ચાઇનીઝ સૂપ(Chinese soup recipe in gujarati)

Deval maulik trivedi
Deval maulik trivedi @deval1987
Bhavnagar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

ર૦ મિનિટ
3 લોકો
  1. ર નંગ લીલી ડુંગળી
  2. ૩-૪કળી લસણ
  3. ૧ ટુકડો આદુ
  4. ર નંગ તીખા લીલા મરચાં
  5. ૧ ચમચીસેઝવાન ચટણી
  6. ર ચમચી ટોમેટો સોસ
  7. ૧ ચમચીસોયા સોસ
  8. ૧ ચમચીવિનેગાર
  9. મીઠું સ્વાદ મુજબ
  10. કોથમીર જરૂર મુજબ
  11. ૧ ચમચીકોર્નફ્લોર
  12. ર ગ્લાસ પાણી
  13. ૧ ચમચીતેલ
  14. ૧/૨ ચમચીમરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

ર૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ આદું-મરચાં અને લસણને ઝીણા સમારી લો. તેમજ લીલી ડુંગળી અને કોથમીર પણ સમારી લો.

  2. 2

    હવે સોસ પણ તૈયાર કરી લો. તેમજ કોર્નફ્લોર પણ એક વાટકીમાં તૈયાર રાખો.

  3. 3
  4. 4

    ત્યારબાદ એક પેનમાં તેલ લઈ ગરમ થાય એટલે તેમાં આદુ લસણ અને મરચાને નાખી સાંતળો.

  5. 5

    તે સંતળાય જાય એટલે તેમાં ડુંગળી નાખી સાંતળો.અને પછી તેમાં મીઠું એડ કરી પાણી ઉમેરો.ત્યારબાદ બધાં જ સોસ નાખી સતત હલાવતાં રહો. જેથી નીચે ચોંટી ન જાય.

  6. 6

    હવે તેમાં કોથમીર તેમજ કોર્નફ્લોર માં થોડું પાણી એડ કરી સૂપમાં ઉમેરો.

  7. 7

    છેલ્લે તેમાં વિનેગર અને મરી પાઉડર નાખી ગરમા ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deval maulik trivedi
પર
Bhavnagar
being better n best in cooking for my family...🥰🥰
વધુ વાંચો

Similar Recipes