શિયાળુ લીલી કઢી

#દાળકઢી
#onerecipeonetree
#પીળી
શિયાળા મા જયારે ભરપૂર માત્રા મા લીલું લસણ, લીલો કાંદો, લીલી હળદર, તાજું આદુ મળતું હોય છે ત્યારે મારાં ઘરે વારંવાર લીલી કઢી બનાવવા મા આવે છે. આ કઢી મા બધું લીલું તાજું નાખવામાં આવે છે એટલે મારાં ઘર મા એનું નામ લીલી કઢી બની ગયું છે. જેને અમે બાજરા ના રોટલા અને ખીચડી જોડે પીરસીએ છીએ. સ્વાદ મા ખાટી મીઠી અને સુંદર શિયાળુ લીલી ભાજી હળદર વાડી આ કઢી સ્વાસ્થ્ય માટે પણ ખુબ સરસ છે. ઘણી વાર અમે આમાં મેથી અને તુવેર ના દાણા પણ ઉમેરીએ છીએ.
શિયાળુ લીલી કઢી
#દાળકઢી
#onerecipeonetree
#પીળી
શિયાળા મા જયારે ભરપૂર માત્રા મા લીલું લસણ, લીલો કાંદો, લીલી હળદર, તાજું આદુ મળતું હોય છે ત્યારે મારાં ઘરે વારંવાર લીલી કઢી બનાવવા મા આવે છે. આ કઢી મા બધું લીલું તાજું નાખવામાં આવે છે એટલે મારાં ઘર મા એનું નામ લીલી કઢી બની ગયું છે. જેને અમે બાજરા ના રોટલા અને ખીચડી જોડે પીરસીએ છીએ. સ્વાદ મા ખાટી મીઠી અને સુંદર શિયાળુ લીલી ભાજી હળદર વાડી આ કઢી સ્વાસ્થ્ય માટે પણ ખુબ સરસ છે. ઘણી વાર અમે આમાં મેથી અને તુવેર ના દાણા પણ ઉમેરીએ છીએ.
રાંધવાની સૂચનાઓ
- 1
દહીં ને વ્યવસ્થિત ઝેરી એની અંદર બેસન નાખી ગાંઠા ના રે એમ ઝેરી લો. વઘાર ની તૈયારી અને આદુ મરચા લીલી હળદર અને લસણ વાટી લો.
- 2
એક પેન ગરમ કરી એમાં ઘી નાખો. ઘી ગરમ થાય એટલે એની અંદર જીરું લવિંગ મરી અને એક સૂકું લાલ મરચું નાંખી વઘાર કરો.
- 3
લીમડો અને હિંગ નાખી લીલો કાંદો અને લીલું લસણ નાખી દો. આદુ મરચા લસણ લીલી હળદર ની પેસ્ટ નાખી દો. 2-3 મિનિટ સાંતળી દહીં બેસન નું ઘોલ નાખી દો.
- 4
સ્વાદાનુસાર મીઠું અને ગોળ નાખી કઢી ને સતત હલાવતા જય 3-4 ઉભરા આવે ત્યાં સુધી અથવા 5-7 મિનિટ ઉકાળો.
- 5
શિયાળુ લીલી કઢી તૈયાર છે. ગરમા ગરમ રોટલા ને ખીચડી જોડે પરોસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રાજસ્થાની કઢી
#પોસ્ટ2#માસ્ટરક્લાસઆ કઢી સ્વાદમાં ખાટી હોય છે. ચત પટુ અને ખટાસ વાળુ ખાવાના રશિયાને આ કઢી ખૂબ જ ભાવે છે.આ કઢી સાથે બાજરી નો રોટલો ખાવા ની ખુબજ મજા આવે છે. Snehalatta Bhavsar Shah -
-
કઢી મોરી દાળ અને ભાત
#દાળકઢી#onerecipeonetreeસાઉથ ગુજરાત મા કઢી મોરી દાળ અને ભાત ઘણી કૉમ્યૂનિટી મા ભાવતું ભોજન છે. આ મીલ મા છુટ્ટા ભાત બનાવવા મા આવે છે. જોડે પરોસવા તુવેર ની મોરી દાળ બને છે. જેને અધકચરા વાટેલા જીરા ના ઘી મા કરાયેલા વઘાર થી બનાવવામાં આવે છે. ઉપર તીખી કઢી નાખવામાં આવે છે. આ ડીશ ખુબ જ ટેસ્ટી હોય છે. Khyati Dhaval Chauhan -
ખીચડી અને ઉટી
#પીળી#onerecipeonetreeખીચડી ઉટી એ મણિપુર ની પરંપરાગત ડીશ છે. એમાં ચોખા તુવેર દાળ ની વઘાર રેડેલી ખીચડી બનાવવા મા આવે છે અને જોડે વટાણા ની ઉટી પરોસવા મા આવે છે. Khyati Dhaval Chauhan -
રાગી શિયાળુ કઢી
#દાળકઢી Sakhiyo આપણે આપણા પરિવારને ને હેલ્ધી વસ્તુઓ ખવડાવવા તત્પર હોઈએ છીએ. તો આજે મેં રાગી અને ચણાના લોટની લીલી હળદર ઉમેરી એકદમ પોસ્ટિક એવી કઢી બનાવી છે ચાલો માણીએ. Krishna Rajani -
ડુબકી કઢી (Dubki kadhi recipe in Gujarati)
ડુબકી કઢી છત્તીસગઢમાં બનતી એક કઢી નો પ્રકાર છે. આ કઢી માં અડદની દાળની વડી ઓ મૂકવામાં આવે છે. અડદની દાળને પલાળીને વાટીને એમાં થી વડી ઓ બનાવવામાં આવે છે. આ એક ખૂબ જ ઝડપથી બની જતી અને સ્વાદિષ્ટ રેસીપી છે જે ભાત સાથે ખાવાની ખૂબ મજા પડે છે.#CRC#cookpadindia#cookpad_gu spicequeen -
માખાના ની કઢી (Makhana Kadhi Recipe In Gujarati)
#ROK આજે મે મખાના ની કઢી બનાવી છે આ કઢી ખૂબ જ સરસ લાગે છે અને આમાં મે લીલી હળદર નો ઉપયોગ કર્યો છે hetal shah -
શિયાળુ શાક
શિયાળામાં લીલા રીંગણા, તુવેર , વાલોર ખૂબ જ સરસ આવે છે તો આજે હું શિયાળુ શાક લઈને આવી છું તેમાં મેં લાલ ટામેટું નાખી અને લાલ મસાલો કરીને બનાવ્યું છે લીલો મસાલો ભાવતો હોય તો લીલું ટમેટુ અને લીલો મસાલો કરીને પણ આ શાક બનાવી શકાય છે.#લીલી#ઇબુક૧#૮ Bansi Kotecha -
લીલી ડુંગરી ની કઢી અને બાજરી નો રોટલો
#CFશિયાળો આવે એટલે હું મારી ઘરે લીલી ડુંગરી ની કઢી બનાવું છું અને તેની સાથે બાજરી ના રોટલા અને ઘી- ગોળ ખુબ જ સરસ લાગે છે. Arpita Shah -
બાજરી લીલી ડુંગરી ની કઢી
#દાળકઢીઆપણે ગુજરાતીઓ દરેક જાતની કઢી બનાવી ને ખાતા હોઈએ છીએએમાની મેં બાજરી ની કઢી બનાવી છે જે એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનાવી છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને "બાજરી લીલી ડુંગરી ની કઢી" ને રોટલા સાથે ખાવા ની મજા માણો. Urvashi Mehta -
લીલી હળદર નું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati)
#GA4#Week21#cookpadindia#cookpadgujaratiહળદર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે. તેના શક્તિશાળી સ્વાસ્થ્ય વર્ધક એન્ટી-ઇન્ફ્લેમેટરી, એન્ટી-ઓક્સિડેન્ટ, એન્ટી-બેકટેરીઅલ ગુણધર્મો ને કારણે ભારતીય રસોઈઘરો માં સદીઓ થી હળદર નું અગત્ય સ્થાન છે.તેમાં પણ લીલી હળદર અથવા કાચી હળદર હળદરપાઉડર કરતા પણ વધારે ગુણકારી છે.ચટાકેદાર લીલી હળદર નું શાક ઉત્તર ગુજરાત ના મેહસાણા જિલ્લા ની ખૂબ પ્રખ્યાત વાનગી છે. શિયાળા માં તો ત્યાં ના લોકો ખાસ કરી ને ખેતર વાડીઓ માં લીલી હળદર નું શાક અને બાજરી, જુવાર, મક્કાઈ ના રોટલા તથા પાપડ, છાશ ખાવાનું આયોજન કરતા હોય છે. આ શાક સંપૂર્ણ રીતે ઘી માં જ બનાવવા માં આવે છે. Vaibhavi Boghawala -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#ROK આજે મે ગુજરાતી કઢી બનાવી છે જે ગુજરાત માં તો દરેક ના ઘરે બનતી જ હોય છે અને બધા ની ફેવરીટ પણ હોય છે પણ આજે મે એમાં સૂકી હળદર ના બદલે લીલી હળદર ઉમેરી ને બનાવી છે તમે પણ ટ્રાય કરો hetal shah -
પંજાબી કઢી (Punjabi Kadhi Recipe In Gujarati)
#TRO આજે મે પંજાબી કઢી બનાવી છે આમ તો બધા ના ઘરે અલગ અલગ કઢી તો બનતી જ હોય છે ગુજરાતી કઢી ,બટાકા ની કાઢી,ભીંડા ની કઢી એવી જ રીતે આ પંજાબી કઢી છે જે ટેસ્ટી બને છે અમારા ઘરે બધા ને બહુ જ ભાવે છે hetal shah -
કઢી લીમડા ના પત્તા નો પાઉડર
#ઇબુક૧#પોસ્ટ૨૧કઢી લીમડા ના પત્તા ના પાઉડર ને પણ તમે સ્ટોર કરી શકો છો.. અને એની રીત પણ સરળ છે અને આ પાઉડર તમે કઢી છાશ રાયતા મા પણ વાપરી શકો છો. Sachi Sanket Naik -
લીલી ડુંગળીની કઢી (Green Onion kadhi Recipe in Gujarati)
#GA4#week11#post1#green_onion#લીલી_ડુંગળીની_કઢી (Green Onion Curry Recipe in Gujarati) કઢી તો આપણે ઘણી બધી રીતે બનાવીએ છીએ. પરંતુ આજે મેં લીલી ડુંગળી ની કઢી બનાવી છે. આ કઢી માં મે લીલોતરી પાન ની ભાજી નો જ ઉપયોગ કર્યો છે. આ કઢી માં મેં લીલું લસણ ને મેથી ની ભાજી પણ ઉમેરી ને એક હેલ્થી કઢી બનાવી છે...જે ટેસ્ટ માં ખુબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે...😋 Daxa Parmar -
લીલી ડુંગળી ની કઢી (Green Onion Kadhi Recipe In Gujarati)
#AM1કઢી આમતો ઘણા પ્રકારની બનતી હોય છે પણ આજે મે લીલી ડુંગળીના કઢી બનાવી છે Deepika Jagetiya -
લીલી ડુંગળી લસણ ની કઢી
#દાળકઢીશિયાળાની ઋતુમાં ખૂબ સરસ શાકભાજી આવે છે.લીલી ડુંગળી,લીલુ લસણ,મૂળા ભાજી......સાદી ગુજરાતી ખાટી મીઠી કઢી તો આપણે હંમેશા ખાતા જ હોઈએ પરંતુ લીલી ડુંગળી અને લસણ ની કઢી પણ એટલી જ સરસ લાગે છે.સાથે રોટલા ગોળ, અને મરચા હોય તો મજા જ કંઈક અલગ જ છે. Bhumika Parmar -
ડપકા કઢી (Dapka Kadhi Recipe In Gujarati)
#AM1 કઢી સાથે પકોડી નું કોમ્બિનેશન ખૂબ સરસ લાગે છે આ કઢી ને ડપકા કઢી પણ કહેવામાં આવે છે. રોટી અને ચાવલ સાથે આ કઢી બહુ ટેસ્ટી લાગે છે Bhavini Kotak -
મોળી દાળ અને આંબા હળદર વાળી કઢી
#દાળ કઢી દ. ગુજરાત ના સુરત થી વાપી સુધીમાં લોકો ની મોળી દાળ કઢી ફેવરિટ હોય છે . ભાત માં પહેલા ઘી,મોળી દાળ અને ઉપર થી કઢી નાખી ને ખાવામાં આવે છે.અને કઢી આદુ,અને આંબા હળદર,અને લીમડો મીઠો નાખીને વાટી ને નાખવામાં આવેછે. લગ્ન પ્રસંગે પણ આ મોળી દાળ અને કઢી રાખવામાં આવે છે. Krishna Kholiya -
લસણિયા કઢી (Lasaniya Kadhi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadકઢી તો સૌ ગુજરાતીઓની પ્રિય છે પણ એમાંય શિયાળામાં જ્યારે લીલું લસણ મળતું હોય ત્યારે લીલા લસણની કઢીની મજા કાંઈ ઓર જ છે. કઢી બની ગયા પછી થોડાક ઘીમાં લીલું લસણ સાંતળીને નાખવાથી લીલા લસણનો લીલો રંગ અકબંધ રહે છે. Neeru Thakkar -
સલગા બડા કઢી (Salga Bada Kadhi Recipe In Gujarati)
#CRC છત્તીસગઢ રેસીપી ચેલેન્જ છત્તીસગઢ ની પ્રસિદ્ધ સલગા બડા કઢી. સલગા બડા કઢી, ઉકળતી કઢી માં અડદની દાળ ની પકોડી તળ્યા વગર નાખી બનાવવામાં આવે છે. આ કઢી ભાત સાથે સર્વ કરવામાં આવે છે. Dipika Bhalla -
લીલી હળદરની ગુજરાતી કઢી
#સુપરશેફ1ખાટ્ટીમીઠ્ઠી કઢી એ ગુજરાતીઓની ખુબ જ પ્રચલીત વાનગી છે.. અને લગભગ બનતી જ હોય છે... એમાં જો લીલી હળદર અને લીલી આંબા હળદર જો ભળે તો... સ્વાદમાં મજા આવી જાય..સ્વાદ અને સ્વાસ્થ ની જુગલબંધી 😊 Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
ગુજરાતી કઢી
#દાળકઢીઆંબા હળદર શિયાળામાં ખૂબ જ મળે છે અને કઢી માં તેનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે' આમાં કઢી નો સ્પેશિયલ મસાલો બનાવ્યો છે જે ફ્રીજર માં ૧ મહીનો સ્ટોર કરી શકાય છે, બારેમાસ આંબા હળદર મળતી નથી તો તેને સૂકવી પાવડર કરી ને સ્ટોર કરી શકાય છે તેથી જ્યારે કઢી નો મસાલો બનાવવો હોય ત્યારે ઉપયોગ માં લઇ શકાય Minaxi Solanki -
પાલક અને મિક્સ દાળ ની વઘારેલી ખીચડી સાથે લીલોતરી કઢી
#TT1ખીચડી ની ઘણી વિવિધતા માં આ એક ઉમેરો છે જે સ્વાદિષ્ટ હોવાને સાથે પૌષ્ટિક પણ છે સાથે શિયાળા માં મળતી દરેક લીલોતરી થી બનાવેલી કઢી ખૂબ સારી બંધબેસતી છે. સર્વ કરી છે. Dhaval Chauhan -
લીલી ચટણી (Green chutney recipe in Gujarati)
#RC4#green#chutney#coriander#mint#chilli#sidedish#spicy#CookpadIndia#COOKPADGUJRATI જુદા જુદા ફરસાણ સાથે પીરસવામાં આવતી તીખી લીલી ચટણી ભોજનમાં અગત્યનું સ્થાન છે. જુદી જુદી જાતનાં ચાટ માં પણ લીલી ચટણી નો સારા પ્રમાણ ઉપયોગ થાય છે. અહીં મેં તીખી લીલી ચટણી બનાવવા માં ખટાશ અને ગળપણ નો ઉપયોગ કરેલ છે જે વાનગીના સ્વાદમાં વધારો કરે છે. કોથમીર મરચા ફુદીનો વગેરે નો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરીને લીલી ચટણી તૈયાર કરવાથી તે સ્વાદિષ્ટ લાગે છે. Shweta Shah -
કઢી(kadhi Recipe in Gujarati)
લીલી ડુંગળી અને લીલા લસણ ની કઢી ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે#GA4#લીલીડુંગળી#week11 Krishna Joshi -
બાજરીયા રીંગણ ની કાતરી
#એનિવર્સરી#મૈનકોર્સબાજરીયા રીંગણ એ ગુજરાત ના પ્રખ્યાત બીજ વગર ના અને મીઠાં રીંગણ કહેવાય. અમારા ઘરે એની કાતરી ખુજ પ્રિય બધા ની.. Khyati Dhaval Chauhan -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1આ કઢી થોડી ખાટી મીઠી હોય છે તેમાં કઢી પત્તાનું ખૂબ જ મહત્વ હોય છે Shethjayshree Mahendra -
બેસન કઢી
#goldanapron3#week1કઢી માં ચણા નો લોટ ઓછો હોય છે પણ આજે મેં ચણા નો લોટ વધારે લીધો છે જેથી ચટણી તરીકે ઉપયોગ માં લેવાય અને આ કઢી એકદમ ટેસ્ટી લાગે છે એકવાર જરૂર થી ટ્રાય કરજો. Urvashi Mehta -
મગની ફોતરાવાળીદાળ ની ખીચડી ફજેતા કઢી (Spilt moongdal khichadi & fajeta kadhi recipe in Gujarati)
#TT1#kadhikhichdi#Jain#sliptmoongdal#mango#cookpadindia#COOKPADGUJRATI મગની ફોતરાવાળી દાળ અને ચોખા માંથી બનતી વઘાર કર્યા વગરની આ ખીચડી પચવામાં એકદમ હલકી હોય છે. નાના બાળકો તથા વૃદ્ધો માટે પણ ફાયદાકારક હોય છે. આ ખીચડી સાથે મેં કેરી માંથી તૈયાર કરવામાં આવતી ફજેતા કઢી તૈયાર કરેલ છે. સામાન્ય રીતે ઉનાળાના દિવસોમાં અમારા ઘરમાં જ્યારે પણ ખીચડી બનાવવાની હોય ત્યારે આજ કોમ્બિનેશનથી ખીચડી-કઢી બનતા હોય છે. આ કોમ્બિનેશન સ્વાદમાં ખુબજ સરસ લાગે છે. કેરી માંથી બનતી ફજેતા કડી ખાવામાં ખાટી-મીઠી અને તીખી હોય છે. અહીં મેં તેને બિસ્કીટ ભાખરી, ગલકા નુ શાક, કાચી કેરી ની ચટણી, આથેલા મરચા અને પાપડ સાથે સર્વ કરેલ છે. Shweta Shah
More Recipes
ટિપ્પણીઓ (2)