આલૂ ચીઝ બોલ્સ(Potato cheese balls recipe in gujarati)

Hema Paresh Mehta ( Hemangini )
Hema Paresh Mehta ( Hemangini ) @cook_26265411

આલૂ ચીઝ બોલ્સ(Potato cheese balls recipe in gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
2 લોકો
  1. 500 ગ્રામબટાકા
  2. 100 ગ્રામચીઝ
  3. આદુ,મરચાં ની પેસ્ટ
  4. ધાણા
  5. ચીલી ફ્લેકસ
  6. ઓરેગાનો
  7. 1/2 ચમચીમીઠું
  8. 2 ચમચીમેંદો
  9. 2 ચમચીકોર્નફ્લોર
  10. બ્રેડ ક્રમ્સ
  11. 1/2 ચમચીમરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    બટાકા બાફીને એને ક્રશ કરો.

  2. 2

    પછી બધા મસાલા, ડુંગળી અને કેપ્સિકમ નાખી લો.અને એના પછી ચીઝ નાખો અને બરાબર હલાવી લો.

  3. 3

    એના નાના ગોળા વાળીને એમાં કાણું પાડીને ચીઝ ભરી લો.

  4. 4

    આ ગોળાને સ્લરીમાં બોળીને બ્રેડક્રમ્સમાં નાખી આખું વાળી લો.

  5. 5

    હવે તળી લો. હવે તેને સજાવી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hema Paresh Mehta ( Hemangini )
પર

ટિપ્પણીઓ

Similar Recipes