આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)

Dr. Pushpa Dixit @pushpa_9410
મારો અતિ પ્રિય બ્રેક ફાસ્ટ. હવે ડિનરમાં પણ બને અથાણા અને દહીં અથવા રાયતા સાથે બહુ ભાવે.
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
મારો અતિ પ્રિય બ્રેક ફાસ્ટ. હવે ડિનરમાં પણ બને અથાણા અને દહીં અથવા રાયતા સાથે બહુ ભાવે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા બટાકા બાફી ઠંડા કરો. હવે બધો મસાલો નાંખી મિક્સ કરી લૂવા બનાવો.
- 2
હવે લોટમાં મીઠુ અને મરચું ઉમેરી સોફ્ટ લોટ બાંધો.. તેના પણ લૂવા વાળી લો.
- 3
હવે લોટનાં લૂવાને વણી એમાં વચ્ચે બટેટાનું પૂરણ મૂકી હળવા હાથે વણી લો.
- 4
લોઢી ગરમ થાય એટલે ઘી અથવા માખણમાં પરાઠા શેકી લો.
- 5
સર્વિંગ પ્લેટમાં મૂકી ગરમાગરમ સર્વ કરી સ્વાદિષ્ટ આલૂ પરાઠા માણો.
Similar Recipes
-
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
#CWT#કુક વિથ તવાઘરમાં બધા નાં ફેવરીટ. અવારનવાર બનાવું.. દહીં અને અથાણાં સાથે મસ્ત લાગે.. ડિનર માં કે હેવી બ્રેક ફાસ્ટ માં બને.. જલસો પડી જાય.. Dr. Pushpa Dixit -
આલુ મેથી પરાઠા (Aloo Methi Paratha Recipe In Gujarati)
આલુ પરાઠા તો ઘણી વાર બને આજે ટ્વીસ્ટ કર્યું છે.. મેથીની ભાજી પણ નાંખી છે. Dr. Pushpa Dixit -
શીંગ બટાકા પૌંઆ (Shing Bataka Poha Recipe In Gujarati)
આ વાનગી વધારે પડતો બ્રેક ફાસ્ટ માં બનતી હોય અથવા લાઈટ ડિનર માં પણ બને..મે અહીંયા જરા જુદી રીતે બનાવ્યા છે. Varsha Dave -
આલુ પરાઠા(Aloo Paratha Recipe In Gujarati)
#ગુરુવાર સ્પેશ્યલઆલુ પરાઠા બ્રેકફાસ્ટ કે ડીનર માટે સરસ વિકલ્પ છે.નાના મોટા દરેક ને ભાવે તેવી વાનગી છે.જે બાળકો ને લંચબોક્સ માટે પણ પરફેક્ટ છે. જે સોસ, ચટણી,રાયતા સાથે સર્વ થાય છે. Chhatbarshweta -
આલુ પરાઠા (Aloo Paratha Recipe in Gujarati)
#નોર્થ આલુ પરોઠા નોર્થ ઇન્ડિયા ની ખૂબ જ ફેમસ ડીશ છે. આલુ પરોઠા ત્યાં સવારના બ્રેકફાસ્ટમાં દહીં સાથે લેવામાં આવે છે અને હવે આલુ પરોઠા નોર્થ ઇન્ડિયા સાથે સાથે બધા ઘરે ઘરે પણ એટલા જ ફેવરિટ અને પોપ્યુલર થઈ ગયા છે. Bansi Kotecha -
ચીઝ ગાર્લિક આલુ પરોઠા (Cheese Garlic Aloo Paratha Recipe In Gujarati)
#AM4#cookpadindia#cookpadઆલુ પરોઠા એ એક એવું મિલ છે જે બ્રેક ફાસ્ટ તેમજ ડિનર બંને માં લઈ શકાય છે અને તે પેટ ને પણ ભરી દે છે તેની સાથે કોઈ સબ્જી ની જરૂર રહેતી નથી તેનો સાથ આપવા માટે દહીં અને ચટણી જ કાફી છે. મારે ત્યાં ગાંઠિયા નું બોવ ડિનર અને બ્રેક ફાસ્ટ માં મારા ઘરે ગાઠીયા તો જોઈ જ એટલે મે અહી આલુ પરોઠા સાથે દહીં, મારા બાળકો માટે સોસ તેમજ સાથે સ્વાદ નો સાથ પુરાવા પાપડી ગાંઠીયા સર્વ કર્યા છે. તો મારી રેસિપી ચકાસી લેજો. Darshna Mavadiya -
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
છપ્પન ભોગ રેસીપી... આલુ પરાઠા ....કોને કોને બહુ ભાવે..મારા ફેમીલી મા બધા ને બહુ ભાવે છે. અત્યારે આ વરસાદ ના વાતાવરણ મા ગરમાગરમ આલુ પરાઠા બનાવ્યા છે Jayshree Soni -
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
4/11/21/@# દિવાળી સ્પેશિયલ...આલુ પરાઠા. સાથે ધનીયા ચટણી.. #DFT Jayshree Soni -
આલુ પનીર પરાઠા(Aloo paneer parotha Recipe in Gujarati)
આલુ પનીર પરાઠા બ્રેકફાસ્ટ,લંચ ,ડીનર અથવા પિકનીક માટે ની સારી રેસીપી છે. અથાણા,દહીં કે ચટણી ,કેચઅપ સાથે સર્વ કરી શકાય છે.. Saroj Shah -
ફરાળી આલુ પરાઠા (Farali Aloo Paratha Recipe In Gujarati)
સ્વામીનારાયણ ના ફરાળી લોટ થી આલુ-પરાઠા બનાવ્યા છે. આ લોટ ખૂબ જ સોફ્ટ બંધાય છે અને સ્ટફિંગ કરવું પણ સરળ પડે છે. Dr. Pushpa Dixit -
-
-
આલુ પરાઠા (Aloo Paratha recipe in Gujarati)
આલુ પરોઠા બધાને ભાવતી વાનગી છે નાના-મોટા બધા ને ખૂબ જ ભાવે છે અને બની પણ જલ્દી જાય છે અને દહીં સાથે ખાવા માતો તેનો સ્વાદ અનેરો થઈ જાય છે અહીં મેં આજે ચટણી સાથે રજુ કર્યા છે #GA4 week1 Buddhadev Reena -
ચીઝ આલુ પરાઠા (Cheese Aloo paratha recipe in gujarati)
બાળકોને સાદા આલુ પરોઠા કરતા ચીઝ વાળા આલુ પરોઠા બહુ જ ભાવે છે. અહીં ને ચીઝ નો યુઝ કરીને આલુ પરોઠા બનાવ્યા છે. ખૂબ જ ટેસ્ટી અને યમ્મી લાગે છે. સવારના બ્રેકફાસ્ટમાં પણ ચા સાથે આલુ પરોઠા ખાવાની મજા આવે છે.#trend2#આલુ પરાઠા#week2 Parul Patel -
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
#AM4આલુ પરોઠા સૌને પ્રિય હોય છે આજે મેં તેને વધારે ટેસ્ટી અને યમ્મી બનાવ્યા છે કેમકે મેં તેમાં ચીઝ ઉમેર્યું છે તેથી બાળકોને ખુબ જ સરસ લાગે છે Vaishali Prajapati -
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
#CT અમારા સિટી જૂનાગઢમાં આલુ પરાઠા ખૂબ સરસ બને છે . મને એ ખૂબ જ ભાવે છે . તો એ સીટીની ફેમસ વાનગી આપની સાથે શેર કરું છું..... Khyati Joshi Trivedi -
ચીઝ ગાર્લિક આલુ પરાઠા (Cheese Garlic Aloo Paratha Recipe In Gujarati)
#AM4આલુ પરાઠા એક એવી વાનગી છે જે નાના-મોટા સૌને ભાવે. આલુ પરાઠા સવારના નાસ્તામાં કે રાત્રે ડિનરમાં પણ લઈ શકાય. બાળકોને લંચબોક્સમાં પણ આપી શકાય. તું આજે અહીં ચીઝ ગાર્લિક આલુ પરાઠા બનાવું છું. Nita Prajesh Suthar -
આલુ મટર સબ્જી અને લછ્છા પરાઠા (Aloo Matar Sabji Laccha Paratha Recipe In Gujarati)
#Famમારી આ રેસિપિ આમ તો બધાની જ ઘરે બનતી જ હશે અને બધાને ભાવતી પણ હશે... એ છે વટાણા બટાકાનું શાક.. એ શાક રસાવાળું પણ બને અને સૂકું પણ બને... એ બન્ને શાક નાના હોય કે મોટા બધાને જ ભાવે....અમારા ઘરે પણ સાંજે જમવામાં વટાણા બટાકાનું રસાવાળું શાક બનતું જેમાં ગળપણ અને ખટાશ બન્ને હોય... એનો રસો જાડો હોય છે એટલે ભાખરી સાથે ખાઈ શકાય છે... અને સૂકું શાક સવારે બનતું રોટલી સાથે અને દાળ ભાત સાથે પણ ખવાય...આજે એ જ રેસિપિ મેં ગ્રેવી વાળી અને પંજાબી તડકો લગાવીને બનાવી એટલે dinner માં પરાઠા છે કે તંદુરી રોટી છે કે લચ્છા પરાઠા છે કોઈ પણ સાથે ખાઈ શકાય...મને આશા છે કે તમને આ રેસિપિ ગમશે. Khyati's Kitchen -
પનીર સ્ટફ્ડ મસાલા પરાઠા (Paneer Stuffed Masala Paratha Recipe In Gujarati)
સવારમાં બ્રેક ફાસ્ટ માં શું બનાવવું એ પ્લાન ન કર્યું હોય અને ઝટપટ કંઈક સૂઝે અને મસ્ત ટેસ્ટી બને.. બધા વખાણ કરી ખાય એટલે આપણે પણ ખુશ.. આજે એવી જ રેસીપી બનાવી છે.. એમ પણ બ્રેક ફાસ્ટ માં પ્રોટીન હોય અને શિયાળામાં ભૂખ પણ સારી લાગે તેથી થોડો હેવી નાસ્તો ચાલે.. Dr. Pushpa Dixit -
-
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
#LB પરાઠા એનેક જાત ના બને છે. મેં આજ લંચ બોક્સ મા લઈ જાવા આલુ પરાઠા બનવિયા. Harsha Gohil -
-
લીલવાના પરાઠા(Lilva paratha recipe in Gujarati)
#GA4#Week13#tuverમને બને ત્યાં સુધી કોઈપણ વાનગી ઓછા તેલ સાથે બને એ ગમે અને ભાવે પણ...તો લીલવા ની કચોરીની જગ્યાએ થોડાક હેલ્ધી એવા પરાઠા બનાવ્યા છે.આ પરાઠા ખાંડ-લીંબુ સાથે ખાટા-મીઠા પણ બને પણ મારા ફેમિલી માં તીખી વાનગીમાં મીઠાશ બહુ પસંદ નથી તો મેં નથી લીધી... Palak Sheth -
મગદાળ પરાઠા (Moongdal paratha recipe in Gujarati)
રાજસ્થાની મગની દાળની કચોરી બધાની ખૂબ જ પ્રિય હોય છે. એ જ રીતે મગની દાળ નું ફીલિંગ કરીને પરાઠા પણ બનાવી શકાય, જે વધારે હેલ્ધી હોય છે. બાળકો મગની દાળ અને રોટલી ખાવા કરતાં મગની દાળના પરાઠા ખાવાનું વધારે પસંદ કરે છે. આ પરાઠા અથાણું, માખણ અને દહીં સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#WPR#CWM1#Hathimasala#cookpadindia#cookpad_gu spicequeen -
આલુ પરાઠા (Alu Paratha recipe in Gujarati)
આલુ પરોઠા આમ તો બહુ જ ફેમસ વાનગી છે તે સવારે નાસ્તામાં પણ ખાઈ શકાય છે અને જમવામાં પણ ચાલે છે એની સાથે દહીં, કોથમીર ની ચટણી તથા સોસ સાથે ખવાય છે.. તો ચાલો બનાવીએ આલુ પરોઠા સ્વાદિષ્ટ..્😋 @Darshcook_29046696Darshna Pandya -
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
#SJR નાના મોટા બધા ના ફેવરીત આલુ પરાઠા બનવિયા. Harsha Gohil -
-
-
આલુ કોર્ન ચીઝ પરાઠા (Aloo Corn Cheese Paratha Recipe In Gujarati)
#નોર્થ આ પરાઠામા બટાકા, કોનૅ, ચીઝ, કોથમીર, ફુદીનો, મસાલા બધુ ઉમેરીને સ્ટફીગ ઉમેરવામાં આવે છે, અને ઘઉં ના લોટ માંથી રોટલી વણી સ્ટફીગ ભરીને વણીને શેકવામાં આવે આ પરાઠા પણ દહીં, અથાણા સાથે ખૂબજ મસ્ત લાગે છે Nidhi Desai -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15152268
ટિપ્પણીઓ