હરીયાળી આલુ ટિકકા (Hariyali Aloo tikka recipe in Gujarati)

Kala Ramoliya
Kala Ramoliya @kala_16
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45મિનિટ
2-3 સર્વિંગ્સ
  1. 6-7 નંગબાફેલા બટાકા
  2. 1/2 કપધાણા ભાજી
  3. 1/2 કપફુદીના ના પાન
  4. 2-3લસણ ની કળી
  5. 1 ચમચીજીરૂ
  6. 1આદુ નો ટુકડો
  7. 4-5લીલી મરચી
  8. 1/2 ચમચીલીંબુનો રસ
  9. 1 ચમચીસેકેલો ચણાનો લોટ
  10. 1કેપ્સીકમ ચોરસ કાપેલ
  11. 1ડુંગળી મોટા ટુકડા
  12. 1 ચમચીતેલ
  13. 1-2 ચમચીબટર
  14. 1 ચમચીદહીં પાણી કાઢેલુ
  15. સવૅ કરવા ઉપર થી લીંબુનો રસ અને ચાટ મસાલો
  16. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

45મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક મિક્સર જાર માં ધાણા ભાજી, ફુદીના ના પાન, જીરૂ,લસણ, મીઠું, લીંબુનો રસ, આદુ નો ટુકડો, અને લીલી મરચી નાખી પીસી લેવું.

  2. 2

    હવે એક બાઉલમાં આ ગ્રીન ચટણી કાઢી તેમાં ચણાનો લોટ અને દહીં ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.

  3. 3

    હવે તેમાં બટાકા, ડુંગળી અને કેપ્સિકમ નાખી બરાબર કોટ કરી લો.ત્યારબાદ એક સ્ટિક મા એક બટાકુ,પછી કેપ્સીકમ અને ડુંગળી એમ સ્ટિક કરતા જવુ.

  4. 4

    હવે એક પેનમાં બટર લગાવી પછી તેના પર આ સ્ટિક મુકી ગ્રિલ કરી લેવું.પછી ગેસ પર ધીમા તાપે 1 મિનિટ સેકવુ.સેકાઇ જાય એટલે તેના પર લીંબુનો રસ અને ચાટ મસાલો છાંટો.
    તૈયાર છે ગરમા ગરમ ટેસ્ટી હરીયાળી આલુ ટિકકા....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kala Ramoliya
Kala Ramoliya @kala_16
પર
I love cooking very much
વધુ વાંચો

ટિપ્પણીઓ (22)

Similar Recipes