મેક એન્ડ ચીઝ (Mac and Cheese recipe in gujarati)

મેક એન્ડ ચીઝ (Mac and Cheese recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી તૈયાર કરી લ્યો.
- 2
મેક્રોની બોઇલ કરી લ્યો. મેં અહીં ઝીણી અને મીની મેક્રોની લીધેલ છે.
- 3
એક પેન માં બટર ગરમ કરી તેમાં મેંદો શેકી લો.
- 4
હવે તેમાં થોડું થોડું કરી દૂધ ઉમેરો. મીશ્રણ માં કોઇ ગાઠાં ના રહે તેવી રીતે એકત્રિત કરી લ્યો. થોડી વાર વીસ્ક કરો.
- 5
તેમાં કાળા અને સફેદ મરી પાઉડર, જાયફળ અને સ્વાદ અનુસાર મીઠું કરો.
- 6
હવે તેમાં 1 કપ ચેડાર અને 1 કપ મોઝેરેલા ચીઝ ઉમેરો. તૈયાર છે મેક એંડ ચીઝ માટેનો વ્હાઈટ સૉસ.
- 7
પછી તેમાં બોઇલ કરેલ મેક્રોની અને 2 ટેબલસ્પૂન પાર્મેઝાન ચીઝ ઉમેરી મીક્ષ કરી લ્યો.
- 8
હવે એક બેકીંગ બાઉલમાં તૈયાર કરેલ મીશ્રણ પાથરો. તેનાં પર 1/2 કપ ચેડાર અને 1/2 કપ મોઝેરેલા ચીઝની લેયર કરો.
- 9
ત્યારબાદ તેનાં પર 3 ટેબલસ્પૂન પાર્મેઝાન ચીઝ અને બ્રેડ ક્રમ્સ ની લેયર કરો.
- 10
હવે તેને માઇક્રોવેવ માં 12 મીનીટ બેક કરી લ્યો.
- 11
અહ્યાં મેં માઇક્રોવેવ માં બેક કરેલ છે. તમે ઑવન નો પણ ઉપયોગ કરી શકો છો.
- 12
તૈયાર છે મૅચ એન્ડ ચીઝ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પાઈનેપલ ચીઝ મેકરોની(Pineapple cheese macaroni recipe in gujarati)
ફ્રેન્ડ્સ પાઈનેપલ અને ચિઝ કોમ્બિનેશન બેસ્ટ છે જો બધાને ફેવરીટ હોય છે white sauce સાથે મેક્રોની ખૂબ જ ટેસ્ટી લાગે છે#GA4#week10#cheese Nidhi Jay Vinda -
-
-
-
-
-
ટેસ્ટી એન્ડ કલરફૂલ પુલાવ (Testy Colourful Pulao Recipe In Gujarati)
વન પોટ મીલ તરીકે આ વાનગી બેસ્ટ ઓપ્શન છે. Bina Samir Telivala -
-
પોટેટો ચીઝ બોલ્સ (Potato Cheese Balls Recipe In Gujarati)
ચીઝ ના બોલ બાળકો થી મોટા બધાને ખૂબ જ ભાવે છે.... Dhara Jani -
-
ચીઝ પાસ્તા (Cheese pasta Recipe in Gujarati)
#GA4#week17આ મારી પોતાની રેસીપી છેજે બેકડ મેક્રોની નું વર્જન કહી શકાય Smruti Shah -
-
વેજી ચીઝી હર્બલ રાઈસ (Veggie Cheesy Herbal Rice Recipe In Gujarati)
# વન પોટ મીલ#શાહી રજવાડી રાઈસ#સ્વાદિષ્ટ,લિજજતદાર Saroj Shah -
-
પાસ્તા ઈન વ્હાઇટ સોસ (Pasta In White Sauce Recipe In Gujarati)
આ ઈટાલીયન વાનગી છે જે નાના-મોટા બધાની ફેવરેટ છે. આ વન પોટ મીલ છે જેને ગાર્લિક બ્રેડ સાથે સર્વ કરવા માં આવે છે.#prc Bina Samir Telivala -
-
વેજ ગ્રીલ સેન્ડવીચ
#NSDખૂબ જ સ્વાદિષ્ટ એવી આ સેન્ડવીચ તમે બર્થ ડે પાર્ટીમાં, કીટી પાર્ટી અથવા સવારના નાસ્તા માટે બનાવી શકો છો. આ સેન્ડવીચ બનાવવામાં સરળ છે અને તમે મનગમતા શાકભાજી લઇ શકો છો. Purvi Modi -
-
ચીઝ બોલ(Cheese balls recipe in gujarati)
અહીં મે ચીઝબોલ બનાવ્યા છે વેજીટેબલ નો યુઝ કરીને જે સ્વાદમાં ખૂબ જ ક્રિસ્પી છે#GA4#Week10#post 7Cheese Devi Amlani -
-
-
-
-
ચીઝી સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ :(Cheese stuffed garlic bread recipe in Gujarati)
#GA4 #Week10 #Cheese વિદ્યા હલવાવાલા -
-
કોર્ન ચીઝ બોલ્સ (Corn Cheese Balls Recipe In Gujarati)
#SN1#Week1#Vasantmasala#aaynacookeryclub#Cookpadgujarati ભાગ્યે જ એવું કોઈ બાળક હશે જેને ચીઝ ન પસંદ હોય. બાળકો શું કોઈપણ ઉંમરના લગભગ દરેક વ્યક્તિને ચીઝ તો ભાવતું જ હોય છે. ચીઝનો ઉપયોગ પીઝા, સેન્ડવીચ કે સબ્જીમાં ગાર્નિશ કરવા માટે કરવામાં આવે છે. પણ હવે ઘરે આ નવી વેરયટિ ટ્રાય કરો. કોર્ન ચીઝ બોલ્સ બનાવો ખાવાવાળી દરેક વ્યક્તિને જલસો પડી જશે. આ બોલ્સને બાળકોને લંચબોક્સમાં કે નાસ્તામાં એ ઉપરાંત પાર્ટી સ્નેક્સ તરીકે પણ સર્વ કરી શકાય છે. મોટા લોકોને લંચ કે ડિનરમાં ફરસાણ તરીકે કે સાઈડ ડિશ તરીકે પણ સર્વ કરી શકાય છે. આ બોલ્સને બ્રેકફાસ્ટમાં કે સાંજના નાસ્તામાં ચા ની સાથે પણ સર્વ કરી શકાય છે. અમેરિકન મકાઈ ના દાણા અને ભરપૂર ચીઝ ના ઉપયોગ થી બનાવવામાં આવતા આ બોલ્સ ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે. Daxa Parmar -
ચીઝ સેન્ડવીચ(Cheese Sandwich Recipe in Gujarati)
#GA4#week10#cheese Priyanshi savani Savani Priyanshi -
ચીઝ ટોમેટો ગ્રીલ્ડ સેન્ડવીચ (Cheese tomato sandwich rec in Guj)
ચીઝ ટોમેટો એ ખૂબ જ ઝડપથી બની જતી સ્વાદિષ્ટ સેન્ડવીચ નો પ્રકાર છે જે કાચી પણ ખાઈ શકાય અથવા તો ગ્રીલ કરીને પણ બનાવી શકાય. આ સેન્ડવીચ ખૂબ જ ઓછી સામગ્રીમાં સરળતાથી બની જાય છે અને બાળકોને ખૂબ જ પસંદ પડે છે. બાળકોની બર્થ ડે પાર્ટી માટે ચીઝ એન્ડ ટોમેટો સેન્ડવીચ એક ખુબ જ સારો ઓપ્શન છે.#GSR#cookpadindia#cookpad_gu spicequeen -
More Recipes
ટિપ્પણીઓ