શકરીયા ચાટ(Sweet Potato Chaat Recipe in Gujarati)

Jagruti Chotalia
Jagruti Chotalia @cook_26499642

શકરીયા ચાટ(Sweet Potato Chaat Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 minut
  1. 1મિડીયમ સાઈઝ નુ શક્કરિયુ
  2. 1 ચમચીચાટ મસાલો
  3. 1 ચમચીઆમલીનો પલપ
  4. 1 ચમચીલીલી ચટણી
  5. 1 ચમચીલસણની ચટણી
  6. 1/2ચમચી સંચળ પાઉડર
  7. મીઠું સ્વાદાનુસાર
  8. થોડી કોથમીર

રાંધવાની સૂચનાઓ

20 minut
  1. 1

    એક મિડીયમ સાઈઝ નું શક્કરિયું લઈને સેકવુ

  2. 2

    શક્કરિયા અને એકદમ શેકીને કાળુ ના થઈ ત્યાં સુધી શેકો અધકચરું શકું

  3. 3

    શેકાઈ જાય એટલે એની છાલ ઉતારીને એક પ્લેટમાં મુકો

  4. 4

    ત્યારબાદ તેમાં આમલીનો પલ્પ મૂકો લસણની ચટણી લીલી ચટણી ચાટ મસાલો સંચળ કોથમીર આ બધું લગાવો

  5. 5

    થોડું નમક સ્વાદ અનુસાર નાખો તૈયાર છે શકરીયા ચાર્ટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jagruti Chotalia
Jagruti Chotalia @cook_26499642
પર

Similar Recipes