પનીર કોફતા કરી(Paneer kofta Curry Recipe in Gujarati)

પનીર કોફતા કરી(Paneer kofta Curry Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં પનીર લો. તેમાં બટાકા બાફીને મેષ કરીને એડ કરો. ત્યારબાદ તેમાં ચણા નો લોટ એડ કરો. પછી તેમાં હળદર, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો કાજુ એકદમ બારીક સમારેલા અને મીઠું સ્વાદ અનુસાર એડ કરો.
- 2
બધું સરખું મિક્સ કરીને સોફ્ટ લોટ તૈયાર કરો. પછી તેમાં નાના લોયા લઈ ને નાની સાઈઝ ના બોલ જેવો શેપ તૈયાર કરો. બોલ બનાવતી વખતે હાથ ને જરાક ગ્રીસ કરી લેવા.
- 3
હવે આ બોલ ને કોર્ન ફ્લોર માં રોલ કરીને કોર્ન ફ્લોર થી કવર કરી લેવા. ત્યાર બાદ ડીપ ફ્રાય કરવા. ગોલ્ડન બ્રાઉન કલર થઈ જશે કોફતા નો. તો કોફતા તૈયાર છે જેને સાઇડ પર રાખો.
- 4
હવે કરી માટે એક પેન માં 2 ચમચી જેટલું ઓઇલ ગરમ કરો. તેમાં લસણ આદુ અને કાજુ એડ કરો. 1 મીનટ પકાવો. ત્યાર બાદ તેમાં ડુંગળી અને ટામેટાં એડ કરો. 5-6 મિનિટ સુધી પકાવો.
- 5
ટામેટાં સ્મૂથ થઈ જાય એટલે તેમાં થોડું પાણી એડ કરો. 1 મિનિટ પકાવો અને એક બાઉલ માં કાઢી લો. ઠંડુ કરો. ત્યારબાદ તેને મિક્સર જાર માં નાખી બ્લેન્ડ કરીને સ્મૂથ પેસ્ટ બનાવો.
- 6
હવે પેન માં 3 ચમચી ઓઇલ ગરમ કરી પછી તેમાં તજ નો કટકો ધાણાજીરું એડ કરો. પછી હળદર અને લાલ મરચું પાઉડર એડ કરો. (લાલા મરચું બડી ના જાય તેનું ધ્યાન રાખવું)
- 7
પછી મિક્સ કરી તેમાં પેલી પેસ્ટ એડ કરો. સરખું મિક્સ કરો પછી તેમાં ગરમ મસાલો મીઠું સ્વાદ અનુસાર એડ કરો. 4-5 મિનિટ પકાવો. પછી તેમાં 1/4 કપ પાણી એડ કરો. 2 મિનિટ પકાવો.
- 8
પછી 1 ચમચી ફ્રેશ ક્રીમ એડ કરો. મિક્સ કરો સરખું. 1 મિનિટ પકાવો. ત્યારબાદ કોફતા એડ કરો. 2-3 મિનિટ પકાવો. તો તૈયાર છે તમારા પનીર કોફતા કરી..એન્જોય ઇટ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પનીર કોફતા ઇન વ્હાઈટ ગ્રેવી (Paneer Kofta In White Gravy Recipe In Gujarati)
#GA4#Week10#kofta#cookpad_gu#cookpadindia Chandni Modi -
શાહી દૂધી કોફતા કરી(Shahi dudhi kofta curry recipe in gujarati)
#GA4#Week10#PAYALCOOKPADWORLD 🥘🥣#MyRecipe5️⃣#porbandar#Koftacurry🥘#kofta🥒#bottleGourdkoftacurry🥘🥒🥣#DhabastyleLaukikoftacurry🥘#Indiansubji#fressvegetablesdish Payal Bhaliya -
પનીર કોફતા ઇન પાલક ગ્રેવી(Paneer kofta in palak gravy recipe in gujarati)
#GA4#Week10#kofta Nayna Nayak -
મલાઈ કોફતા (Malai Kofta recipe in Gujarati)
#GA4#week10Key word: kofta#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
-
-
લાજવાબ પનીર કોફતા કરી (Paneer Kofta Curry Recipe in Gujarati)
#GA4#Week 20Koftaઆ વાનગી માં રીયલ પંજાબી સ્વાદ છે. satnamkaur khanuja -
દુધીના કોફતા(પંજાબી શાક)(Dudhi kofta curry recipe in gujarati)
#GA4 #Week10 #કોફતાApeksha Shah(Jain Recipes)
-
કોફતા કરી (Kofta Curry Recipe in Gujarati)
#GA4#WEEK10#KOFTA#CHEESE#COOKPADGUJ#COOKPADINDIA કોફતા એ પંજાબી વાનગીઓ માં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. જે જુદા જુદા સ્ટફિંગ સાથે તથા અલગ અલગ સામગ્રી થી તૈયાર કરી શકાય છે. મેં અહીં દુધી ના કોફતા ચીઝ નાં સ્ટફીગ સાથે તૈયાર કરેલ છે. જે પરાઠા કે રોટી સાથે સર્વ કરાય છે. Shweta Shah -
નવાબી કોફતા કરી જૈન (Nawabi Kofta Curry Jain Recipe In Gujarati)
#SN3#vasantmasala#aaynacookeryclub#Awadhi#WEEK3#kofta#Nawabi#Lunch#dinner#Paneer#khoya#delicious#traditional#COOKPADINDIA#COOKPADGUJRATI#Sabji Shweta Shah -
દુધી કોફતા કરી (Dudhi Kofta Curry Recipe In Gujarati)
#SFR#SJR#cookpadgujaratiલોકો શ્રાવણ મહિનામાં ડુંગળી લસણ નથી ખાતા તેથી મેં આજે ડુંગળી લસણ વગરની દુધી કોફતા કરી બનાવી છે. આ કોફતા કરી ડુંગળી લસણ વગર પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Ankita Tank Parmar -
મકાઈ પનીર કોફતા કરી જૈન (Corn Paneer Kofta Curry Jain Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#Punjabi#SABJI#CORN#PANEER#KOFTA#COOKPADINDIA#COOKPADGUJRATI તે મકાઈ સાથે પનીર કેપ્સીકમ વગેરેનો ઉપયોગ કરી આપણે શાક બનાવતા તો હોઈએ છીએ પરંતુ અહીંયા મેં મકાઈ અને પનીરના કોમ્બિનેશન માંથી કોફતા તૈયાર કર્યા છે અને તેને એક ફ્લેવર ફુલ ગ્રેવી સાથે સર્વ કરેલ છે. Shweta Shah -
દૂધી કોફતા કરી(Dudhi kofta curry recipe in gujarati)
દૂધી નું શાક સાંભળતા જ લગભગ ઘર માં બધા ના મોં બગડી જ જાય. બહુ ઓછા લોકો ને દૂધી નું શાક ભાવતું હોય છે. દૂધી આપણાં શરીર માટે ખૂબ જ ગુણકારી છે અને દુધી ખાવાથી અગણિત ફાયદાઓ પણ થાય છે.એટલે દૂધી આપણા રોજીંદા વપરાશમાં આવે એવો ચોક્કસ થી પ્રયત્ન કરવો જોઈએ. એ પછી થેપલા, મુઠીયા, હાંડવો કે પછી અવનવા શાકમાં હોય. સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને બનાવવામાં ખૂબ જ સરળ પંજાબી ગ્રેવી વાળું દુધી કોફ્તાનું શાક જરૂરથી ટ્રાય કરો.#GA4#Week10#kofta Nidhi Sanghvi -
-
પનીર કોફતા કરી (Paneer kofta curry Recipe In Gujarati)
#GA4#Week6paneerજનરલી કોફતા આપણે પનીર ચીઝ વેજીટેબલમાંથી બનાવતા હોઈએ છે પણ મેં અહીં પંજાબી કોફ્તાને ઇટાલિયન સ્ટાઇલ આપવાની ટ્રાય કરે છે થોડું ટ્વિસ્ટ સાથે બનાવ્યા છે તમે પણ ટ્રાય કરજો. Shital Desai -
પનીર કોફતા કરી (Paneer Kofta Curry Recipe In Gujarati)
#AM3 પનીરના કોફતા બધાને ભાવતા જ હોય છે. એમાં પણ થોડું વેરીએશન કરી બીટ અને પાલકની પ્યોરીનો ઉપયોગ કરી ટેસ્ટ સાથે હેલ્ધી અને આકર્ષક ડીશ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. કોફ્તા પણ ફ્રાય કરવાની બદલે અપમ સ્ટેન્ડમાં શેકીને બનાવ્યા છે. Sonal Suva -
દૂધી કોફતા કરી(dudhi kofta curry in Gujarati)
#Goldenapron3#week24#gouard#dudhi kofta curry Kashmira Mohta -
ચીઝ અંગુરી કોફતા કરી (Cheese Angoori Kofta Curry Recipe In Gujarati)
#ATW3#TheChefStory#PSR#cookpadgujarati#cookpadindia#cookpad ચીઝ અંગુરી કોફતા કરી એક પંજાબી સ્ટાઇલનું ગ્રેવીવાળું શાક છે. આ શાકમાં કોફતા બનાવવામાં ચીઝ નો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. બટાકા, ચીઝ અને પનીર નો ઉપયોગ કરીને બનાવેલા આ કોફ્તાને પંજાબી સ્ટાઇલ ની રેડ ગ્રેવી સાથે સર્વ કરવામાં આવે છે. પંજાબી રેડ ગ્રેવી સાથે આ કોફતા નો સ્વાદ ખુબ જ સરસ આવે છે. Asmita Rupani -
-
પાલક પનીર કોફ્તા કરી(Palak paneer kofta curry recipe in gujarati)
#GA4#week10#koftaપાલક પનીર કોફ્તા ને મખની ગ્રેવી સાથે સર્વ કરવામાં આવે તો ટેસ્ટી જ લાગે જેને શામ સવેરા પણ કહેવામાં આવે છે.આમાં લસણ કાંદા નો ઉપયોગ નથી કર્યો આ એક હાફ જૈન રેસિપી છે. Namrata sumit -
-
-
મલાઈ કોફતા (malai kofta recipe in Gujarati)
#GA4#week10#koftaમલાઈ કોફતા પંજાબી શાક મા મનપસંદ ડિશ હોય છે તો ચાલો આપણે એની રેસીપી જોયે Shital Jataniya -
કોલીફ્લાવર કોફ્તા કરી(Cauliflower kofta curry recipe in gujarati)
#GA4#Week10#કોલીફ્લાવર#કોફ્તા Arpita Kushal Thakkar -
More Recipes
ટિપ્પણીઓ (2)