ચીઝ કૉન(Cheese Cone Recipe in Gujarati)

Kinnari Joshi
Kinnari Joshi @kinnnari

#GA4
#WEEK10
Cheese

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મીનીટ
4 વ્યકતી
  1. 1/2 કપકાંદા જીણા સમારેલા
  2. 1/2 કપસીમલા મરચા જીણા સમારેલા
  3. 1/2 કપમકાઈ ના દાણા
  4. 4/5લીલા મરચાં વાટેલું અથવા કટીગ કરેલા
  5. 3 સ્પૂનફૂદીના ચટણી
  6. 1 ચમચીજીણા સમારેલા લસણ
  7. 150 ગ્રામચીઝ ખમણેલું
  8. મીઠું સ્વાદ મુજબ
  9. બ્રેડ જરૂર મુજબ
  10. ગારલીક બટર બનાવવા:
  11. 1/4 કપમેલટેટ બટર
  12. 1 ચમચીજીણા સમારેલ લસણ
  13. 1 ચમચીચીલી ફલેકસ
  14. 1 ચમચીઑરેગાનો
  15. મે વ્હીટ બ્રેડ લીધા છે તમે વ્હાઈટ બ્રેડ પણ લઇ શકો

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    મીક્સીંગ બાઉલ માં બધા ચોપ વેજીટેબલ, ફુદીના ચટણી,વાટેલ મરચા,ખમણેલું ચીઝ, લસણ મીઠું નાખી મીશ્રણમીકસ કરી લો...

  2. 2

    મેલટેટ બટર માં લસણ,ચીલી ફલેકસ,ઓરેગાનો મીકસ કરી...ગારલીક બટર રેડી કરી લો

  3. 3
  4. 4

    બ્રેડ સ્લાઇસ લઇ કીનાર કાપી વણી ને ત્રિકોણ કટ કરો

  5. 5

    બ્રેડ ની કીનારે પર પાણી લગાવી કૉન નો સેપ મા દાબી ને વાડી લો

  6. 6

    બ્રેડ કૉન માં બનાવેલ ચીઝ ચીલી ગારલીક મીશ્રણ ભરી બેકીંગ ટ્રે મા ગોઠવી..બનાવેલ ફ્રેશ ગારલીક બટર...કૉન પર બ્રશ થી બધી બાજુએથી અપલાય કરી લો ટ્રે ને ઓવન માં 180°c પર 8/10 મીનીટ મૂકી દો

  7. 7

    ચટણી સૉસ કે કોઇ ફ્લેવર ડીપ સાથે ગરમાગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kinnari Joshi
Kinnari Joshi @kinnnari
પર

Similar Recipes