પાસ્તા (Pasta Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક મોટી તપેલીમાં પાણી ઉકાળો તેમાં ચપટી મીઠું અને ૧ ચમચી તેલ નાખો. પાણી ઉકળે એટલે તેમાં પાસ્તા નાખી દો. પાસ્તા થઈ જાય એટલે તેને એક કાણાવાળા વાડકામાં કાઢી લો અને ઉપર ઠંડુ પાણી રેડી દો એટલે પાસ્તા ચોટી ના જાય.
- 2
હવે એક કડાઈમાં 2 ચમચી બટર નાખી તેમાં મેંદો શેકી લો. મેંદો થોડો શેકાય જાય એટલે તેમાં દૂધ ઉમેરો અને બરાબર હલાવતા રહો જેથી તેમાં ગાંઠા ન પડી જાય. હવે તેમાં ખાંડ અને મરીનો ભૂકો નાખીને બરાબર હલાવી લો મિશ્રણ ઘટ્ટ લાગે તો તેમાં થોડું દૂધ ઉમેરી પાતળું કરી લો. હવે ગેસ બંધ કરી તેમાં પાસ્તા નાખી અને બરાબર મિક્સ કરી લો.
- 3
હવે મોટા મોઢાવાળા કુકરમાં મીઠું પાથરી ઉપર ઉંધી ચારણી મૂકી તેને 10 થી 15 મિનિટ ગરમ થવા દો. કુકર ગરમ થઇ જાય એટલે એક ડબ્બામાં નીચે ચીઝ છીણી લો તેની ઉપર તૈયાર કરેલા પાસ્તા મૂકો તેની ઉપર ચીઝ છીણી લો. હવે તેને કૂકરમાં મૂકી અને સીટી કાઢીને ઢાંકણ બંધ કરી 30થી 40 મિનિટ સુધી થવા દો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
પાસ્તા (Pasta recipe in Gujarati)
#GA4#week17#Cheese.બાળકો ને ખૂબજ ભાવે છે. પાસ્તા લાલ ગ્રેવી મા પણ બનાવી શકાય છે. sneha desai -
ચીઝી પાસ્તા(Cheese pasta Recipe in Gujarati)
#GA4#week17Key word: cheese#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
ચીઝી વ્હાઈટ પાસ્તા(Cheesy white pasta recipe in gujarati)
#Week10#GA4 બાળકો , મોટા ને પણ ભાવે એવી રેસીપી Chitrali Mirani -
-
-
-
-
ચીઝ પાસ્તા (Cheese pasta Recipe in Gujarati)
#GA4#WEEK17#CHEESE ચીઝ અને પાસ્તા નું નામ સાંભળીને બધા ના મોમાં પાણી આવી જાય. બાળકો નું ઓલટાઈમ ફેવરેટ. Dimple 2011 -
ઇટાલિયન પાસ્તા (Italian Pasta Recipe In Gujarati)
#GA4#Week5#ITALIANPASTAઆજે સંડે એટલે મારી કિચન માંથી રજા અને મારી દીકરી નો રંધવાનો સમય , એમાં પણ સૌથી સરળ અને બધાને ભાવે એવા પાસ્તા બનાવ્યા તેણે Deepika Jagetiya -
-
-
મેક્રોની પાસ્તા વિથ ઓટ્સ (Marconi Pasta With Oats Recipe In Gujarati)
#Week7 #GA4 #post ૧ Khilana Gudhka -
ચીઝી ક્રીમી પાસ્તા (Cheesy cream pasta recipe in gujarati)
#GA4#Week10#cheese#Weekend#cookpadgujarati#cookpadindia પાસ્તા એ ઇટાલિયન વાનગી છે જે રવા/ઘઉં /મેંદા માંથી જુદા જુદા આકાર નાં બને છે. જે સ્વાદ માં બ્લેન્ક હોવા થી જુદા જુદા સોસ સાથે તૈયાર કરી શકાય છે. અને જુદા જુદા ફ્લેવર્સ નાં તૈયાર કરી શકાય છે. Shweta Shah -
-
ઈટાલીયન વ્હાઇટ એન્ડ રેડ પાસ્તા (Italian White And Red Pasta Recipe In Gujarati)
#GA4#Week5#Italian#ITALIAN WHITE & RED PASTA . Vaishali Thaker -
રેડ પાસ્તા (Red Pasta Recipe In Gujarati)
#GA4 #Week5Italianઆજે આપણે બનાવીશું એક ઇટાલિયન રેસીપી "રેડ પાસ્તા". આ ટેસ્ટી અને ચીઝી હોય છે અત્યારે નાના બાળકો હોય કે મોટા દરેકને પાસ્તા ખૂબજ ભાવતા હોય છે અને જેવા પાસ્તા આપણે બહાર ખાઈએ છીએ એવા જ ઘરે બનાવવા ખૂબજ સરળ છે.હવે પાસ્તા બનાવવા ની માહિતી જોઈએ. Chhatbarshweta -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)