ચીઝી પાસ્તા(Cheese pasta Recipe in Gujarati)

Sonal Gaurav Suthar @soni_1
#GA4
#week17
Key word: cheese
#cookpadindia
#cookpadgujarati
ચીઝી પાસ્તા(Cheese pasta Recipe in Gujarati)
#GA4
#week17
Key word: cheese
#cookpadindia
#cookpadgujarati
રાંધવાની સૂચનાઓ
- 1
પાણી ઉકાળવા મુકો એમાં મીઠું ઉમેરો અને પછી તેમાં પાસ્તા ઉમેરી લગભગ 10 મિનીટ જેવું બોઇલ થવા દો. પાસ્તા ચડી જાય એટલે ચારણી માં કાઢી લો.
- 2
હવે વ્હાઇટ સોસ બનાવવા એક પેન માં બટર મૂકી એમાં મેંદો સાંતળી એમાં ધીમે ધીમે દૂધ ઉમેરો અને જોઈએ એવી થિકનેસ વાળો સોસ બની જાય એટલે એમાં મીઠું, મરી પાઉડર, ચીલી ફ્લેક્સ, મિક્સ હર્બસ, ઓરેગાનો અને પાસ્તા ઉમેરી મિક્સ કરો.
- 3
તૈયાર કરેલ પાસ્તા ઉપર ચીઝ નું ક્યૂબ લઈ છીણી લો અને ચીલી ફ્લેક્સ ભભરાવો. ગારલિક બ્રેડ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વ્હાઈટ સોસ પેને પાસ્તા (White Sauce Penne Pasta recipe in Gujarati)
#RC2#cookpadindia#cookpadgujaratiTheme: WhiteSonal Gaurav Suthar
-
-
-
-
સ્પીનચ ચીઝ પાસ્તા (Spinach Cheese Pasta Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SPR (લંચ બોકસ રેસિપીઝ) Sneha Patel -
-
સ્પીનચ પાસ્તા (Spinach Pasta Recipe In Gujarati)
#pasta#prc#cookpadindia#cookpadgujarati Sneha Patel -
ચીઝી ચિલ્ડ પાસ્તા (Cheesy Chilled Pasta Recipe In Gujarati)
#PRC#RC2#Week2#cookpadindia#cookpadgujarati Isha panera -
-
મેયોનીઝ મસાલા પાસ્તા (Mayonnaise Masala Pasta Recipe in Gujarati
#GA4#Week12#Mayonnaise#cookpadgujarati#cookpadindia Payal Bhatt -
ચીઝી ક્રીમી પાસ્તા (Cheesy cream pasta recipe in gujarati)
#GA4#Week10#cheese#Weekend#cookpadgujarati#cookpadindia પાસ્તા એ ઇટાલિયન વાનગી છે જે રવા/ઘઉં /મેંદા માંથી જુદા જુદા આકાર નાં બને છે. જે સ્વાદ માં બ્લેન્ક હોવા થી જુદા જુદા સોસ સાથે તૈયાર કરી શકાય છે. અને જુદા જુદા ફ્લેવર્સ નાં તૈયાર કરી શકાય છે. Shweta Shah -
ચીઝી વ્હાઈટ પાસ્તા(Cheesy white pasta recipe in gujarati)
#Week10#GA4 બાળકો , મોટા ને પણ ભાવે એવી રેસીપી Chitrali Mirani -
-
પાસ્તા (Pasta recipe in Gujarati)
#GA4#week17#Cheese.બાળકો ને ખૂબજ ભાવે છે. પાસ્તા લાલ ગ્રેવી મા પણ બનાવી શકાય છે. sneha desai -
ચીઝ પાસ્તા (Cheese pasta Recipe in Gujarati)
#GA4#WEEK17#CHEESE ચીઝ અને પાસ્તા નું નામ સાંભળીને બધા ના મોમાં પાણી આવી જાય. બાળકો નું ઓલટાઈમ ફેવરેટ. Dimple 2011 -
-
-
ઈટાલીયન પાસ્તા (Italian Pasta Recipe In Gujarati)
#GA4#Week5ઇટાલિયન પાસ્તાપાસ્તા એ અલગ અલગ બહુ રીતે બનાવી શકાય છે.માટે મારા કીડસ માટે બનાવતી હોવ ત્યારે હું વ્હાઈટ ગ્રેવી પાસ્તા બનાવું છું. Jagruti Chauhan -
-
વ્હાઈટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)
#prc# પાસ્તા રેસીપી ચેલેન્જ# cookpadindia# cookpadgujarati Ramaben Joshi -
-
વ્હાઈટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe in Gujarati)
મારા એકદમ ફેવરિટ આ વ્હાઈટ સોસ પાસ્તા. એકદમ ક્રીમી અને ચીઝી. બહાર જેવા જ ઘરે બનાવ્યા. મજ્જા આવી ગઈ ખાવાની.#goldenapron3Week 22#Sauce Shreya Desai -
-
-
-
-
મખની ગ્રેવી ચીઝ પાસ્તા (Makhani Gravy Cheese Pasta Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SPR Sneha Patel -
વ્હાઇટ સોસ પાસ્તા રેસિપિ (White sauce pasta recipe in Gujarati)
#GA4#Week8#COOKPADINDIA#sweetcorn Rajvi Modi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14360654
ટિપ્પણીઓ (11)