દૂધી કોફ્તા કરી(Dudhi Kofta curry recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધીને છીણી તેમાં મીઠું નાખી રાખી મૂકવી. પછી તેને દબાવીને નીચોવી લેવી. તેનું નીચોવેલું પાણી રાખી મૂકવું. ગ્રેવી માં કામ આવશે.
- 2
ઉપર જણાવેલ કોફ્તામાં નાખવાની સામગ્રી નાખી તેના કોફ્તા વાળી લો.કોફ્તામાં ચણાનો લોટ થોડો વધુ ઉમેરવો જરૂર પડે તો. ત્યારબાદ કોફ્તા ને તેલમાં તળી લેવા.
- 3
તેલમાં મોટા કટકા ડુંગળી નાખી સાંતળવી. લસણ પણ આખુ જ સાંતળવું. આદુ પણ સાંતળવું. ત્યારબાદ ટામેટાં સંતળવા. મીઠું ઉમેરવું.આ મિશ્રણ ઠંડુ પડી ગયા બાદ ક્રશ કરી લેવું.
- 4
કઢાઈમાં તેલ ઉમેરી જીરૂ અને તમાલપત્ર ઉમેરવાનું.હિંગ નાખવી. અને ક્રશ કરેલી પેસ્ટ ઉમેરવી. તેમાં દૂધી નીતારતી વખતે નીકળેલું પાણી અને બધા મસાલા ઉમેરવા.થોડી વાર કૂક કરવું. એક બાઉલ માં કોફ્તા મૂકી ઉપરથી ગ્રેવી રેડો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દુધી કોફ્તા (Dudhi Kofta Recipe in Gujarati)
#GA4#WEEK10#KOFTA#દૂધીના કોફ્તા (LAUKI KOFTA)😋😋 Vaishali Thaker -
કોલીફ્લાવર કોફ્તા કરી(Cauliflower kofta curry recipe in gujarati)
#GA4#Week10#કોલીફ્લાવર#કોફ્તા Arpita Kushal Thakkar -
દૂધી કોફતા કરી(dudhi kofta curry in Gujarati)
#Goldenapron3#week24#gouard#dudhi kofta curry Kashmira Mohta -
દૂધી ના કોફ્તા (Dudhi kofta Recipe in Gujarati)
દૂધી નું શાક મોટે ભાગ કોઈને ભાવતું નથી બાળકો ને કોફ્તા બનાવી આપીએ તો હોંશે હોંશે ખાઈ લે છે.#GA4#week10#kofta Minaxi Rohit -
-
-
-
દૂધીના કોફ્તા કરી(Dudhi kofta curry recipe in Gujarati)
દૂધી જેને પસંદ ના હોય એ લોકો માટે આ ઉત્તમ ઓપ્શન છે. દૂધી એમાં દેખાય પણ નહી અને ખાનાર ને ખબર પણ ના પડે આમા દૂધી છે. Kinjal Shah -
-
પાલક પનીર કોફ્તા કરી(Palak paneer kofta curry recipe in gujarati)
#GA4#week10#koftaપાલક પનીર કોફ્તા ને મખની ગ્રેવી સાથે સર્વ કરવામાં આવે તો ટેસ્ટી જ લાગે જેને શામ સવેરા પણ કહેવામાં આવે છે.આમાં લસણ કાંદા નો ઉપયોગ નથી કર્યો આ એક હાફ જૈન રેસિપી છે. Namrata sumit -
શાહી દૂધી કોફતા કરી(Shahi dudhi kofta curry recipe in gujarati)
#GA4#Week10#PAYALCOOKPADWORLD 🥘🥣#MyRecipe5️⃣#porbandar#Koftacurry🥘#kofta🥒#bottleGourdkoftacurry🥘🥒🥣#DhabastyleLaukikoftacurry🥘#Indiansubji#fressvegetablesdish Payal Bhaliya -
-
-
દૂધી કોફતા કરી(Dudhi kofta curry recipe in gujarati)
દૂધી નું શાક સાંભળતા જ લગભગ ઘર માં બધા ના મોં બગડી જ જાય. બહુ ઓછા લોકો ને દૂધી નું શાક ભાવતું હોય છે. દૂધી આપણાં શરીર માટે ખૂબ જ ગુણકારી છે અને દુધી ખાવાથી અગણિત ફાયદાઓ પણ થાય છે.એટલે દૂધી આપણા રોજીંદા વપરાશમાં આવે એવો ચોક્કસ થી પ્રયત્ન કરવો જોઈએ. એ પછી થેપલા, મુઠીયા, હાંડવો કે પછી અવનવા શાકમાં હોય. સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને બનાવવામાં ખૂબ જ સરળ પંજાબી ગ્રેવી વાળું દુધી કોફ્તાનું શાક જરૂરથી ટ્રાય કરો.#GA4#Week10#kofta Nidhi Sanghvi -
-
હરિયાલી કોફ્તા કરી (Hariyali kofta curry recipe in gujarati)
#GA4#Week10#koftaદિવાળીમાં મારા મમ્મી ના ત્યાં થોડા દિવસો માટે રહેવા આવી છું. અને મારા મમ્મી લસણ-ડુંગળી નથી ખાતા તો તેમને ખાઇ શકાય ને ભાવે તેવી એક કોફ્તા સબ્જી બનાવી.રેગ્યુલર જૈન રેડ ગ્રેવી માં પાલક-લીલા વટાણા ના હરિયાલી કોફ્તા સાથે સબ્જી તૈયાર કરી છે. પહેલીવાર બનાવ્યું પણ લાગ્યું જ નહીં કે લસણ-ડુંગળી વગરની છે. રેગ્યુલર જેટલી જ ટેસ્ટી બની.સાથે સલાડમાં ડુંગળી લીધી છે🙏😄, કારણ કે ફેમિલીમાં બીજા બધાં ડુંગળી ખાય છે. મારા મમ્મી ની સબ્જી અલગથી રાખી હતી. Palak Sheth -
-
દૂધી કોફતા કરી (Dudhi Kofta curry Recipe in Gujarati)
#GA4#Week10#post3#kofta#દૂધી_કોફતા_કરી ( Dudhi Kofta curry Recipe in Gujarati ) દૂધી ઘણા બાળકો ને ભાવતી હોતી નથી. તો આ રીતે ટેસ્ટી કોફતા બનાવીને બાળકો ને ખવડાવવાથી તેઓ આ દૂધી કોફતા હોસે હોંસે ખાઈ લેસે. દૂધી એ આપણા માટે ગુણકારી છે. આ કોફતા માં મેં બેસન ઉમેરી ને બનાવ્યા છે. એકદમ સોફ્ટ ને સ્વાદિષ્ટ બન્યા હતા..😋😍 Daxa Parmar -
-
-
દૂધી કોફ્તા જૈન (Dudhi Kofta Jain Recipe In Gujarati)
#KS6#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
પનીર કોફતા કરી(Paneer kofta Curry Recipe in Gujarati)
#GA4 #Week10#Kofta#CookpadGujarati#cookpadindia Henal Kothadiya _ #HENALs_Kitchen -
દુધીના મલાઈ કોફ્તા (Dudhi Malai Kofta Recipe In Gujarati)
#PSR#CJM#RB14મારા ફાધરના કઝીન એવા મારા એક ફઈ ની આ સ્પેશિયલ વાનગી છે, જ્યારે એના ઘરે જઈએ ત્યારે મારો ભાઈ અને હું ફઈના હાથે બનેલા મલાઈ કોફ્તાની રાહ જોઈએ😋😋😋 આજે મેં એમની રેસીપી જેવા મલાઈ કોફ્તા બનાવવાનો પ્રયાસ કર્યો છે...આપ પણ બનાવજો 🤗 Krishna Mankad -
-
-
-
દૂધી કોફ્તા કરી(dudhi kofta curry recipe in Gujarati)
#સુપરશેફ1 દૂધી ઘણા ને ભાવતી નથી હોતી. તો આ રીતે કોફ્તા બનાવી ખાવા થી ખૂબ સરસ લાગે છે ખબર જ નથી પડતી કે દૂધી ના કોફ્તા છે. Geeta Godhiwala -
દૂધી કોફતા કરી (Dudhi Kofta curry Recipe in Gujarati)
#AM3#Cookpadindia#Cookpad_Guj Payal Sachanandani (payal's kitchen) -
દૂધી કોફતા કરી(Dudhi Kofta Curry Recipe in Gujarati)
#SSનાના બાળકોને દૂધી ભાવતી ન હોય તો તેમાં રહેલા પોષ્ટિક તત્વ મળી રહે તે માટે આ વાનગી બનાવી શકાય Varsha Shah -
પનીર કોફતા ઇન પાલક ગ્રેવી(Paneer kofta in palak gravy recipe in gujarati)
#GA4#Week10#kofta Nayna Nayak
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14072045
ટિપ્પણીઓ