ઇટાલિયન મસાલા પાસ્તા (Italian Masala Pasta Recipe In Gujarati)

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
Mumbai

ઇટાલિયન મસાલા પાસ્તા (Italian Masala Pasta Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
ત્રણ જણ માટે
  1. 1પેકેટ પાસ્તા
  2. 2 ચમચીપાસ્તા મસાલા
  3. ૩ ચમચીસોયા સોસ
  4. ૩ ચમચીરેડ ચીલી સોસ
  5. 1 ચમચીગ્રીન ચીલી સોસ
  6. 1 ચમચીટોમેટો સોસ
  7. જરૂર મુજબ પાણી
  8. 2 ચમચીતેલ
  9. સ્વાદાનુસાર મીઠું
  10. 2 ચમચીબટર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક વાસણમાં ગરમ પાણી મૂકી તેમાં તેલ મીઠું અને પાસ્તા ઉમેરી ઉકળવા દો

  2. 2

    ત્યારબાદ પાસ્તા ચડી જાય ત્યાં સુધી રેવા દો ત્યારબાદ એક ચારણીમાં પાસ્તા નું પાણી નિતારી લો

  3. 3

    ત્યારબાદ પાસ્તા ઉપર એક ગ્લાસ ઠંડું પાણી રેડો અને દસ મિનિટ માટે પાસ્તા ઠંડા થવા દો

  4. 4

    ત્યારબાદ એક લોયામાં બટર મૂકી તેમાં સોસ ઉમેરો અને પાસ્તા મસાલો નાખી બે મિનિટ માટે હલાવો ત્યાર બાદ તેમાં ઠંડા પડેલા પાસ્તા ઉમેરો અને બે મિનિટ માટે હલાવો

  5. 5

    તો હવે આપણા ઇટાલિયન મસાલા પાસ્તા રેડી છે ત્યારબાદ તેને સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Falguni Shah
Falguni Shah @FalguniShah_40
પર
Mumbai
I love cooking❤️❤️😍🍔🍟🍕🧀🌮🥙🥪🍜🥗🥣🍢🍰🥧🎂🍩🍫🍨🍧
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes