શીયાળુ ખજૂર પાક(Khajoor pak recipe in Gujarati)

Kokila Patel
Kokila Patel @cook_24629708

#MW1
#ઈમ્યુનીટી

શેર કરો

ઘટકો

  1. ૫૦૦ ગ્રામ ખજુર બી વગર ના
  2. ૨ ટેબલ સ્પૂન બદામ
  3. કાજુ
  4. અખરોટ
  5. પીસ્તા
  6. ૧/૨ કપખાવા નો ગુન્દર
  7. નાની વાટકીઅંજીર
  8. નાની વાટકીકીશમીશ
  9. નાની વાટકીમગજતરી
  10. ૪-૫મોટી ચમચી ઘી
  11. કોપરું છીણીને
  12. ૧ચમચીઈલાયચી પાઉડર
  13. ૧/૨ ચમચીજાયફળ પાઉડર
  14. ૧/૨ ચમચીસુન્ઠ પાઉડર
  15. 1/2 ચમચી૧/૨ ગંઠોડા પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધા જ ડ્રાય ફ્રૂટ મોટા ટુકડા માં સમારી લો અંજીર પણ નાના ટુકડા કરી લો

  2. 2

    ડ્રાય ફ્રૂટ ઘી માં શેકી ને અલગ કાઢી લો બદામ કાજુ પીસ્તા પછી મગજતરી પછી કોપરું છીણેલું છે તે ડીશ માં કાઢી લો

  3. 3

    ગુન્દર થોડા ઘી માં શેકીને અલગ કાઢીને મિક્સર માં પીસી લો

  4. 4

    હવે ખજૂર અને અંજીર કીશમીશ ને ૨ ચમચી ઘી માં શેકો થોડી વાર માં નરમ થઇ જશે પછી બધાં જ ડ્રાય ફ્રુટ ગુન્દર ઈલાયચી પાઉડર જાયફળ પાઉડર સુન્ઠ ગંઠોડા પાઉડર બધું જ બરાબર મિક્સ કરી એક ગ્રીસ કરેલી થાળી માં કાઢી ઠંડુ થાય એટલે ૧/૨ કલાક માટે ફ્રીજમાં મુકી દો બહાર કાઢી પીસ કરી લો ઉપર ડ્રાય ફ્રુટ પાથરી ને પીરસવા માટે તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kokila Patel
Kokila Patel @cook_24629708
પર

Similar Recipes