ગ્રીન ઓનિઓન શાક (Green Onion Shaak Recipe in Gujarati)

kokila Maniyar @cook_26388259
ગ્રીન ઓનિઓન શાક (Green Onion Shaak Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ડુંગળી લઈ તેને સરખી ભીના કપડાથી લૂંછી નાખો પછી ઉપરથી ડીટીયા કાઢી થોડી ઉપરની છાલ કાઢી ઝીણી ઝીણી ડુંગળી લીલા પાંદડા સહિત સમારી લ્યો પછી તેમાં બે ટમેટાને ધોઈને ઝીણા સમારો
- 2
એક લોયામાં તેલ મૂકી હિંગ નાંખી ડુંગળી ટામેટાં વધારો પછી તેમાં મીઠું હળદર આદુ ખમણીને નાખવું પછી થોડીવાર સંતળાય એટલે લાલ મરચું લસણ ની ચટણી નાખી બે-ત્રણ મિનિટ ગેસ પર રહેવા દ્યો રેડી છે સરસ મજાનું લીલી ડુંગળી નું શાક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
લીલી ડુંગળી નુ શાક(Green Onion Shaak Recipe in Gujarati)
#GA4#week11Green onionશિયાળો આવે એટલે લીલી ડુંગળી લસણ મેથી ની ભાજી વિવિધ પ્રકારના સલાડ ખાવાની ખૂબ જ મજા આવે મે લીલી ડુંગળી નું શાક બનાવ્યું છે જે લાલ મરચા અને લીલા મરચાં એમ બે પ્રકારનું બનાવેલ છે Rachana Shah -
લીલી ડુંગળી શાક (Green Onion Shaak Recipe in Gujarati)
#GA4#WEEK11Green Onionલીલી ડુંગળી અને સેવ નું શાક 😍😋 શિયાળા ની ઠંડી માં ગરમા ગરમ તુવેર દાળ ની ખીચડી, રોટલી અને લીલી ડુંગળી સેવ નું શાક. Bhavika Suchak -
-
-
લીલી ડુંગળી નું શાક (Green onion Shak Recipe in Gujarati)
આમ તો શિયાળામાં લીલી ડુંગળી આવે છે લીલી ડુંગળી ખાવાની મજા જ કંઇક અલગ છે. રીંગણા નો ઓળો તેમાં પણ લીલી ડુંગળી નાખી શકાય લીલી ડુંગળી અને સેવ નું શાક પણ ખુબ જ સરસ લાગે છે તે જ રીતે મેં આજે લીલી ડુંગળી નું ખર્યું બનાવ્યું છે તે પણ ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે. Yogita Pitlaboy -
-
-
-
-
-
લીલી ડુંગળી નું શાક (Green Onion Sabji Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiલીલી ડુંગળી નું શાક Ketki Dave -
લીલી ડુંગળી નુ શાક (Green Onion Shak Recipe in Gujarati)
શિયાળામાં લીલા શાકભાજી મા એક લીલી ડુંગળી પણ ખુબ આવે છે. લીલી ડુંગળી નુ શાક એકદમ સરસ લાગે છે. Trupti mankad -
-
લીલી ડુંગળી ગાંઠિયા નું શાક
લીલી ડુંગળી ગાંઠિયા નું શાક નાના-મોટા સૌને ભાવે છે#GA4#Week11 himanshukiran joshi -
-
લીલી ડુંગળીના પુડલા(Green onion Pudla Recipe in Gujarati)
#GA4#Week11#લીલી ડુંગળી Jignasa Avnish Vora -
-
-
-
-
ગાજર ડુંગળી નું શાક (Carrot Onion Shak Recipe in Gujarati)
#ks3હાલો કેમ છો બધા આજે તો મારો ફેવરેટ ગાજર ડુંગળી નું શાક તેની રેસિપી લઈને આવી છું તો ચાલો ઝટપટ જોઈએ ગાજર ડુંગળી ના શાક ની રેસીપી કેવું બન્યું છે શાક મને તો બહુ જ ભાવે છે તમને લોકોને? Varsha Monani -
-
લીલી ડુંગળી નું સલાડ (Green Onion Salad Recipe In Gujarati)
મે આજે લીલી ડુંગળી અને ટામેટાં નું સલાડ બનાવ્યું છે.#GA4#Week11# Green Onions, Brinda Padia -
-
લીલી ડુંગળી નું શાક(Green Onion Shaak Recipe in Gujarati)
#GA4#week11શિયાળુ શાક માં લીલા શાકભાજી બહુ સરસ આવેછે તેમાં અને ગુણકારી પણ હોય છે તેમાં પણ અલગ અલગ રીતે ઘણી વાનગી બનાવી શકાય છે આજે મે લીલી ડુંગળી ની સાથે ગાંઠિયા નો ઉપયોગ કરી શાક બનાવ્યું છે જે ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.ગરમ ગરમ શાક રોટલી ભાખરી રોટલા બધા સાથે ભળી પણ જાય છે. khyati rughani -
-
લીલી ડુંગળી શાક (Green onion Shaak Recipe in Gujarati)
#GA4#WEEK4#ગુજરાતીકોઈ પણ વધુ શાક ન હોય છતાં કાઠીયાવાળી ગુજરાતી ભાણું માણવા ડુંગળી અને ટમેટાંનું ખુબ જ સરળ, પ્રખ્યાત અને સ્વાદિષ્ટ શાકની રેસિપી લઈ આવી છું . Shraddha Padhar -
-
લીલી ડુંગળી નું શાક (Lili Dungli Shak Recipe In Gujarati)
#FFC3#Cookpadguj#Cookpadind#લીલી ડુંગળી નું શાક Rashmi Adhvaryu
More Recipes
- સાલમ પાક.(salam pak Recipe in gujarati)
- લીલી ડુંગળીની કઢી અને રીંગણનું ભડથું(Lili dungli ni kadhi & ringan bharthu recipe in Gujarati)
- શક્કરિયા બટાકા ની સુકી ભાજી (Sweet Potato and Potato Sabji recipe in Gujarati)
- રીંગણનો ઓળો અને બાજરીજુવારના રોટલા (Ringan no oro with bajra-juar roti recipe in Gujarati)
- ગુંદર પાક (Gundar pak recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14136629
ટિપ્પણીઓ