આલુ ટીકા(ALOO tikka Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ નાના બટાકાને મીઠું નાખીને બાફી લો તેની છાલ ઉતારો હવે લીલા ધાણા ફુદીનો આદુ મરચા મીઠું લીંબુનો રસ નાખીને ચટણી વાટી લો હવે તેમાં ચણાનો લોટ 2 ચમચી શેકીને મિક્સ કરો અને બે ચમચી દહીં મિક્સ કરો તેમાં થોડું તેલ ઉમેરો હવે તેમાં બટાકા કેપ્સીકમ કાંદા મેરીનેટ કરવા મૂકો
- 2
હવે તેમાં બાફેલા બટાકા મેરીનેટ કરવા માટે મૂકો હવે તેમાં કાંદા અને ટામેટા પણ મિક્સ કરો હવે અડધો કલાક માટે રહેવા દો કેપ્સિકમના ચોરસ ટુકડા પણ તેમાં મિક્સ કરો
- 3
હવે તેને એક પછી ગોઠવો પછી તેને ગ્રીલ પેન પર તેલ ગરમ મૂકીને શેકી લો ગરમાગરમ ચટણી અને કેચપ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ગુવાર બટાકા નું શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)
#cookped india#cookped gujarati Hinal Dattani -
મસાલા ભીંડી (Masala Bhindi Recipe In Gujarati)
#green#weekend#colourfulકટકી મસાલા ભીંડીં Payal Bhaliya -
-
ફરાળી આલુ ખિચડી (Farali Aloo Khichdi Recipe In Gujarati)
#ff1#cookpadindia#cookpadgujarati Sneha Patel -
-
-
પનીર ટીકા ડ્રાય (Paneer Tikka Dry Recipe In Gujarati)
# cookped Gujaratiપનીર ટીકા ડ્રાય બનાવવા માટે અમે બનાવવા માટે અમે તંદૂર સગડી ઘરે બનાવી અને પછી પનીર ટીકા બનાવીને પાર્ટી કરી ખુબ જ એન્જોય કર્યું Kalpana Mavani -
પંજાબી દમ આલુ (Punjabi Dum Aloo Recipe In Gujarati)
#weekend. recipe... @Darshcook_29046696Darshna Pandya -
કઢાઈ પનીર (Kadhai Paneer Recipe in Gujarati)
પંજાબી સબ્જી માં જૈન મા તો વેરિએશન શોધતા જેટલી વાર લાગે છે પણ આ કઢાઈ પનીર માં ઓછા માં ઓછી સામગ્રીથી અને જલ્દી બની શકે છે મારા ઘરે તો મારા ઘરે તો આ સબ્જી બધાને ફેવરીટ હોય છે જો તમે તિખુ ફાવતું હોય તો આ કઢાઈ પનીર રેસ્ટોરન્ટ જેવી જ બનશે#week23#cookpadindia#GA4#cookpad_gu Khushboo Vora -
-
વેજ પેન પીઝા (Veg Pan Pizza Recipe In Gujarati)
#GA4#Week22#post3#pizza#વેજ_પેન_પિત્ઝા ( Veg Pan Pizza 🍕 Recipe in Gujarati ) Daxa Parmar -
-
જીરા,ફૂદીના આલુ શાક
#goldenapron3#week-7#પઝલ-વર્ડ-પોટેટો,ફૂદીનો ફૂદીના અને જીરા આલુ શાક. સરસ સૂકું બાફી ને બટાકા નું શાક બનાવ્યું છે.ફૂદીના પેટમાટે સારો હોય છે. ગેસ ની તકલીફ નથી થતી.અને ટેસ્ટ બી સારો લાગે છે. Krishna Kholiya -
પનીર ટીકા ડ્રાય (Paneer Tikka Dry Recipe In Gujarati)
#RC2White recipeખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે Falguni Shah -
-
પનીર ટીકા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
આજે મૈં ડિનર માટે માં બનાવ્યું પનીર ટિક્કા મસાલા એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ.મારા કિડ્સ ને બહુ ભાવે છે.અને એકદમ સ્વાદિષ્ટ લાગે છે. #GA4 #Week1 Tejal Hiten Sheth -
પનીર ટીક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
પનીર ટીકા પંજાબી વાનગી છે તેમાં પનીર અને કેપ્સીકમ, કાંદા, બેલ પેપર, ટોમેટો વેજ ને બેસન અને કોર્ન ફ્લોર દહીં અને મસાલા એડ કરી લીંબુનો રસ નાખી મેરીનેટ કરી તેને ઓવન કે નોનસ્ટિક પેન કે સ્ટીકમાં ભરાવી શેકાય બાદ ગ્રેવી મા એડ કરી વચ્ચે એક બાઉલ મા ગરમ કોલસા મૂકીઘી રેડી 1 મિનિટ Smoky ટચ આપી સર્વ કરવું Parul Patel -
-
-
-
-
-
ગાજર આલુ રોટી સમોસા (એરફ્રાયર રેસિપીઝ)
#COOKPADGUJARATI#Cookpadindia#SN1#Vasantmasala#aaynacookeryclub Sneha Patel -
-
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
મારો અતિ પ્રિય બ્રેક ફાસ્ટ. હવે ડિનરમાં પણ બને અથાણા અને દહીં અથવા રાયતા સાથે બહુ ભાવે. Dr. Pushpa Dixit -
મસાલા ફ્રાય આલુ કોલીફ્લાવર (Masala Fry Aloo Cauliflower Recipe In Gujarati)
#Sabji#Dinner recipe Rita Gajjar -
આલુ મટર સમોસા (Aloo Matar Samosa Recipe in Gujarati)
#GA4#week21#SHEETALBOMBAY#cookpadindia#cookpadgujarati Sheetal Nandha -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14084538
ટિપ્પણીઓ (6)