વેજિટેબલ હાંડી મસાલા દાલ ખીચડી(Veg handi masala dal khichdi recipe in Gujarati)

# વેજિટેબલ હાંડી મસાલા દાલ ખીચડી @
માઈ રેસિપી નંબર 44
વેજિટેબલ હાંડી મસાલા દાલ ખીચડી(Veg handi masala dal khichdi recipe in Gujarati)
# વેજિટેબલ હાંડી મસાલા દાલ ખીચડી @
માઈ રેસિપી નંબર 44
રાંધવાની સૂચનાઓ
- 1
સોપ્રથમ બધા શાક લેવા ના ચોપ કરવા ના.
- 2
દાલ ને કણકી ધોઈ ને રાખવા પલાળી ને.
- 3
એક પેન મા ઘી મૂકવું અને પછી રાઈ, જીરું,હિંગ એન્ડ તજ,લવિંગ તમાલપત્ર, લાલ મરચા ના ટુકડા ઉમેરવા.
- 4
પછી ગ્રીન ચોપ ગાર્લિક, ફુદીના, કોથમીર, લીલું લસણ, લીલી ડુંગળી બધું ઉમેરી શોતે કરવું. પછી બાકી ના બધા શાક ચોપ કરેલા ઉમેરવા. પછી મીઠુ ઉમેરી શોતે કરવું.
- 5
પછી થોડી વાર માં મસાલા ઉમેરી મિક્સ કરી પાણી ઉમેરી થોડું ઉકળે એટલે દાલ ચોખા મરી હલાવી બરાબર મિક્સ કરી ઢાંકણ ઢાંકી દેવું. પછી મીડીયમ ગેસ પર પકવું અડધો કલાક પછી હલાવતા રેહવું વચ્ચે વચ્ચે.
- 6
ઢાકણ ઢાંકી પકવું ને ચેક કરવું.
- 7
આમ એકદમ ચડી ગયા પછી કોથમીર એન્ડ ઘી થી ગાર્નિશ કરવું.બહુ જ ટેસ્ટી લાગે છે આહ હાંડી ખીચડી અને બધા વેજિટેબલ પણ આવી જાય છે.
- 8
તમે પા બનવજો છાશ પાપડ એન્ડ સલાડ ડુંગળી ની સાથે મસ્ત એન્જોય કરજો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસાલા દાલ ખીચડી(MASALA Dal khichdi recipe in Gujarati)
#GA4#week7#ખીચડી#મસાલા ખીચડી Arpita Kushal Thakkar -
મિક્સ વેજિટેબલ સૂપ(Mix Veg soup recipe in gujarati)
#GA4#Week10વિન્ટર સ્પેશ્યલ મિક્સ વેજિટેબલ સૂપ 😋👌 Hetal Shah -
-
મસાલા દાળ ખીચડી(masala dal khichdi recipe in gujarati)
આજે આપણે બનાવીશું ગુજરાતની ફેમસ મસાલા દાળ ખીચડી જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે અને ખૂબ જ ઓછા સમયમાં આ રેસિપી તૈયાર થઈ જાય છે. તો ચાલો આજે આપણે ગુજરાત ની ફેમસ રેસીપી મસાલા દાળ ખીચડી બનાવીએ.#મસાલા દાળ ખીચડી#વેસ્ટ Nayana Pandya -
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe in Gujarati)
#KS7 ખીચડી નું નામ આવે એટલે બધા ને ભાવતી જ હોય કેટલી બધી જાત ની ખીચડી બનાવી શકાય Saurabh Shah -
ઇમ્યુનીટી બુસ્ટર ડ્રીંક(Immunity booster drink recipe in Gujarati)
@માઈ રેસિપી #નંબર 48immunity booster drink Hetal Shah -
તુવેર દાળ મસાલા ખીચડી (Tuver Dal Masala Khichdi Recipe In Gujarati)
#WLDઆજે મે એકદમ લાઈટ ડીશ બનાવી છે આ તુવેર દાળ મસાલા ખીચડી ને તમે લંચ અને ડિનર બંને માં લઈ શકો અને અત્યારે ફ્રેશ તુવેર અને ફ્રેશ લસણ , બીટ, ગાજર, વટાણા બધું જ ખૂબ મળે છે તો ચાલો આ ખીચડી બનાવીએ hetal shah -
મસાલા દાળ ખીચડી(masala dal khichdi recipe in Gujarati)
જ્યારે આપણને કાંઈ લાઈટ (હલકુફ્લકુ) ખાવાનું મન થાય ત્યારે આપણે મસાલા દાળ ખીચડી બનાવીને ખાઈ શકીએ છીએ. આ ખીચડી ખાવામાં ખૂબ જ હેલ્ધી હોય છે. તો ચાલો આજે આપણે દાલ ખીચડી ની રેસીપી શરૂ કરીએ.#માઇઇબુક#સુપરશેફ3 Nayana Pandya -
ખીચડી (Khichdi recipe in gujarati)
#goldenapron3#week14ડિનર હોય અને ખીચડી ના હોય એવું બનેજ નહિ... મીક્ષ દાલ અને રાઈસ ખીચડી Naiya A -
દાલ ખીચડી(Dal Khichdi Recipe in Gujarati)
#GA4#Week7#Khichdiખિચડી.... દરેક ગુજરાતી ના ઘરમાં બનતી પ્રિય વાનગી એટલે ખીચડી જે નાના થી માંડી ને મોટા વડીલો ખાઈ શકે તેવો હળવો ખોરાક.. ખીચડી આમતો અનેક પ્રકારની બને છે પણ દાલ ખીચડી વધારે ટ્રેન્ડી છે આમતો દાલ અને ચોખા ના મિશ્રણ થી જ ખીચડી બને છે પણ આપણે કૈક અલગ ખાવાનું મૂડ હોય અને ઝટપટ પણ બને ત્યારે આ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ડબલ તડકા ખીચડી બઉજ ટેસ્ટી અને જલ્દી બની જાય છે...😋 Dimple Solanki -
-
-
તુવેર દાલ ની મસાલા ખીચડી(Tuver Dal Masla Khichdi Recipe In Gujarati)
#GA4#Week7કાઠિયાવાડી ડીશ માં ખીચડી ફેમસ છે , જે પ્રોર્પર ઇન્ડિયન માં સિમ્પલ જ બને છે પણ મેં એમાં થોડો મસાલા ઉમેરી થોડો tangy ટેસ્ટ આપ્યો છે જે એકદમ સરસ લાગે છે. surabhi rughani -
મસાલા દાલ ખીચડી (Masala Dal Khichdi Recipe In Gujarati)
આ રેસિપી મે થોડી અલગ રીતે બનાવી છે બધા દાલ ખીચડી વઘાર કરી ને બનાવે છે મે વગર વઘાર ની બનાવ્યું છે ખુબ જ ટેસ્ટી બની છેમે કુકરમાં ડાઈરેકટ બનાવી છે હુ જે માપ લખુ છુ તે તમે કોઈ પણ ઓછું વધારે લઈ સકો છો જે પ્રમાણે મેમ્બર હોય આ ખીચડી ખુબજ પૌષ્ટિક ખોરાક છે#AsahiKaseiIndia#nooilrecipes chef Nidhi Bole -
દાલ ખીચડી (Dal Khichdi recipe in Gujarati)
દાલ ખીચડી વઘારેલી ખીચડી જેવી જ એક ખીચડી છે પણ એમાં દાળ-ચોખા, શાકભાજી અને તડકો અલગ અલગ બનાવી ને પછી બધું ભેગું કરવામાં આવે છે. આ અલગ રીતે બનતી ખીચડી સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે. ઉપરથી આપવામાં આવતો ઘી અને લસણ નો તડકો એના સ્વાદમાં ખૂબ જ વધારો કરે છે.#સુપરશેફ4#પોસ્ટ1 spicequeen -
વેજિટેબલ દાલ ખીચડી(vegetable dal khichdi recipe in gujarati)
#વેસ્ટ ##માઇઇબુક વેજીટેબલ દાલ ખીચડી એ ગુજરાતના સુરત ની ફેમસ છે તો ચાલો આજે આપણે વેસ્ટ ઇન્ડિયા માં આ દાલ ખીચડી ની રેસીપી જોઇએ Kankshu Mehta Bhatt -
-
ખીચડી (Khichdi Recipe in Gujarati)
ગુજરાત માં સૌથી વધારે ખવાતી વાનગી ખીચડી. ઝટપટ બની જાય. અને બધા ને ભાવે એવી મિક્સ વેજ ખીચડી.#GA4#week4#post3#gujarati Minaxi Rohit -
મસાલા ખીચડી અને કઢી (Masala Khichdi Kadhi Recipe In Gujarati)
મસાલા ખીચડી અથવા વઘારેલી ખીચડી એ ગુજરાતની ખૂબ જ લોકપ્રિય ડીશ છે. આ એક કમ્ફર્ટ ફૂડ છે જે ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. મસાલા ખીચડી ને કઢી સાથે ખાવાની અલગ જ મજા છે. મેં અહીંયા મારી કઢીની રેસિપી શેર કરી છે જે ગુજરાતી કઢી કરતા અલગ છે અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ છે. આ ખીચડી ની રેસિપી પણ મારી પોતાની છે જે એકદમ અલગ અને મજેદાર છે.#Fam#cookpadindia#cookpad_gu spicequeen -
-
રેસ્ટોરન્ટ સ્ટાઈલ દાલ ખીચડી (Restaurant Style Dal Khichdi Recipe In Gujarati)
રેસ્ટોરન્ટ માં તો આપણે અવારનવાર જતા હોઈએ છીએ પણ હમણાં લોકડાઉન થી બધી જ ડીશ ઘરે બનાવતા થઈએ છે તો આજે મેં બનાવી છે રેસ્ટોરન્ટ સ્ટાઈલ દાલ ખીચડી.. ખૂબ જ સરસ બની છે..!! મેં સ્મૂકી દાલ ખીચડી બનાવી છે. દાલ ખીચડી સાથે પાપડ અને મસાલા છાશ.. આહા મજા પડી ગઈ!!#GA4#Week7 Charmi Shah -
-
મસાલા ખીચડી (Masala Khichdi Recipe In Gujarati)
#KS1#veggi khichadi#yummyમસાલા ખીચડી (બંગાળી સ્ટાઇલ Swati Sheth -
મસાલા રજવાડી ખીચડી (Masala Rajwadi Khichdi Recipe In Gujarati)
#KS7 અમારા ઘરે ખીચડી બધા ને બહુ ભાવે એટલે હું અલગ અલગ રીતે ખીચડી બનાવતી રહું છું.આજે મેં મસાલા રજવાડી ખીચડી બનાવું અને તેમાં ટ્વિસ્ટ કર્યું ખીચડી માં તડકા કરી ને ફરી વઘાર કર્યો બહુજ ટેસ્ટી લાગી અને એની સાથે વઘારેલી છાસ આહહહ શુ4 વાત કરું.આવી જાવ.........., Alpa Pandya -
મસાલા ખીચડી (Masala Khichdi Recipe in Gujarati)
ખીચડી એ એક એવી વાનગી છે કે જે બધા ની પ્રિય હોય. અમારા ઘરે તો બધા ને આવી મસાલા ખીચડી ખૂબ જ ભાવે.અમે ક્યાંક બહાર જઈ ને આવીએ કે કોઈ ફંકશન પતાવી ને આવીએ ત્યારે અમારા ઘરે ખીચડી જ બને.આજે હું તમારી સમક્ષ મસાલેદાર , વેજિટેબલ થી ભરપૂર કાઠિયાવાડી મસાલા ખીચડી લઈ ને આવી છું.આ ખીચડી ને આપણે દાળ ખીચડી પણ કહી શકીએ છીએ. Gopi Shah -
દાલ પાલક ખીચડી (Dal Palak Khichdi Recipe In Gujarati)
#WKR દરરોજ બનતી અલગ અલગ પ્રકાર ની ખીચડી જેમાં બ્રાઉન રાઈસ ની સાથે મગ ની દાળ,પાલક,લીલી ડુંગળી,લીલું લસણ અને ખૂબ જ ઓછા મસાલા સાથે કલર ગમે તેવો. શિયાળા માટે ખૂબ જ હેલ્ધી ખીચડી બનાવી છે. Bina Mithani -
દાલ ખીચડી (Dal Khichdi Recipe In Gujarati)
#GA4#Week7ખીચડી એટલે આપણા ગુજરાતી નું મૂળ ખાણું લગભગ બધાં ના ઘરે બને બસ ખાલી ખીચડી ની દાળ અને બનવા ની રીત અલગઅલગ ચાલો આજે મારી રીત ની દાલ ખીચડી ટેસ્ટ કરી જોવો Komal Shah -
ગાર્લિક અડદ દાળ (Garlic Urad Dal Recipe In Gujarati)
#EB#Week10અડદ દાલ ની સાથે રોટલા ખુબ જ સરસ લાગે છે. અડદ ની દાલ હેલ્થી પણ બહુ જ છે. તેની સાથે શેકેલા મરચાં પણ સરસ લાગે છે. Arpita Shah -
વેજિટેબલ ફાડાની ખીચડી
#RB3 ઘઉં ના ફાડા માંથી ઘણીબધી વાનગીઓ બને છે..અહી મે ઘઉં ના ફાડા માંથી ખીચડી બનાવી છે..પચવામાં ખૂબ સરળ અને જેને ચોખા ન ખાવા હોય કે ઓછા ખાવાના હોય તેમને અનુકૂળ પડે છે.અહી મે વેજિટેબલ ફાડા ની ખીચડી બનાવી છે. Nidhi Vyas -
More Recipes
ટિપ્પણીઓ (8)