મન્ચાઉ સુપ(Manchow Soup Recipe in Gujarati)

Aarti Lal @cook_Aartidavda4589
મન્ચાઉ સુપ(Manchow Soup Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લીલી ડુંગળી લીલુ લસણ ગાજર મરચાં આદું આ બધું જ ઝીણું ઝીણું સમારી લો
- 2
સૌ પ્રથમ એક પેન માં તેલ લઇ તેમાં ગાજર મરચા આદુ લીલુ લસણ લીલી ડુંગળી સાંતળી લો
- 3
હવે તેમાં મીઠું મરી પાઉડર રેડ ચીલી સોસ ગ્રીન ચીલી સોસ સોયા સોસ નાખી 2 મિનિટ સાંતળો હવે તેમાં પાણી ઉમેરો
- 4
હવે તેમાં મનચાઉ સૂપ મસાલો અને કોર્નફ્લોરને પાણીમાં ઓગાળી તેની સ્ટોરી બનાવી અને સૂપમાં ઉમેરો
- 5
હવે તેને થોડીવાર ઉકળવા દો અને છેલ્લે તેમાં કોથમીર અને લીલી ડુંગળીના પાન ઉમેરીને બાઉલમાં સર્વ કરો તો તૈયાર છે ચાઈનીઝ મનચાઉ સૂપ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વેજ મનચાઉ સૂપ (Veg Manchow Soup Recipe In Gujarati)
#GA4#Week10#Soup શિયાળામાં મનચાઉ સૂપ ગરમાગરમ ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. તો આજે અહીં હું મનચાઉ સૂપ બનાવું છું. Nita Prajesh Suthar -
-
-
-
-
-
-
-
મનચાઉં સૂપ (Manchow Soup Recipe in Gujarati)
#KS2શિયાળામાં ગરમા ગરમ વેજ મન્ચાઉ સુપ ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી રહે છે આ સુપ આદુ, લસણ અને મરચાની ના સ્વાદથી ભરપૂર હોય છે. Hetal Siddhpura -
-
વેજ મનચાઉં સુપ (Veg Manchow Soup Recipe in Gujarati)
#GA4#Week20#Soupબાળકોને પ્રિય અને ઝટપટ બની જતું આ સુપ શિયાળામાં પીવા ની ખુબજ મઝા આવે છે Shilpa Kikani 1 -
-
-
-
હોટ એન્ડ સાવર સુપ(Hot and sour soup recipe in Gujarati)
#GA4#Week11#puzzale green onions Sejal Patel -
-
-
વેજ. સુપ(Veg Soup Recipe in Gujarati)
#GA4#Week14#cookpadindia#cookpadgujarati#Cabbage🥬#Soup#Mumbai Sheetal Nandha -
ફણગાવેલા મગ નો પુલાવ (Sprouts Moong Pulav Recipe in Gujarati)
#GA4#Week11#sprout#Green onion Prerita Shah
More Recipes
- સાલમ પાક.(salam pak Recipe in gujarati)
- લીલી ડુંગળીની કઢી અને રીંગણનું ભડથું(Lili dungli ni kadhi & ringan bharthu recipe in Gujarati)
- શક્કરિયા બટાકા ની સુકી ભાજી (Sweet Potato and Potato Sabji recipe in Gujarati)
- રીંગણનો ઓળો અને બાજરીજુવારના રોટલા (Ringan no oro with bajra-juar roti recipe in Gujarati)
- ગુંદર પાક (Gundar pak recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14131737
ટિપ્પણીઓ