હોટ ચોકલેટ(Hot chocolate recipe in gujarati)

Payal Shah
Payal Shah @cook_26564895

#GA4
#Week10
@ચોકલેટ

હોટ ચોકલેટ(Hot chocolate recipe in gujarati)

#GA4
#Week10
@ચોકલેટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 400મી. લી દૂધ
  2. 2 ચમચીચોકલેટ પાઉડર
  3. 7-8બદામ
  4. 4-5અખરોટ
  5. 2 ચમચીક્રીમ
  6. 2 ચમચીખાંડ
  7. થોડી ચોકલેટ ચીપ્સ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    દુધ ને ગરમ કરી લો.

  2. 2

    બદામ અને અખરોટ ને મીક્સર મા પીસી લો.

  3. 3

    ગરમ કરેલા દુધ મા ચોકલેટ પાઉડર, બદામ અને અખરોટ નો પાઉડર, અને ખાંડ ઉમેરો.

  4. 4

    પછી થોડુ ઉકાળી ને તેમા ક્રીમ ઉમેરો.

  5. 5

    થોડુ ઘટ્ટ બને તેટલું ઉકાળી લો.

  6. 6

    તૈયાર છે હોટ ચોકલેટ તેને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Payal Shah
Payal Shah @cook_26564895
પર

ટિપ્પણીઓ

Similar Recipes