ખજૂર લાડુ (Khajur Ladoo Recipe in Gujarati)

Jagruti Chotalia
Jagruti Chotalia @cook_26499642

ખજૂર લાડુ (Khajur Ladoo Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધી કલાક
  1. 500 ગ્રામખજુર
  2. 250 ગ્રામ ગ્રામ અંજીર
  3. 1/2વાટકી ખસ ખસ
  4. 1/2વાટકી કાજુ
  5. 1/2વાટકી બદામ ની કતરણ
  6. અડધો વાટકો દૂધ
  7. 2 ચમચીઘી
  8. 1/2ચમચી ઇલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

અડધી કલાક
  1. 1

    સૌપ્રથમ ખજૂરમાં ઠળિયા કાઢી લો અને ખજૂર અને અંજીર ને મિક્સીમાં પીસી લો થોડું દૂધ નાખીને

  2. 2

    ત્યારબાદ એક કડાઈમાં બે ચમચી ઘી નાખો અને પીસેલું મિશ્રણ નાખો

  3. 3

    આ મિશ્રણને મિક્સ કરો અને હલાવો થોડા ડ્રાય ફ્રુટ નાખી દો રાખો 1/2ચમચી ઇલાયચી પાઉડર નાખો

  4. 4

    અને આ મિશ્રણને હલાવો થોડું ગાઢુ થઈ જાય ત્યાં સુધી હલાવો અને પછી ગેસ નીચે ઉતારો અને થોડું ઠંડુ થવા દો અને લાડુ વાળો એને ખસખસ અને બદામની કતરણ લગાવો

  5. 5

    તૈયાર છે આપણા ખજૂર અંજીર લડ્ડુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jagruti Chotalia
Jagruti Chotalia @cook_26499642
પર

Similar Recipes