ચીઝી ઇટાલિયન ડિલાઇટ (Cheesy Italian Delight in Gujarati)

Ankita Pandit
Ankita Pandit @cook_26231170
Ahmedabad

ચીઝી ઇટાલિયન ડિલાઇટ (Cheesy Italian Delight in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો
  1. ૨ tbspબટર
  2. ૧ tbspમેંદા
  3. ૩ કપદૂધ
  4. ૧ tspમરી પાઉડર
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. ૧ tspરાઈ પાઉડર
  7. ૨ tspલાલ મરચું પાઉડર
  8. ૧૦૦ ગ્રામ પ્રોસેસ ચીઝ
  9. ૧૦૦ ગ્રામ પાસ્તા બાફેલા
  10. ૨ tbspકોથમીર સમારેલી
  11. ૨ tbspટોમેટો કેચઅપ
  12. ૨ tbspચીલી સોસ
  13. ૧૦૦ ગ્રામ મોઝરેલા ચીઝ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક પેન માં બટર લઈ ગરમ થાય એટલે તેમાં મેંદો બરાબર સેકી લો. પછી તેમાં દૂધ ઉમેરી ઘટ્ટ થાય ત્યાં સુધી ચડવા દો.

  2. 2

    હવે એમાં રાઈ પાઉડર, લાલ મરચું પાઉડર, મરી પાઉડર અને મીઠું નાખી સરખું મિક્સ કરી લો.હવે એમાં ચીઝ પાસ્તા અને કોથમીર નાખી બરાબર હલાવી લો.

  3. 3

    હવે આ તૈયાર થયેલ પાસ્તા ને એક બોલ માં કાઢી એના પર ટોમેટો કેચઅપ અને ચીલી સોસ અને મોઝરેલા ચીઝ નાખો.

  4. 4

    હવે અને ૨૦૦ ડિગ્રી પર ૧૫ મિનિટ સુધી બેક કરો અને ગરમા ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ankita Pandit
Ankita Pandit @cook_26231170
પર
Ahmedabad

Similar Recipes