જીરા આલુ-ગોબી સબ્જી(Jeera aloo-gobhi sabji recipe in gujarati)

Nayna Nayak @nayna_1372
જીરા આલુ-ગોબી સબ્જી(Jeera aloo-gobhi sabji recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ફ્લાવરને બરાબર ધોઈને તેના પીસ છૂટા પાડો. બટાકા ને પણ છોલી ને તેના પીસ કરી લો. હવે એક કડાઈમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે ફ્લાવર અને બટાકા તળી લો.
- 2
હવે એક કડાઈમાં તેલ લો. તેમાં જીરું અને હિંગ ઉમેરો. ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીને બરાબર સાંતળી લો. ત્યારબાદ તેમાં આદુની પેસ્ટ અને સમારેલા ટામેટા ઉમેરીને બરાબર સાંતળો. ટામેટા ચઢવા આવે એટલે તેમાં લાલ મરચું,હળદર, ધાણાજીરું,ગરમ મસાલો અને મીઠું ઉમેરીને મિક્સ કરી લો.
- 3
થોડીવાર ચઢવા દો જેથી મસાલો બરાબર ચઢી જાય.ત્યારબાદ તેમાં તળેલા ફ્લાવર અને બટાકા ઉમેરીને મિક્સ કરી થોડું પાણી ઉમેરીને પાંચથી સાત મિનિટ ચડવા દો. તેલ છૂટું પડે એટલે કોથમીર ભભરાવી ને મિક્સ કરી લો. આપણું જીરા આલુ ગોબી તૈયાર છે. તેને એક પ્લેટમાં લઈ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
હરી આલુ ગોબી (Hari Aloo Gobi recipe in gujarati)
#GA4#Week10#cauliflower#cookpadindia#cookpadgujarati Payal Mehta -
-
આલુ ગોબી મટર સબ્જી (Aloo Gobi Matar Sabji Recipe In Gujarati)
#GA4#Week24#cauliflower Arpita Kushal Thakkar -
-
-
-
ફ્લાવર મસાલા સબ્જી(Cauliflower masala sabji recipe in gujarati)
#GA4#Week10#cauliflower Ankita Mehta -
-
-
-
-
-
-
-
ફ્લાવર બટાકાનું શાક (Cauliflower potato sabji recipe in gujarati)
#GA4#Week10#cauliflower Riddhi Ankit Kamani -
-
-
મુંબઈ સ્ટાઈલ પાવભાજી વિથ લચ્છાં ડુંગળી(Pavbhaji recipe in gujarati)
#GA4#Week10#Cauliflower nikita rupareliya -
-
કોલીફ્લાવર ગાજર વટાણા મિક્સ સબ્જી(Cauliflower sabji recipe in gujarati)
#GA4#week10#Coliflower Krishna Joshi -
ફ્લાવર વટાણાનું શાક(Cauliflower mutter sabji recipe in gujarati)
#GA4#Week10#Cauliflower Chetna Patel -
દહીં વાળા આલુ ગોબી સબ્જી (Dahi Aloo Gobi Sabji Recipe In Gujarati)
#GA4#Week24#cauliflower Nehal Bhatt -
-
ફ્લાવર બટાકાની સબ્જી(Cauliflower potato sabji recipe in gujarati)
#GA4#Week10#Cauliflower Sweta Keyur Dhokai -
ફલાવર બટેટા વટાણાનું શાક(Cauliflower potato peas sabji recipe in gujarati)
#GA4#Week10#Cauliflower Nehal D Pathak -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14061577
ટિપ્પણીઓ