ચોકલેટ કુકીઝ(Chocolate Cookies recipe in Gujarati)

Hetal Rathod @cook_26409507
બાળકો ને કુકીઝ આપવામાં આવે તો બહુ જ મજા થી ફટાફટ ખાઇ જતાં હોય છે મારી પાસે પાર્લે બિસ્કીટ પડ્યા હતા તો મે તેમાંથી કુકીઝ બનાવી ખુબ સરસ બની.
ચોકલેટ કુકીઝ(Chocolate Cookies recipe in Gujarati)
બાળકો ને કુકીઝ આપવામાં આવે તો બહુ જ મજા થી ફટાફટ ખાઇ જતાં હોય છે મારી પાસે પાર્લે બિસ્કીટ પડ્યા હતા તો મે તેમાંથી કુકીઝ બનાવી ખુબ સરસ બની.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બિસ્કીટ ને મિકચર માં ભુકો કરી લો
- 2
બિસ્કિટ ના માં પીસેલી ખાંડ, બે ચમચી કોકોપાવડર એક ચમચી બેકિંગ પાઉડર 1/2ચમચી ખાવાનો સોડા બધું મિક્સ કરી દો
- 3
હવે બધા જ મિશ્રણમાં જરૂર મુજબ દૂધ ઉમેરી એકદમ સરસ હલાવી લો અને મારી પાસે ચટણી માટેની પ્લેટ પડી હતી તેમાં બનાવેલા મિશ્રણને ભરી દીધું
- 4
પછી ઓવનમાં 180 ડિગ્રી સેલ્સિયસ પર 20 મિનિટ સુધી બેક કરી લો. એકદમ સરસ કૂકીઝ બની જશે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
નો ઓવન બેકીંગ કુકીઝ(No Oven Backing Cookies Recipe In Gujarati)
#NoOvenBacking શેફ નેહા એ બનાવેલી વેનીલા હાટઁ કુકીઝ અને સ્ટફ્ડ ન્યુટેલા કુકીઝ મેં પણ એ રીતે બનાવી ખુબ સરસ બની છે મારી દિકરી ને બહુ ગમે છે Sheetal Chovatiya -
ચોકલેટ કુકીઝ(Chocolate Cookies recipe in Gujarati)
#GA4#week12મિત્રો અહીં મે ચોકલેટ વેનીલા કુકીઝ બનાવી છે જે બટર કે વેજીટેબલ ઘી ની જગ્યાએ શુદ્ધ ઘી થી બનાવેલ છે. આમ તો બાળકો ઘી રોટલી શિવાય ખાતા નથી હોતા તો તેમને આ રીતે ખવડાવી શકાય. માટે મે અહીં શુદ્ધ ઘી થી કુકીઝ બનાવી છે તો તમે પણ જરૂર થી ટ્રાઇ કરજો. જે બહુજ ટેસ્ટી પણ છે. Krupa -
ચોકલેટ ચોકો ચિપ્સ કુકીઝ (Chocolate Choco Chips Cookies Recipes In Gujarati)
#CDY મારા દિકરા ને નાનપણ થી જ ચોકલેટ અને તેમાંથી બનતી વાનગી ખુબ જ પસંદ છે. Bhavini Kotak -
ચોકલેટ જૈલી પેસ્ટ્રી(chocolate jelly pastry recipe in Gujarati)
#સુપરશેફ4 બાળકો ની ઓલ ટાઈમ ફેવરેટ ચોકલેટ પેસ્ટ્રી🍰 મૈ બનાવી છે બહુ સરસ બની છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો Nehal Gokani Dhruna -
ચોકલેટ કેક (chocolate cake recipe in gujarati)
#ફટાફટચોકલેટ કેક બાળકો અને મોટેરાઓ બંને ની ખુબ જ ફેવરિટ છે તો બાળકો ની ડીમાન્ડ ને ફટાફટ પૂરી કરવા માટે હું અહીં શેર કરું છું 5 મિનિટ ફટાફટ ચોકલેટ કેક રેસિપી જરૂર થી ટ્રાય કરજો. Harita Mendha -
1 હાટઁ કુકીઝ2 સ્ટફ્ડ ન્યુટેલા કુકીઝ (cooki Recipe In Gujarati)
#NoOvenBacking શેફ નેહા એ બનાવેલી કુકીઝ મે પણ એ રીતે બનાવી ખુબ સરસ બની Shrijal Baraiya -
ચોકલેટ કુકીઝ(chocolate cookies recipe in Gujarati) no oven
#માઇઇબુકપોસ્ટ ૧૪#વીકમીલ૨સ્વીટબાળકો ને ખૂબજ પસંદ આવશે તો તમે પણ આ કુકીઝ ઘરે સહેલાઈથી અને આઓછી વસ્તુ નો ઉપયોગ કરી. વીધાઉટ ઓવન બનાવો. Bijal Samani -
ચોકલેટ ચીપ્સ કુકીઝ(Chocolate Chips Cookies recipe in Gujarati)
#GA4 #week12ફલેટ અને ચુઈ ડબલ ચોકલેટ ચીપ્સ કુકીઝ મારા તો ફેવરિટ કુકીઝ છે... Urvi Shethia -
-
-
ચોકલેટકુકીઝ(Nutella Stuffed Chocolate Cookies Recipe In Gujarati
#NoOvenBaking#CookpadIndiaશેફ નેહા જી ની રેસીપી થી આ ચોકલેટ કુકીઝ બનાવી છે.ખુબ સરસ બની છે. Komal Khatwani -
ચોકલેટ બોલ્સ (Chocolate Balls Recipe In Gujarati)
#CCCબાળકો ને ક્રીસમસ મા ચોકલેટ બોલ્સ ની મજા આવે Bhavana Shah -
હોમમેડ કુકીઝ (Homemade Cookies Recipe In Gujarati)
દિવાળી ટ્રીટ્સ રેસિપી#DTR : હોમમેડ કુકીઝમને ઘરની બનેલી કૂકીઝ બિસ્કીટ નાનખટાઈ બહુ જ ભાવે તો દિવાળી માટે મેં પણ ઘરે કૂકીઝ બનાવી. Sonal Modha -
ચોકલેટ પેંડા (Chocolate penda recipe in gujarati)
#rakshabandhanspecial#sweets#Two_Types_Of_Chocolate_Penda #પાર્લે જી_બિસ્કિટ_ચોકલેટ_પેંડા ( Parle G Biscuit Chocolate Penda Recipe in Gujarati )#Instant_Penda_Recipe આ પેંડા મે પાર્લે જી બિસ્કીટ અને નાળિયેર પાઉડર થી બનાવ્યI છે. આમા મે કોકો પાઉડર ના પણ ઉપયોગ કર્યો છે. આ બિસ્કિટ એકદમ સ્વીટ ની દુકાને મડે એવા બનયા છે. Daxa Parmar -
ડાર્ક ચોકલેટ કુકીઝ (Dark Chocolate Cookies Recipe in Gujarati)
ઓરીઓ બિસ્કીટ કોને ના ભાવે??...વચ્ચે બહુ ભાવે એવું વેનીલા બટરક્રીમ અને સાથે ડાર્ક ચોકલેટ બિસ્કીટ નું સુપર કોમ્બીનેશન...મેં પહેલી વાર ટ્રાય કર્યા છે પણ એટલા સારા બન્યા છે કે મારા son એ પૂછ્યું કે ખરેખર ઘરે જ બનાવ્યા છે ને??#GA4#week6#butter Palak Sheth -
પાર્લે જી બિસ્કીટ કેક કુકરમાં (Parle G Biscuit Cake In Cooker Recipe In Gujarati)
મારી YouTube cooking channel ને 100 Subscribe પૂરા થયા. તો celebration માં આ કેક બનાવી હતી. Tanha Thakkar -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
પહેલીવાર ચોકલેટ કેક ઘરમાં બનાવી છે અને ખુબ જ સરસ બની છે.#GA4#Week4 Chandni Kevin Bhavsar -
મિક્સ કુકીઝ (mixed cookies recipe in Gujarati)
#કૂકબુક#post3દિવાળી ની વધુ એક મનભાવતી ને બહુ જ ખરીદાતી વાનગી એટલે બેકરીના કુકીઝ. જે ઘરે તમારી મરજી પ્રમાણે ઓછો કે પૂરો મેંદો વાપરીને અને ઘરના શુધ્ધ ઘી કે બટરમાંથી બનાવી શકાય છે. તો મિઠાઇની મજા સાથે તબિયત પણ થોડી સાચવી શકાય છે.મેં આજે ૩ જાતના કુકિઝ બનાવ્યા છે. જેમાં છે મોંમાં ઓગળી જાય તેવી સોફ્ટ નાનખટાઇ, પ્યોર ૧૦૦% ઘઉંના લોટમાંથી બનાવેલા ચોકલેટ કુકીઝ અને કાજુના પાઉડર અને પિસ્તા કતરણ સાથે બનાવેલા એકદમ ખસ્તા કાજુ-પિસ્તા કુકીઝ. Palak Sheth -
કરાંચી હૈદરાબાદી કુકીઝ (Karanchi cookies Recipe in Gujarati)
#goldenapron3#week_૧૫ #કુકીઝમારી અને મારી દિકરીની મનપસંદ કુકીઝ છે. દરવબતે બજારમાંથી ખરીદી લાવે છું. પણ આજે ઘરે પ્રયત્ન કર્યો. અને ખરેખર ઘણી સરસ બની છે. ક્રીસ્પી અને ક્રચીં લાગે છે. Urmi Desai -
ચોકો કૂકી (Choco Cookies Recipe In Gujarati)
આ વાનગી એકદમ પોષ્ટિક , સ્વાદિષ્ટ અને ઝડપી બની જાય તેવી છે. નાના બાળકોને મનગમતા બાર ના બિસ્કીટ કે બાર ની મીઠાઈ લઈ આપવાના બદલે આ વાનગી ઘરે બનાવી આપવી ઉત્તમ છે.આ વાનગી નાના બાળકો ને તો પસંદ આવશે સાથે સાથે મોટા લોકો ને પણ પસંદ આવશે.#GA4#Week4#Backed shailja buddhadev -
-
ચોકલેટ કોકોનટ પીનવ્હિલ્સ (Chocolate Coconut Pinwheels Recipe In Gujarati)
#ફટાફટ#શુક્રવાર#સૂપરશેફબધું ચટપટું જમ્યા પછી ગળ્યું પણ ખાવાનું મન થાય ,તો આજે મે ડેઝર્ટ માટે ફટાફટ બની જાય એવા સ્વિસ રોલ બનાવ્યા છે .બાળકો થી માંડી ને બધાને ભાવે અને ગેસ વગર સહેલાઇ થી બની જાય એવા ચોકલેટ અને કોકોનટ પીન વ્હીલ્સ . Keshma Raichura -
ચોકલેટ ઓરિયો કેક (Chocolate Oreo Cake Recipe In Gujarati)
દરેક પ્રસંગ ની ઉજવણીમાં કેકનું ખૂબ જ મહત્વનું સ્થાન છે. ચોકલેટ કેક અને ઓરિયો બિસ્કીટ બાળકોને ખુબ જ પસંદ છે. આ બંનેને ભેગા કરીને ચોકલેટ ઓરિયો કેક બનાવવામાં આવે છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ક્રીમ માં ભેળવેલા ઓરિયો ના ક્રમબ્સ આ કેક ને એક્દમ અલગ બનાવે છે.#cookpadindia#cookpad_gu spicequeen -
ચોકલેટ કુકિસ(chocolate cookies)
#ભરેલીઆ રેસિપી બહુ જ સ્વાદિષ્ટ અને ફટાફટ બની જાય તેવી છે. છોકરાઓને તો મનગમતી રેસીપી છે, તો તમે એકવાર જરૂર ટ્રાય કરજોબહુ જ ઓછી વસ્તુઓ થી બનતી આ રેસિપી ફટાફટ બને છે Bhumi Premlani -
કુકીઝ (Cookies recipe in Gujarati)
#GA4#week12 કુકીઝ નાના મોટા દરેકને ભાવતા જ હોય. અને જો ઘરે જ ચોખ્ખા ઘીના કુકીઝ બેકરી જેવા સ્વાદના મળી જાય તો વાત જ શું પુછવાની. મે કોકોનટ કુકીઝ, કાજુ કુકીઝ અને ચોકલેટ કુકીઝ બનાવી. જે બધાને બહુ ભાવી. Sonal Suva -
ચોકલેટ કેક (chocolate cake recipe in Gujarati)
#noovenbaking માસ્ટર શેફ નેહા ના માધ્યમ દ્વારા મે પણ ચોકલેટ કેક બનાવી અને સરસ બની થેંક્યું નેહાજી Prafulla Ramoliya -
કૂકીઝ અપ્પમ(cookies appam recipe in gujarati)
#ફટાફટહેલો, ફ્રેન્ડ્સ આ રેસિપી થોડી સામગ્રીમાં અને ઓછા સમયમાં બની જાય છે. મારા ફેમિલીને આ અપ્પમ ખૂબ જ ભાવ્યા હતા. આશા રાખું છું કે તમારા ફેમિલીને પણ આ રેસિપી જરૂર થી પસંદ આવશે. જે હું તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
ચોકલેટ કૂકીઝ (Chocolate Cookies Recipe In Gujarati)
મેં આજે મારી 100 રેસીપી પૂરી થવાની ખુશીમાં આ ચોકલેટ કૂકીઝ બનાવી છે. Nasim Panjwani -
-
ડબલ લેયર ચોકલેટ પેંડા (Chocolate Penda Recipe in Gujarati)
#rakshabandhanspecial#sweets#Two_Types_Of_Chocolate_Penda#ડબલ_લેયર _ચોકલેટ _પેંડા#Instant_Penda_Recipe આ પેંડા મે પાર્લે જી બિસ્કીટ અને ઓરિઓ બિસ્કીટ થી બનાવ્યI છે. આ બિસ્કિટ એકદુમ સ્વીટ ની દુકાને મડે એવા બનયા છે. Daxa Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14128287
ટિપ્પણીઓ