મગની દાળના ચીલ્લા (Moong Dal Chila Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બંને મગની દાળને એક કલાક પાણીમાં પલાળી દો.
- 2
ત્યારબાદ મગની દાળને મિક્સરમાં ક્રશ કરતી વખતે તેની અંદર આદુ મરચાની પેસ્ટ, હળદર, મીઠું અને જરૂર મુજબ પાણી નાંખી ખીરું તૈયાર કરો.
- 3
હવે તવી પર થોડું તેલ લગાડી મગની દાળના ચીલ્લા નું બેટર રેડી તેની ઉપર શાકભાજી મૂકી સેઝવાન સોસ અને ચાટ મસાલો નાખો.
- 4
હવે થોડું તેલ નાખી પાંચ મિનિટ સુધી થવા દો.
- 5
તો એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવા મગની દાળના ચીલ્લા પર ચીઝ થી ગાર્નીશ કરી ટોમેટો સોસ સાથે અથવા ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
મગની દાળના ચીલા (Moong Dal Chila Recipe In Gujarati)
અહીં મે લીલી ફોતરા વાળી મગની દાળનો ઉપયોગ કરી ને ચીલા બનાવ્યા છે હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે#GA4#Week22#POST19#CHILA Devi Amlani -
-
-
-
મગની દાળના ચીલા (Moong Dal Chila Recipe In Gujarati)
#GA4#Week22#chila ચીલા નામ સાંભળતા મોમાં પાણી છૂટે. કારણ તેમાં ઘણા વેરીએશન છે.જૂદી જૂદી દાળ,રવો,ચણાના,ઘઉના.વળી તેમાં પણ વેજી.ભાજી,સાદા,ઓનીયન,ટોમેટો,દહીંવાળા વગેરે...વગેરે.હું આજે આપની સમક્ષ મગની દાળના ચિલ્લાની રેશિપી લાવી છું. જે સ્વાદમાં બિલકુલ હટકે....છે. Smitaben R dave -
મગની દાળના ચીલા (Moong Dal Chila Recipe in Gujarati)
#GA4#week22આ મગની દાળના ચીલા મારા પરિવારને ખૂબ જ ભાવે છે ખાસ કરીને મારા બાળકોને ખુબ જ પસંદ છે જે પૌષ્ટિક પણ છે અને ખૂબ જ ઓછા સમયમાં બની પણ જાય છે. Komal Batavia -
-
-
મગની દાળના ઢોકળા (Moong Dal Dhokla Recipe In Gujarati)
#RC1#Weekendઈન્સ્ટન્ટ બની જતા મગની દાળના ઢોકળા ટેસ્ટી તો છે જ સાથે હેલ્ધી પણ તો તમે પણ જરુંર ટ્રાય કરો Bhavna Odedra -
-
-
-
-
-
-
-
મિક્સ દાળ ના ચીલા (Mix Dal Chila Recipe In Gujarati)
#GA4 #Week22ચીલા ઘણા પ્રકારના બને છે. અહીં એક અલગ પ્રકારના મિક્સ દાળ ના ચીલા જોઈએ.મિક્સ દાળ હોવાથી હેલ્થ માટે ફાયદાકારક છે અને સ્વાદ માં ખૂબ ટેસ્ટી. Chhatbarshweta -
-
-
-
-
-
ઇન્સ્ટન્ટ ઈડલી સાંભાર(idli sambhar recipe in Gujarati)
#માઇઇબુક# સુપર શેફ-૩# મોન્સુન સ્પેશ્યલ Krupa Vaidya -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14556516
ટિપ્પણીઓ (5)