રોટલા(Rotla recipe in Gujarati)

Varsha Monani
Varsha Monani @jiya2015

રોટલા અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે. રોટલા મારી નાની બેબીને બહુ જ પ્રિય છે તે વારંવાર કહેતી હોય છે મમ્મી રોટલા બનાવી આપનેઆમે શિયાળામાં રોટલા તો બહુ જ સારા સ્વાસ્થ્ય માટે લાભદાયક છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5મિનિટ
1 સર્વિંગ
  1. 1 વાટકીબાજરીનો લોટ
  2. મીઠું સ્વાદ મુજબ
  3. 2 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

5મિનિટ
  1. 1
  2. 2

    બંને બાજુ વાળા ફરતી રોટલાને સેકવાનું.

  3. 3

    ત્યારબાદ રોટલા પર ઘી ચોપડવાનું. તો તૈયાર છે આપણા બાજરીના રોટલા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Varsha Monani
Varsha Monani @jiya2015
પર

Similar Recipes