સુપ(Soup Recipe in Gujarati)

Shital Bhanushali
Shital Bhanushali @cook_25588051
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૧ વ્યક્તિ
  1. ૧/૪ કપગાજર ખમણેલું
  2. ૧/૪ કપખમણેલું પપૈયુ
  3. ૧/૪ કપસમારેલી કોથમીર
  4. કટકી આદુ
  5. કળી લસણ
  6. ૧ ચમચીસોયા સોસ
  7. ૧ ચમચીરેડ ચીલી સોસ
  8. ૧ ચમચીગી્ન ચીલી સોસ
  9. ૧/૨ ચમચીવિનેગાર
  10. ચપટીમરી પાઉડર ને મીઠુ
  11. ૪, ૫ ફોદીના ના પાન
  12. ૧ ચમચીતેલ
  13. ચપટીહીંગ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ગાજર પપૈયાં ને છાલ કાઢી ને ખમણી લેવા.લસણ આદુ ને ખાંડી લેવુ.

  2. 2

    હવે એક વાસણમાં મા તેલ મુકી ને ગરમ થાય એટલે હીંગ મુકી ને તેમા ખમણેલા ગાજર પપૈયાં નાખી ને સાતળવા.તેમા લસણ આદુ ની પેસ્ટ નાખી ને હલાવવુ.

  3. 3

    ૨ મિનિટ સાતળયા બાદ તેમાં ૧ ચમચી સોયા સોસ,રેડ ચીલી સોસ,ઞી્ન ચીલી સોસ ને વીનેગર નાખી ને હલાવવુ.પછી તેમા ચપટી મરી પાઉડર અને મીઠું નાખીને ૧/૨ ગલાસ પાણી નાખવુ

  4. 4

    હવે ૨ મિનિટ ઉકાળી તેમા કોથમીર નાખી ને ફોદીના ના પાન થી સॅવ કરવુ.ઘટ કરવુ હોય તો ૧/૨ ચમચી કોનફલોર નાખી સકાય.ટેસ્ટ મા બહુજ બેસટ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shital Bhanushali
Shital Bhanushali @cook_25588051
પર

ટિપ્પણીઓ

Similar Recipes