વેજ મનચાઉ સુપ(vegetables munchow soup recipe in Gujarati)

#સુપરશેફ૩
ચોમાસાની ઋતુમાં વરસાદ વરસતો હોય અને સાથે ગરમ ગરમ તીખું લસણ વાળું સુપ મળે તો મજા પડી જાય.સાથે સ્ટાર્ટર ખાવાની પણ મજા આવે છે.તો આજે મેં ચોમાસા ને અનુરૂપ મનચાઉ સુપ બનાવ્યું છે.
વેજ મનચાઉ સુપ(vegetables munchow soup recipe in Gujarati)
#સુપરશેફ૩
ચોમાસાની ઋતુમાં વરસાદ વરસતો હોય અને સાથે ગરમ ગરમ તીખું લસણ વાળું સુપ મળે તો મજા પડી જાય.સાથે સ્ટાર્ટર ખાવાની પણ મજા આવે છે.તો આજે મેં ચોમાસા ને અનુરૂપ મનચાઉ સુપ બનાવ્યું છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધા શાકભાજી ધોઈને ઝીણા સમારી લો.આદુ મરચાં અને લસણ ને ઝીણું કાપી લો.એક વાટકી માં કોર્ન ફ્લોર લઈ તેમાં પાણી ઉમેરીને બરાબર મિક્ષ કરી લો અને તેમાં સોયા સોસ, રેડ ચીલી સોસ અને ગ્રીન ચીલી સોસ નાખી બરાબર મિક્સ કરી લો.
- 2
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં લીલું મરચું, આદુ છીણેલું, અને લસણ નાખી બે મિનિટ સુધી સાંતળો પછી તેમાં ડુંગળી નાખી સાંતળો પછી તેમાં બધા શાકભાજી ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.લીલુ લસણ અને ડુંગળી નાખી બરાબર મિક્સ કરો.
- 3
હવે તેમાં એક થી દોઢ ગ્લાસ જેટલું પાણી ઉમેરવું.મીઠુ અને મરી પાઉડર નાખી બરાબર મિક્સ કરો.એક ઉભરો આવે એટલે કોર્ન ફ્લોર અને સો. વાળું મિશ્રણ નાખો અને બરાબર મિક્સ કરો.૫-૬ મિનિટ સુધી ઉકાળો જેથી થોડું ઘટ્ટ થાય.હવે લીલા ધાણા અને લીંબુનો રસ નાખીને હલાવી લો.
- 4
હવે તેલ ગરમ કરો.બાફેલા નૂડલ્સ માં બે ચમચી કોર્ન ફ્લોર નાખી હલકા હાથે મિક્સ કરી લો.ગરમ તેલ માં ક્રિસ્પી તળી લો.
- 5
ક્રિસ્પી નૂડલ્સ તૈયાર છે.જેના વગર મનચાઉ સુપ અધુરું માનવામાં આવે છે.
- 6
હવે સુપ ને સર્વિંગ બાઉલમાં લઈ તેમાં ઉપર નૂડલ્સ નાખી લો.ગરમ ગરમ મનચાઉ સુપ તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હોટ એન્ડ સોર સૂપ(hot and sour soup recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સૂન સ્પેશ્યિલ#જુલાઈ#વીક 3વરસતો વરસાદ પડતો હોય અને ગરમા ગરમ સૂપ મળી જાય તો બધા ને મજા પડી અમારા ઘર માં આ સૂપ બધા ને બોવ ભાવે છે એન્ડ અમારે તો કોઈ ને શરદી થઇ હોય તો પણ આ સૂપ જ પિયે છેJagruti Vishal
-
સ્પિનચ કલિઅર સુપ (Spinach Clear Soup Recipe in Gujarati)
#GA4#Week20શિયાળામાં ગરમ ગરમ સુપ પીવાની ખૂબ જ મજા આવે છે.અલગ અલગ પ્રકારના સુપ આપણે ઘરે બનાવી એ છીએં.આજે મેં મિક્સ વેજીટેબલ અને પાલક નો ઉપયોગ કરી ખૂબજ સરસ અને હેલ્ધી સુપ બનાવ્યું છે. Bhumika Parmar -
મનચાઉ સૂપ(Manchow soup recipe in gujarati)
#GA4#Week10 શિયાળાની કડકડતી ઠંડીમાં ગરમ-ગરમ મનચાઉ સૂપ પીવાની ખૂબ જ મજા આવે છે આ સૂપ હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી છે Arti Desai -
મનચાઉ સૂપ (Manchow soup Recipe in Gujarati)
#KS2અમારા ઘર માં સૌ નો પ્રિય સૂપ છે. શિયાળા માં ગરમ ગરમ આ સૂપ પીવાની મઝા આવે છે. આ રીતે બનાવા થી રેસ્ટોરન્ટ જેવો જ બને છે. Arpita Shah -
હોટ એન્ડ સોર સૂપ (hot and sour soup recipe in gujarati)
બધા રેસ્ટોરન્ટ માં જમવા જાય એટલે સૂપ તો ઓર્ડર કરતા જ હશો. એમાં ઠંડી ની ઋતુ અને વરસાદ માં ગરમ ગરમ હોટ એન્ડ સોર સૂપ પીવાની બહુ મજા આવે. આમ તો આ ચાયનીઝ હોટ એન્ડ સોર સૂપ બધા ને બહુ જ ભાવતો હોય છે. ઠંડી હોય ત્યારે આ સૂપ પીવાની બહુ મજા આવે છે એટલે જ હું અહીંયા તમને બહાર રેસ્ટોરન્ટ જેવો હોટ એન્ડ સોર સૂપ બનાવવાની રીત બતાવી રહી છું Vidhi V Popat -
-
મનચાઉ સૂપ (Manchow soup Recipe in Gujarati)
#kS2#post 3Recipe નો 187.આજે મેં ટેસ્ટી મનચાઉ સુપ બનાવ્યો છે જે મારા ઘરે દરેકને બહુ જ ભાવે છે એટલે આજે મેં બનાયો છે Jyoti Shah -
વેજ મંચુરિયન(veg manchurian recipe in Gujarati)
#સુપરશેફ3વેજ મંચુરિયન એ તીખું, ચટપટુ અને હેલ્ધી છે જે વરસાદની ઋતુમાં ગરમ ગરમ ખાવાની ખૂબ જ મજા આવે. Nayna Nayak -
વેજ મનચાઉં સુપ (Veg Manchow Soup Recipe in Gujarati)
#GA4#Week20#Soupબાળકોને પ્રિય અને ઝટપટ બની જતું આ સુપ શિયાળામાં પીવા ની ખુબજ મઝા આવે છે Shilpa Kikani 1 -
મંચાઉં સૂપ (Manchow soup in Gujarati)
#૩વિકમીલચેલેન્જ#વિક૧#spicy#માઇઇબૂક #post24વરસાદ કે શિયાળાની ઠંડી ચાલુ થઈ જાય અને વાતાવરણ થોડું ઠંડું થઈ જાય એટલે કંઇ પણ ગરમ વાનગીઓ ખાવાનું મન થાય. ગરમ સૂપ પીવાનું મન થાય. તો આપડે આજે બનાવીએ મંચાઉં સૂપ Bhavana Ramparia -
-
ટોમેટો મેક્રોની સુપ (Tomato Macaroni soup recipe in Gujarati)
#GA4#Week7#Tomatoઠંડક વાળા વાતાવરણ માં ગરમ ગરમ સૂપ પીવાની ખુબ મજા આવતી હોય છે. તેમાં પણ ટોમેટો સુપ તો બધાનો પ્રિય હોય જ છે. મેં આજે સિમ્પલ ટોમેટો સૂપ ને બદલે મેક્રોની વાળો થોડો ઇટાલિયન ટેસ્ટ વાળો ટોમેટો સુપ બનાવ્યો છે. જેમાં મે ટોમેટોની સાથે મેક્રોની, વેજિટેબલ્સ અને ઇટાલિયન હર્બસ પણ ઉમેર્યા છે. જેથી સિમ્પલ ટોમેટો સૂપ ના ટેસ્ટ કરતાં થોડો ઇટાલિયન ટેસ્ટ વાળો સુપ બને છે. હેલ્થ ની રીતે જોઈએ તો ટોમેટો, વેજિટેબલ્સ એ બધું હેલ્ધી ફૂડ પણ ગણાય તો આપણે આ નવા ટેસ્ટ વાળો હેલ્ધી સૂપ બનાવીએ. Asmita Rupani -
-
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
#MCR#sweet corn soup#સ્વીટ કોર્ન સૂપવરસાદ આવ તો હોય અને આ ગરમ ગરમ સૂપ પીવા મળે તો જલસો પડી જાય Deepa Patel -
-
વેજીટેબલ સેવ રોલ(vegetables sev roll recipe in Gujarati)
#સુપરશેફ૩ચોમાસામાં વરસાદ પડતો હોય અને સાથે ગરમ ગરમ ચા અને ભજીયા કે કંઈ ચટપટું ખાવાની ખૂબ જ મજા આવે છે.આજે મેં વેજીટેબલ ઉમેરીને સેવ રોલ બનાવ્યા છે. Bhumika Parmar -
ચાઈનીઝ પૌવા (Chinese Pauva Recipe In Gujarati)
ઠંડીની સીઝનમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે. Falguni Shah -
-
ચીલી પનીર (Chilli Paneer Recipe In Gujarati)
#MVF#monsoon vegetables & fruits recipesચોમાસામાં આવી ચટાકેદાર વાનગી ખાવાની મજા પડી જાય. Dr. Pushpa Dixit -
જૈન મનચાઉ સૂપ અને વેજ હક્કા નુડલ્સ (Jain Manchow Soup Recipe In Gujarati)
#GA4#Week2મારા માટે આ રેસિપી એટલે મહત્વ ની છે કેમ કે મારા બાળકો ને ચાઇનીઝ ખૂબ જ ભાવે છે. ને ઘરે ખૂબ જ ઝડપથી બની જાય છે. Keya Sanghvi -
-
વેજ મનચાઉ સૂપ (Veg Manchow Soup Recipe In Gujarati)
#GA4#Week10#Soup શિયાળામાં મનચાઉ સૂપ ગરમાગરમ ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. તો આજે અહીં હું મનચાઉ સૂપ બનાવું છું. Nita Prajesh Suthar -
મનચાઉં સૂપ (Manchow Soup Recipe in Gujarati)
#KS2શિયાળામાં ગરમા ગરમ વેજ મન્ચાઉ સુપ ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી રહે છે આ સુપ આદુ, લસણ અને મરચાની ના સ્વાદથી ભરપૂર હોય છે. Hetal Siddhpura -
-
-
મનચાઉ સૂપ (Manchow soup recipe in Gujarati)
ઠંડીની સિઝનમાં ગરમ ગરમ પીવાનું મન થાય છે. આજે મનચાઉ સૂપ બનાવ્યું છે. જે સ્ટાર્ટર તરીકે પણ આપણે બનાવી શકાય છે.#GA4#week10#Soup Chhaya panchal -
સ્વીટ કોર્ન 🌽સુપ 🍵(Sweet corn soup recipe in gujarati)
#GA4#Week10#Soupઠંડી આવી ગઈ છે, એમાં ગરમા ગરમ સુપ પીવાની મજા જ કંઇક ઓર હોય છે. સુપ ડાઈજેસ્ટીંગ માટે બહુ જ સારૂ અને હેલ્ધી રહે છે. મેં બનાવ્યું સ્વીટકોર્ન સુપ . Bansi Thaker -
-
વેજ મનચાઉં નુડલ્સ સુપ (Veg Manchow Noodles Soup Recipe In Gujarati)
વેજ મનચાઉં નુડલ્સ સુપ#SJC #સુપ_જ્યુસ_રેસીપી#MBR4 #Week4 #માયબેસ્ટરેસીપીસઓફ2022#ચાઈનીઝ #સુપ #નુડલ્સ #વીન્ટર #OnePotMeal#Cookpad #Cookpadgujarati#Cookpadindia #Cooksnapchallengeવીન્ટર માં ગરમાગરમ સુપ પીવાની ખૂબ જ મજા આવે છે. વેજ મનચાઉં સુપ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. નુડલ્સ અને વેજીટેબલ્સ નાં લીધે આ સુપ બાઉલ ખાવા અને પીવા ની લિજ્જત સાથે One Pot Meal ની ગરજ સારે છે. અહીં મેં મીઠું , મરી પાઉડર અને તળેલી નુડલ્સ સાથે સર્વ કર્યુ છે . Manisha Sampat -
More Recipes
ટિપ્પણીઓ (4)