દૂધી કોફતા(Dudhi kofta recipe in gujarati)

Hetva Anjariya
Hetva Anjariya @cook_26477382

દૂધી કોફતા(Dudhi kofta recipe in gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
3લોકો માટે
  1. 200 ગ્રામદૂધી
  2. 2મોટા બાફેલા બટેટા
  3. 3 ચમચીચણા નો લોટ
  4. 3 ચમચીકોર્ન ફ્લોર
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. 1 ચમચીગરમ મસાલો
  7. 2 ચમચીલાલ મરચું પાઉડર
  8. 1 ચમચીધાણા જીરું
  9. 3,4ટીપા લીંબૂ નો રસ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દૂધી ને ખમણી લઈ ને તેમાં મીઠું નાખી 5 મિનિટ માટે સાઇડ માં મૂકી દો..ત્યાર પછી દૂધી ને બરાબર નીચોવી ને તેનું બધું પાણી કાઢી લ્યો

  2. 2

    ત્યાર પછી દૂધી, બટેટા, ચણા નો લોટ, કોર્ન ફ્લોર, મીઠું, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો,ધાણા જીરું પાઉડર અને લીંબુ નાખી ને બધું બરાબર મિક્સ કરી લ્યો.

  3. 3

    બધું બરાબર મિક્સ થઈ ગયા પછી કોફતા ને તમને ગમતા શેપ માં વાળી લ્યો.

  4. 4

    ત્યાર બાદ એક કઢાઈ માં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં કોફતા નાખી ડીપ ફ્રાય કરી દયો.

  5. 5

    ફ્રાય થઈ ગયા પછી તેને એકલા અથવા તો ગ્રેવી બનાવી અને શાક બનાવી ને પણ સર્વ કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetva Anjariya
Hetva Anjariya @cook_26477382
પર

Similar Recipes