આલુ ચાટ (Aloo Chaat Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ધોઈ બાફી ને કટકા કરી લો પછી તેલ માં ગુલાબી ફ્રાય કરી લો.
- 2
હવે એક વાટકી માં સૂકા મસાલા મિક્સ કરી ચાટ માટેનો મસાલો બનાવી લો.
- 3
ફ્રાય કરેલા બટાકા માં આ મસાલો નાખી મિક્સ કરી લો.
- 4
ચાટ માટે પડિયા માં આલુ નાખી એમાં દહીં, અને બંને ચટણી નાખો, ડુંગળી, દાડમ,સેવ નાખી કોથમીર નાખી ઉપર તૈયાર કરેલ મસાલો ભભરાવી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આલુ ચાટ (Aloo Chaat Recipe In Gujarati)
#GA4 #Week6 #chaatચાટ એ આપણા દેશમાં પ્રસિદ્ધ સ્ટ્રીટ ફૂડ છે. દરેક સ્થળે અલગ અલગ પ્રકાર ની ચાટ વખણાય છે. આલુ ચાટ એ સરળતા થી ઘરે બનાવી શકાય છે. જે નાના મોટા દરેક વ્યક્તિ ને જરુર પસંદ aavaher. ચાટ સ્વાદિષ્ટ લાગે છે તેમાં વપરાતી ચટનીઓથી. આમાં આંબલી ની ગળી ચટણી અને ફુદીના ની ચટણી નો ઉપયોગ કરવામાં આવ્યો છે. Bijal Thaker -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પાપડી ચાટ (Papdi Chaat Recipe In Gujarati)
ચાટ એક એવી રોડસાઈડ સ્નેક છે જે કોઈ પણ સમયે ખાઈ શકાય છે. મુંબઈ માં આ ચાટ ને સેવ પૂરીકહે છે અને દિલ્હી માં પાપડી ચાટ તરીકે જાણીતું છે.#FFC8 Bina Samir Telivala -
આલુ ટિક્કી ચાટ (Aloo Tikki Chaat recipe In Gujarati)
#GA4#Week 1ચાટ તો ઘણા પ્રકાર ની હોય છે .મારા ઘર માં આ ચાટ બધાને ગમે છે .એટલે મેં આજે આ ચાટ બનાવી છે .આજ કાલ ના છોકરા ઓ ને ચટપટું ખાવા જોઈએ છે .આ ચાટ પણ ચટપટી છે . બધાને આ ચાટ ગમશે . Rekha Ramchandani -
-
-
-
-
બાસ્કેટ ચાટ (Basket Chaat Recipe In Gujarati)
#GA4#Week6#CHAT#COOKPADGUJ#COOKPADINDIA ચાટ બાસ્કેટ એ ફટાફટ તૈયાર થતી એક ચટપટી વાનગી છે. જે જુદા જુદા સ્ટફિંગ ભરી ને તૈયાર કરી શકાય છે. Shweta Shah -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13880127
ટિપ્પણીઓ (7)