મસાલા રજવાડી ખીચડી (Masala Rajwadi Khichdi Recipe In Gujarati)

#KS7
અમારા ઘરે ખીચડી બધા ને બહુ ભાવે એટલે હું અલગ અલગ રીતે ખીચડી બનાવતી રહું છું.આજે મેં મસાલા રજવાડી ખીચડી બનાવું અને તેમાં ટ્વિસ્ટ કર્યું ખીચડી માં તડકા કરી ને ફરી વઘાર કર્યો બહુજ ટેસ્ટી લાગી અને એની સાથે વઘારેલી છાસ આહહહ શુ4 વાત કરું.આવી જાવ..........,
મસાલા રજવાડી ખીચડી (Masala Rajwadi Khichdi Recipe In Gujarati)
#KS7
અમારા ઘરે ખીચડી બધા ને બહુ ભાવે એટલે હું અલગ અલગ રીતે ખીચડી બનાવતી રહું છું.આજે મેં મસાલા રજવાડી ખીચડી બનાવું અને તેમાં ટ્વિસ્ટ કર્યું ખીચડી માં તડકા કરી ને ફરી વઘાર કર્યો બહુજ ટેસ્ટી લાગી અને એની સાથે વઘારેલી છાસ આહહહ શુ4 વાત કરું.આવી જાવ..........,
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મીક્સ દાળ અને ચોખા ને ૧૫ મિનિટ પલાળી રાખવા બશ શાકભાજી સમારી લેવા.બધી સામગ્રી ભેગી એક જગ્યા એ કરવી.
- 2
એક નોનસ્ટિક પેન ને ગેસ પર મૂકી ગેસ ચાલુ કરવો તેમાં તેલ અને ઘી ઉમેરવું ગરમ થાય એટલે તેમાં રાઈ અને જીરું ઉમેરવું તતડે એટલે તેમાં તમાલપત્ર,વઘાર નું મરચું,તજ,લવિંગ અને મરી ઉમેરો.
- 3
પછી તેમાં કાજુ,દ્રાક્ષ ઉમેરી હલાવી લો શેકાય એટકે તેમાં સમારેલી ડુંગળી,ફ્લાવર,બટાકા,કેપ્સિકમ, લીલા વટાણા અને સમારેલું ટામેટું ઉમેરી બરાબર હલાવી ૧ મિનિટ સાંતળો પછી તેમાં હીંગ,હળદર,લાલ મરચું પાઉડર અને કિચનકિંગ મસાલો ઉમેરી હલાવી લો.
- 4
- 5
તેમાં પલાળેલા દાળ અને ચોખા ઉમેરી સ્વાદાનુસાર મીઠું ઉમેરી હલાવી ૫ ૧/૨ કપ પાણી ઉમેરી હલાવી લો.પાણી ખખડે એટલે ઢાંકણ ઢાંકી ને ખીચડી ચઢવા દો વચ્ચે વચ્ચે હલાવતા રહો.૨૫-૩૦ મિનિટ માં ખીચડી ચઢી જશે.
- 6
- 7
તડકા માટે એક વઘારીયા માં તેલ લઈ ગરમ થાય એટલે તેમાં કાશ્મીરી લાલ મરચું ઉમેરી એ તડકા (વઘાર) ને ખીચડી ઉપર રેડી દો અને ઉપર લીલા ધાણા ભભરાવી દો. એક બાઉલ માં કાઢી તેને ગરમ ગરમ કઢી કે વઘારેલી છાસ સાથે સર્વ કરવી.તો તૈયાર છે મસાલા રજવાડી ખીચડી.જો કુકર માં બનાવવી હોય તો પાણી ખખડે એટલે ઢાંકણ ઢાંકી ને ૩-૪ સીટી વગાડી ગેસ બંધ કરવો.કુકર ઠંડુ પડે એટલે ઢાંકણ ખોલી તેમાં તડકો ઉમેરી હલાવી ને સર્વ કરવી.
Similar Recipes
-
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe in Gujarati)
#KS7 રજવાડી ખીચડી સાથે કઢી પીરસો બહુ મજ્જા આવે ને ગળિયું અથાણું હોય જોડે ઠંડી છાસ હોય. Ohhhhhh ભયો ભયો બાકી હો. બહુ ભાવે 😊🤗😋 Pina Mandaliya -
મસાલા રજવાડી ખીચડી (Masala Rajwadi Khichdi Recipe In Gujarati)
#LCMમેં અલ્પા બેન ની રેસીપી માંથી આ મસાલા રજવાડી ખીચડી બનાવી છે. ટેસ્ટ માં સરસ છે. Arpita Shah -
-
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)
#KS7રીચાબેન શાહ પટેલ ની રેસીપી મુજબદાળ, ચોખા, શાકભાજી, સુકામેવા થી ભરપૂર એવી આ પૌષ્ટિક રજવાડી ખીચડી બનાવી, તમે પણ તમારા પરિવાર ને જરૂર થી બનાવી ને ખવડાવજો... ચાલો તો એની રેસિપી જોઈ લઈએ.. 😊👍 Noopur Alok Vaishnav -
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)
#LCMરજવાડી ખીચડી એ એક સ્પાઈસી ખીચડી છે જે ખડા મસાલા, લસણ અને ગરમ મસાલા નો ભરપૂર ઉપયોગ કરીને બનાવવામાં આવે છે sonal hitesh panchal -
રજવાડી ખીચડી (Rajwadi khichdi recipe in Gujarati)
ખીચડી એ દરેક ગુજરાતીનું કમ્ફર્ટ ફૂડ છે. ખૂબ થાકેલા હોઈએ, પ્રવાસ માંથી આવ્યા હોઈએ કે માંદા હોઈએ તો દરેક જણને ખીચડી ની જ યાદ આવે છે. આપણે અલગ અલગ ઘણી પ્રકારની ખીચડી બનાવી શકીએ છીએ, પરંતુ રજવાડી ખીચડી એ આપણી રોજબરોજની ખીચડી કરતા એક અલગ સ્વાદિષ્ટ ખીચડી છે જે ઘણા બધા શાકભાજી અને સુકામેવાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ ખીચડી અથાણા, કઢી અને પાપડી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#LCM#cookpadindia#cookpad_gu spicequeen -
રજવાડી કાઠિયાવાડી ખીચડી અને દહીં તિખારી(Rajwadi Khathiyawadi Khic
#KS7ખીચડી તો લગભગ બધા ના ઘરે માં બનતી જ હોય છે. હું પણ જુદી જુદી ટાઇપ ની ખીચડી બનાવું છું જેમ કે સાદી ખીચડી, મસાલા વાળી ખીચડી, બાદશાહી ખીચડી, લેયર વાળી ખીચડી વગેરે વગેરે. આજે હું બનાવીશ રજવાડી કાઠિયાવાડી ખીચડી. આ ખીચડી ખુબ જ હેલ્થી અને નુટ્રીશન થી ભરપૂર છે અને તેની સાથે દહીં તિખારી પણ બનાવી છે તો ચાલો.... Arpita Shah -
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)
Bina Radia ની રેસિપી માંથી ફેરફાર કરી રજવાડી ખીચડી મેં બનાવી છે Bina Talati -
-
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)
#KS7આમ તો ખીચડી એ આપણો ટ્રેડિશનલ ગુજરાતી ભાણું છે જે અલગ અલગ રીતે બધા જ ગુજરાતી ના ઘર માં બનતી જ હોય છે, ખીચડી માં ઉમેરાતી દાળ અને ચોખા માં પ્રોટીન,ફાઈબર,વિટામિન ભરપુર પ્રમાણમાં હોય છે તે સાથે તે એક હલકો ખોરાક છે જે બીમાર માણસ ખાય તો જલ્દી સાજો થઈ જાય છે અને તે સ્વાસ્થ્ય ને પણ સારુ રાખે છે ટૂંક માં ખીચડી પોતે એક સમ્પૂર્ણ ખોરાક છે જે શરીર ને સમ્પૂર્ણ પોષણ પુરુ પાડે છે અહીં આજે મે રજવાડી ખીચડી ની રેસીપી શેર કરુ છું જેમાં ભરપુર મસાલા અને નટ્સ ,અને ઘી નો ઉપયોગ કર્યો છે sonal hitesh panchal -
-
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)
#ભાતખીચડી એક એવી ડિશ છે કે જેને બીમાર માણસ કે સાજા માણસ ખાઈ શકે. ઝડપ થી બની પણ જાય અને મજા પણ પડે. Shraddha Patel -
વેજીટેબલ મસાલા ખીચડી (Vegetable Masala Khichdi Recipe In Gujarati)
#KS1# Post 3ઘર માં બધા ને વઘારેલી (મસાલા) ખીચડી બહુજ ભાવે છે.અવાર નવાર બનતી જ હોય છે.આપડા ગુજરાતીઓ ની ફેવરેટ છે. Alpa Pandya -
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe in Gujarati)
#KS7 ખીચડી નું નામ આવે એટલે બધા ને ભાવતી જ હોય કેટલી બધી જાત ની ખીચડી બનાવી શકાય Saurabh Shah -
-
રાજસ્થાન ની પ્રખ્યાત રજવાડી ખીચડી (Rajasthan Famous Rajwadi Khichdi Recipe In Gujarati)
રજવાડી ખીચડી (રાજસ્થાન ની પ્રખ્યાત )#KS7આ ખિચડી હકીકત માં રજવાડી છે. આ માં ઘી અને કાજુ ભરપુર નખાય છે એટલે આ સ્વાદ મા પણ જોરદાર લાગે છે.દાળ તમે મગ,ચણા દાળ કોઈ પણ પ્રમાણ માં લઇ સકો છો.પછી આ મા તમે તમારા મન ગમતા શાક નાખી શકો છો.છે ને real મા રજવાડી ખીચડી.જરૂર થી ટ્રાય કરોચાલો બનાવીએ Deepa Patel -
-
-
-
મગ ચોખા ની ખીચડી (Moong Chokha Khichdi Recipe In Gujarati)
#30minsકોઈ વાર આવી સાદી ખીચડી ને ઘી ડીનર માં સરસ લાગે છે Pinal Patel -
-
રજવાડી વેજીટેબલ ખીચડી (Rajwadi Vegetable Khichdi Recipe In Gujarati)
દાળ રેસીપી#DR : રજવાડી વેજીટેબલ ખીચડીDinner mate નો best option વેજીટેબલ ખીચડી .એટલે one poat meal મા પણ ચાલે.વેજીટેબલ ખીચડી હોય એટલે બીજુ કશુંજ ન જોઈએ. Simple દહીં ,છાશ અને પાપડ . Sonal Modha -
-
રજવાડી ખીચડી(Rajwadi Khichdi Recipe In Gujarati)
#KS7 ખીચડી ને ઈન્ડિયા નું રાષ્ટ્રીય ખાણું તરીકે ઓળખાય છે.ખીચડી હલકો ખોરાક હોવાં ને કારણે વધુ પડતાં લોકો તેને રાત્રે ભોજન તરીકે કરે છે.તેમાં ઘણા બધાં શાકભાજી ઉમેરવા માં આવે છે અને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે તેનાં વઘારવા નાં સમયે આટલી વસ્તુઓ જરૂર નાખો, તો સ્વાદ બમણો આવશે. Bina Mithani -
-
-
-
સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
#WKR#khichdi#cookpadgujarati#cookpadindiaઆપણે ત્યાં અલગ અલગ પ્રકાર ની અને ટેસ્ટ ની ખીચડી બનતી હોય છે.તો મેં આને સ્વામિનારાયણ ખીચડી બનાવી જે ટેસ્ટ માં સરસ બની છે. Alpa Pandya -
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)
#LCM#TROખીચડી એક લોકપ્રિય ગુજરાતી રેસીપી છે જે આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ પણ છે. ગુજરાતી ખીચડી એ એક સંપૂર્ણ ભોજનની રેસીપી છે જેમાં ચોખા, દાળ અને મસાલામાં રાંધેલા શાકભાજીનો સમાવેશ થાય છે. ખીચડી વિવિધ રીતે તૈયાર કરી શકાય છે. આજે આપણે રજવાડી ખીચડીની રેસીપી બનાવીશું. અમે તેને સરસ મસાલો આપવા માટે તેમાં આખો સૂકો મસાલો ઉમેર્યો છે અને ખીચડીને ડબલ તડકા આપ્યું છે જે ખીચડીને અદ્ભુત સ્વાદ આપે છે. કાજુ અને કિસમિસનો ઉમેરો ખિચડીમાં રજવાડી સ્વાદ આપે . Smruti Rana -
બાદશાહી ખીચડી (Vaghareli Khichdi recipe in Gujarati)
# KS1ખીચડી તો બધા એ ખાધી હશે જેમ કે કાઠિયાવાડી, રજવાડી, વઘારેલી એમ જુદી જુદી ટેસ્ટ કરી હશે પણ આ બાદશાહી ખીચડી લયેર વાળી છે અને ટેસ્ટ માં બહુ જ સરસ છે. Arpita Shah
More Recipes
ટિપ્પણીઓ (7)