલીલા વટાણા અને પનીર નો સર્વાધિક મનપસંદ સંયોજન ટામેટા અને ડુંગળી જેવા શાક અને મસાલા દરેક ભારતીય રસોડામાં હોય છે. અને આ શાક ખુબ જ આસાનીથી બની જાય છે અને બાળકોને ખૂબ જ પ્રિય છે. શિયાળામાં સરસ તાજા વટાણા મળે ત્યારે આનો લાભ જરૂર ઉઠાવવો જોઇએ. આ શાકમાં કસૂરી મેથી નાખવાથી એના ટેસ્ટ માં એકદમ ફરક આવી જાય છે. Komal Doshi -
-
-
-
-
પંજાબી સ્ટાઈલ સબ્જી વિથ પરાઠા (Punjabi sabji with Paratha recipe in gujarati)
#GA4#Week10#Cauliflower HEMA OZA -
-
-
ફલાવર બટેટા વટાણાનું શાક(Cauliflower potato peas sabji recipe in gujarati)
#GA4#Week10#Cauliflower Nehal D Pathak
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14076086
ટિપ્પણીઓ (4)