ખજૂર પાક(Khajur Pak Recipe in Gujarati)

surabhi rughani @cook_25712047
ખજૂર પાક(Khajur Pak Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ખજૂર ના ઠળિયા કાઢી ઝીણો સુધારી લો પછી એક પેન માં ઘી લો તેમાં ગુંદ ટાળી લો, ગુંદ ટળી જાય પછી કાઢી લો, કાજુ, બદામ ને પણ ટળી લો.
- 2
માવા ને સેકી લો, તે ગુલાબી રંગ નો થાય પછી સેકી લો. ત્યારબાદ બધું મિશ્રણ નીચે ઉતારી લો.
- 3
1 કિલો એ 1.5 કપ ખાંડ ઉમેરી 2 તાર ની ચાસણી કરી ઉતારી લો.
- 4
ત્યારબાદ બધું મિશ્રણ માવો, ખજૂર ને ડ્રાયફ્રુટ ને નીચે લઈ મિક્સ કરતા જાવ ને ચાકી માં પાથરી દો.
- 5
ત્યારબાદ તેના પીસ કરી લો.ને ઉપર થી કાજુ, બદામ ની કતરણ ઉમેરી સર્વે કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ડ્રાયફ્રુટ ખજૂર પાક(Dryfruit Khajur pak Recipe in Gujarati)
#ડ્રાયફ્રુટ#cookpadturns4Ila Bhimajiyani
-
-
-
ખજૂર પાક (khajur paak Recipe in Gujarati)
#KS2#cookpadindia#cookpadgujrati#winterspecialખજૂર અને dryfruit નું કોમ્બિનેશન હોય એટલે બધાને ભાવે જ. सोनल जयेश सुथार -
-
-
ખજૂર ડ્રાયફ્રુટ લાડુ(Khajur Dryfruits ladoo Recipe in Gujarati)
#CookpadTurns4 #cookwithdryfruits Hetal Kotecha -
-
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#CB9#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree G Doshi -
-
-
-
ખજૂર પાક(Khajur pak recipe in Gujarati)
#GA4 #Week9#Mithai અત્યારે કોરોના કાળમાં ઇમ્યુનિટી ની જરૂર હોય ખજૂર અંજીર અને ડ્રાયફ્રૂટ વિટામિન્સથી ભરપૂર હોય છે હવે ધીમે ધીમે શિયાળાની શરૂઆત પણ થઈ રહી છે એટલે મેં આજે ખજૂર અંજીર અને મિક્સ ડ્રાય ફુટ નો પાક બનાવેલ છે જે ઇમ્યુનિટી બુસ્ટર છેજે હેલ્ધી અને એકદમ ટેસ્ટી છેJagruti Vishal
-
ડ્રાય ફ્રૂટ પાક(Dryfruit Pak Recipe in Gujarati)
#MW1#GA4#WEEK9#DRYFRUITSશિયાળા માં ઠંડી હોય એટલે શરીર માં ગરમાટો લાવા માટે ઇમ્મુનીટી બૂસ્ટર તરીકે આ ખાવાના ઉપયોગ માં લઇ શકાય Bhavana Ramparia -
-
ખજૂર પાક
વીસ બાવીસ વર્ષથી ખજૂર પાક આ રીતે જ બનાવતી આવી છું .બહુ જ મસ્ત બને છે બીજાને પણ બહુ ભાવે છે. આ હું વર્ષો પહેલા અમારા જુના પડોશી કવિતાબેન પાસેથી શીખી છું. થેન્ક્યુ કવિતાબેન. Sonal Karia -
માવા ખજૂર બોલ્સ(Mava Khajur balls Recipe in Gujarati)
#કૂકબુકદિવાળી ના ટાઈમે આપડે ટાઈમ ઓછો હોઈ છે અને બનાવા નું ઘણું હોઈ છે, તો એક્દમ ઇઝી અને ઝટપટ બની જાય તેવી રેસિપી છે અને શિયાળા માં પણ ખાઈ શકાય, અને તમે ડાયટિંગ કરતા હોઈ તો પણ ખાઈ શકો છો. charmi jobanputra -
ડ્રાયફ્રૂટ્ ખજૂર રોલ (dryfruits khajur roll Recipe in Gujarati)
#cookpadTurns4#cookpadindia#cookpadgujrati# ડ્રાયફ્રૂટ્#Dryfruit Cookpad 4th birthday celebration માં ડ્રાયફ્રૂટ્ નો ઉપયોગ કરી વાનગી બનાવવાં માટે મે ખજૂર ડ્રાયફ્રૂટ્ રોલ ની પસંદગી કરી. કારણ કે એક તો સ્વીટ હોવું જોઈએ અને હેલ્થી પણ ...સાથે ખુબ જ ઠંડુ વાતાવરણ છે તો એના માટે બેસ્ટ હેલ્થી આ રેસિપી બનાવી... Twinkal Kalpesh Kabrawala -
ખજૂર પાક (Khajoor pak recipe in Gujarati)
ખજૂર પાક સામાન્ય રીતે શિયાળા દરમિયાન બનાવવામાં આવતી મિઠાઈ છે જે ફક્ત ખજૂર અને ડ્રાયફ્રૂટ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ખજૂર પાક માં બિલકુલ ખાંડ ઉમેરવામાં આવતી નથી જેના લીધે એ ખૂબ જ હેલ્ધી અને આરોગ્યવર્ધક મીઠાઈમાં ગણવામાં આવે છે. ખજૂર પાક બનાવવાનો ખૂબ જ સરળ છે અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#CB9#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
ડ્રાયફ્રુટ ખજૂર બિસ્કીટ (Dryfruit khajur biscuit recipe in Gujarati)
#CookpadTurns4#dryfruits Shital Jataniya -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14177132
ટિપ્પણીઓ