ચીઝ પાસ્તા (Cheese pasta Recipe in Gujarati)

Smruti Shah
Smruti Shah @Smruti

#GA4
#week17

આ મારી પોતાની રેસીપી છે
જે બેકડ મેક્રોની નું વર્જન કહી શકાય

ચીઝ પાસ્તા (Cheese pasta Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#GA4
#week17

આ મારી પોતાની રેસીપી છે
જે બેકડ મેક્રોની નું વર્જન કહી શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
૨ લોકો
  1. ૧ કપબાફેલી મેક્રોની
  2. ૨ કપદૂધ
  3. ૧/૨ કપખાંડ
  4. ૧/૪ કપમેંદો
  5. ૧/૨ કપચીઝ છીણેલું
  6. ૨ ટી સ્પૂનબટર
  7. ૧/૪ ટી સ્પૂનમરી પાઉડર
  8. ૧/૪ ટી સ્પૂનતજ પાઉડર
  9. ચપટીમીઠું

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    એક પેન માં બટર નાખી મેંદો ઊમેરો અને ૪-૫ મિનીટ સુધી શેકો

  2. 2

    તેમાં દૂધ ઉમેરો અને ઉકાળો અને હલાવતા રહો

  3. 3

    ૩-૪ મીનીટ પછી મીઠું,મરી પાઉડર અને તજ પાઉડર, ખાંડ અને 1/2 છીણેલું ચીઝ નાખો અને હલાવો

  4. 4

    ૩-૪ મિનીટ હલાવો એટલે વ્હાઇટ સોસ તૈયાર

  5. 5

    તેને બાઉલ માં કાઢી મેક્રોની નાખી તેની ઉપર બાકી નું છીનેલું ચીઝ નાખી માઇક્રોવેવ કરો

  6. 6

    ૫ મિનીટ માઇક્રોવેવ કરો અને બહાર કાઢી તજ પાઉડર અને મરી પાઉડર સ્પ્રિંકલ કરી ગરમ ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Smruti Shah
Smruti Shah @Smruti
પર

Similar Recipes