ચીઝ ગાર્લિક બ્રેડ,(cheese garlic Bread Recipe in Gujarati)

Sejal Dhamecha
Sejal Dhamecha @seju_kitchen
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1ગાર્લિક બ્રેડ લોફ
  2. બટર
  3. જરૂર મુજબ ચીઝ
  4. 1 કપકેપ્સિકમ ઝીણા સમારેલ
  5. 1 કપમકાઈદાણા બાફેલા
  6. ઓરેગાનો
  7. ચીલી ફ્લેકસ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    ગાર્લિક બ્રેડ લોફ તૈયાર મળે છે તે ને સ્લાઈસીસ માં કટ કરી લો

  2. 2

    એક પેનમાં બટર ગરમ કરી તેની ઉપર આ બ્રેડ ને ધીમા તાપે સેકો.

  3. 3

    એક તરફ થી ક્રિસ્પય થઇ જાય એટલે તેને ફેરવી સાઈડ બદલી બીજી સાઈડ પણ બટર લગાડો

  4. 4

    હવે ઉપરના ભાગે ચીઝ, મકાઈ અને કેપ્સિકમ મુકવા તેના પર ઓરેગાનો અને ચીલી ફ્લેકસ છાંટવા.

  5. 5

    ઉપર પેન ને ઢાંકણ ઢાકી દેવું જેથી ચીઝ મેલ્ટ થઈ જાય

  6. 6

    ચીઝ પ્રોપર મેલ્ટ થઇ જાય અને બ્રેડ ક્રિસ્પય થઇ જાય એટલે સર્વિંગ પ્લાટ માં લઇ લો

  7. 7

    ચીઝ ગાર્લિક બ્રેડ ને ટોમેટો સોસ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sejal Dhamecha
Sejal Dhamecha @seju_kitchen
પર

Similar Recipes