ચીઝી પનીર પિઝા(Cheesy paneer pizza recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પિઝા બેઝ માટે,એક બાઉલમાં મેંદો,ઈનો, મીઠું,ખાંડ બધું બરાબર મિક્સ કરી, પાણી વડે લોટ બાંધી લો. થેપલા જેવો લોટ બાંધવાનો છે.
- 2
30 મિનિટ માટે સેટ કરવા રાખી દો. 30 મિનિટ પછી તેને કેળવી લો. પછી તેના લુઆ કરી લો. અંદાજે 10 પીઝા બેઝ બનશે.
- 3
હવે એક લુવો લઈને ભાખરીની જેમ વણી લો. બહુ પાતળો પણ નહીં અને બહુ જાડો પણ નહીં એવો બેઝ બનાવવાનો છે. પછી તેમાં કાણા પાડી લો.બધી સામગ્રી રેડી કરી લો.
- 4
એક કડાઈમાં રેતી અથવા મીઠું નાખીને પ્રીહિટ કરવા મૂકો.
- 5
તેલથી ગ્રીસ કરેલી પ્લેટમાં બેઝ રાખી તેના પર પિઝા ટોપિંગ લગાવો. તેના પર ચીઝ નાખી ઓનિયન બરાબર ગોઠવી દો.
- 6
હવે તેના પર ટામેટાં, કેપ્સિકમ, પનીર બરાબર ગોઠવી દો. પછી તેના પર ફરીથી ચીઝ નાખો.ઓરેગાનો ચીલી ફ્લેક્સ નાખી કિનારી પર તેલ લગાવી પ્રિહીટ કરેલી કડાઈમાં મૂકો.
- 7
15 મિનિટ પછી ચેક કરી લો.બેઝ ક્રિસ્પી થઈ જાય,થોડો રેડ શેડ આવે એટલે આપણા પીઝા તૈયાર છે.
- 8
તેને ગરમ ગરમ સર્વિંગ પ્લેટમાં લઈ ને સર્વ કરો.
- 9
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્ટ્રીટ સ્ટાઈલ વેજ ચીઝ પિઝા 😋(Veg cheese pizza recipe in gujarati)
#GA4#Week10#Cheese Dimple Solanki -
-
-
-
-
કડાઈ પિઝા(kadai pizza in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ3#સ્નેક્સ#noovenઈટાલીયન પિઝા અત્યારે ખુબ પોપ્યુલર છે. તેને ઘણાં અલગ અલગ ટોપીપિંગ સાથે સર્વ કરવા માં આવે છે. પિઝા માં ખુબ વેરિયેશન આવ્યું છેઅને તેને બનાવવાની રીતમાં પણ , દરેક વ્યક્તિ પોતાની અનુકૂળતા પ્રમાણે અને સમયે પ્રમાણે બનાવે છે.કોઈ ઓવન માં કોઈ કૅન્વેક્સન માં કોઈ પાન માં બનાવે તો કોઈ કડાઈ માં મેં આજે કડાઈ માં પીઝા બનાવ્યા છે તમે પણ આ રીતે બનાવી વી શકો છો.. Daxita Shah -
-
-
ઇટાલિયન પીઝા(Italian pizza recipe in gujarati)
#GA4#Week10#cheeseઆ પિઝા મે ઘરે બનાવ્યા છે... એકદમ બહાર જેવા જ ટેસ્ટ માં લાગે છે... Janvi Thakkar -
-
ચીઝી બ્રેડ ટોસ્ટ(Cheesy bread toast recipe in gujarati)
#GA4#Week10#cheeseઆ ટેસ્ટી ક્રન્ચી ટોસ્ટ છે.. જેમાં લેયર માં પીઝા પાસ્તા સોસ વાપર્યું છે. જે વધુ ટેસ્ટી લાગે છે. Tejal Vijay Thakkar -
-
ચીઝી પિઝા પરાઠા (Cheesy Pizza Paratha Recipe In Gujarati)
#GA4 #Week17# ચીઝી પિઝા પરાઠાઆજે હૂ બાળકોને પ્રિય એવા પીઝા પરાઠા બનાવી લાવી છું Rita Solanki -
-
-
વેજ પનીર ઝીંગી પાર્સલ(veg paneer zingi parcel recipe in Gujarati)
બાળકો ને પીઝા બહું જ ભાવે તેથી ઘેર જ બનાવો ચીઝ, પનીર,વેજથી ભરપૂર રેસ્ટોરન્ટ સ્ટાઈલ ઝીંગી પાર્સલ.#સુપરશેફ૩#માઇઇબુક#મોનસૂન Rajni Sanghavi -
મેગી પિઝા(Maggi pizza Recipe in Gujarati)
#trendઆ પિઝા માં પિઝા ના બેઝ માં મેગી ની બેઝ આવશે. ટેસ્ટ માં ખૂબ જ સારા લાગે છે. Vrutika Shah -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (8)