ચીઝ સોસ(Cheese Sauce recipe in gujarati)

Kokila Patel
Kokila Patel @cook_24629708

ચીઝ સોસ(Cheese Sauce recipe in gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧૦૦ ગ્રામ ચીઝ
  2. ૫૦ મીલી દુધ
  3. ૧/૨ ચમચી ઓરેગાનો
  4. ચપટીહળદર
  5. ૧/૨ ચમચીસફેદ મરી પાઉડર
  6. ચપટીમીઠું
  7. 1/2 ચમચી બટર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દુધ ગરમ કરવું. ગરમ થાય એટલે ચીઝ છીણી ને નાખી હલાવતા રહેવું. થીક થવા દો.

  2. 2

    પછી બટર નાંખી હલાવી ગૅસ બંધ કરી દો.

  3. 3

    પછી બધું જ ઓરેગાનો,મરી પાઉડર, મીઠું નાખો ને પીરસો. નાચોસ,ટાકોશ સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kokila Patel
Kokila Patel @cook_24629708
પર

Similar Recipes