ચોકો બોલ્સ(Choco balls recipe in gujarati)

Monali Dattani
Monali Dattani @Monali_dattani
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
15 નંગ
  1. 3પેકેટ ઓરીયો બિસ્કીટ
  2. 2 ટે.ચમચી દૂધ
  3. 2 ટે.ચમચીચોકલેટ સોસ
  4. 100 ગ્રામડાકૅ ચોકલેટ કમ્પાઉન્ડ
  5. 100 ગ્રામમીલ્ક ચોકલેટ કમ્પાઉન્ડ
  6. કલરફૂલ કોકોનટ છીણ સજાવટ માટે

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    બીસ્કીટના ટૂકડાં કરી મિક્ષર જારમાં ક્રશ કરી લો.

  2. 2

    હવે તેમાં ચોકલેટ સોસ અને દૂધ નાખી કણક જેવું કરો અને તેના બોલ્સ બનાવી લો.

  3. 3

    એક લોયામાં ગરમ પાણી નાખી, તેમાં બાઉલ મૂકો અને ડાકૅ ચોકલેટ તથા મીલ્ક ચોકલેટના ટૂકડાં કરી મેલ્ટ કરી લો.

  4. 4

    બોલ્સને ચોકલેટમાં ડીપ કરી પ્લાસ્ટીક પેપર પર મૂકી 30 મિનિટ ફ્રીજમાં મૂકો. તેના પર કોકોનટ છીણ મૂકી ડેકોરેટ કરો.

  5. 5

    તો તૈયાર છે ચોકો બોલ્સ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Monali Dattani
Monali Dattani @Monali_dattani
પર

Similar Recipes