દૂધીના કોફતા(Dudhi na kofta recipe in gujarati)

hemendra chudasama
hemendra chudasama @cook_20304402

દૂધીના કોફતા(Dudhi na kofta recipe in gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મી
  1. દૂધી
  2. ૧ ચમચીમીઠું
  3. ૧ ચમચીમરચુ પાઉડર
  4. ૧/૨ ચમચીહળદર
  5. ૧/૨ ચમચીગરમ મસાલો
  6. તેલ
  7. ટામેટાં
  8. ડુંગળી
  9. ૧ કપ ચણા નો લોટ
  10. કળી લસણ
  11. પાણી

રાંધવાની સૂચનાઓ

૩૦ મી
  1. 1

    સવથી પહેલાં દૂધી ખમળી લો. પછી એક વાસણ માં લઈ તેમાં ચણાનો લોટ, મસાલા, નાખી ગોળા વાળી ને તળી લો.

  2. 2

    પછી ટામેટાં, ડુંગળી, લસણ,ની ગ્રેવી તૈયાર કરી વઘાર કરી ગ્રેવી નાંખી બરાબર મિક્સ કરી થોડીવાર ઢાંકી દો.

  3. 3

    પછી તૈયાર કરેલાં કોફતા, પાણી નાખી ઢાંકી તૈયાર કરો. પછી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
hemendra chudasama
hemendra chudasama @cook_20304402
પર

ટિપ્પણીઓ

Similar Recipes