કઢી(kadhi Recipe in Gujarati)

Krishna Joshi
Krishna Joshi @krinal1982
Kevadiya Colony

લીલી ડુંગળી અને લીલા લસણ ની કઢી ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે
#GA4
#લીલીડુંગળી
#week11

કઢી(kadhi Recipe in Gujarati)

લીલી ડુંગળી અને લીલા લસણ ની કઢી ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે
#GA4
#લીલીડુંગળી
#week11

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનીટ
3 લોકો
  1. 2 કપદહીં
  2. 3 ચમચીબેસન
  3. સ્વાદ પ્રમાણેમીઠું
  4. 2લીલા મરચા
  5. ટુકડોઆદુ નો
  6. તમાલપત્ર
  7. સૂકું લાલ મરચું
  8. લીલી ડુંગળી
  9. લીલું લસણ
  10. ટુકડોતજ નો
  11. 3લવિંગ
  12. ચપટીહળદર
  13. 1/2 ચમચીધાણાજીરૂ
  14. 1 ચમચીગોળ
  15. 1 ચમચીરાઈ
  16. 1 tspજીરૂ
  17. 1 ચમચીમેથી
  18. 1 ચમચીતેલ અને ઘી

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    દહીં માં ચણા નો લોટ મિક્ષ કરી મીઠું નાખી હેન્ડ મીક્ષી થી ચર્ન કરી લો

  2. 2

    સમારેલી લીલી ડુંગળી અને લીલા લસણ ને ચારણી માં ધોઈ ને નિતારી લો

  3. 3

    વઘાર માટે તેલ અને ઘી માં રાઈ, જીરૂ, મેથી અને તમાલપત્ર તથા સૂકું લાલમરચું, તૈયાર કરો

  4. 4

    વઘાર માટે તેલ અને ઘી મૂકી ઉપર જણાવેલ રાઈ, જીરૂ અને મેથી તજ લવિંગ, લીમડો થી વઘાર કરો. તેમાં લીલી ડુંગળી અને લીલું લસણ સાંતળો, આદુ મરચા પણ સાંતળો

  5. 5

    દહીં ના મિશ્રણ અને ગોળ ઉમેરી ધાણા જીરૂ તથા ચપટી હળદર ઉમેરી કઢી ને સતત હલાવતા રહો જેથી ફાટે નહિ એક ઉભરો આવી ગયા બાદ, થોડી વાર ઉકાળવા દેવી અને કોથમીર ઉમેરી શાક અને ભાત સાથે રોટલી પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Krishna Joshi
Krishna Joshi @krinal1982
પર
Kevadiya Colony

ટિપ્પણીઓ

Similar Recipes