ક્રીસ્પી મસાલા રોટલા (Crispy Masala Rotla Recipe In Gujarati)

Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710

#cookpad
#cookpadindia
#cookpadgujarati
બાળકો જ્યારે રોટલા નથી ખાતા, અણગમો બતાવે છે ત્યારે તેમને રોટલો ખવડાવવા માટેનો આ એક બેસ્ટ ઓપ્શન છે ક્રિસ્પી મસાલા રોટલા.

ક્રીસ્પી મસાલા રોટલા (Crispy Masala Rotla Recipe In Gujarati)

#cookpad
#cookpadindia
#cookpadgujarati
બાળકો જ્યારે રોટલા નથી ખાતા, અણગમો બતાવે છે ત્યારે તેમને રોટલો ખવડાવવા માટેનો આ એક બેસ્ટ ઓપ્શન છે ક્રિસ્પી મસાલા રોટલા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
૨ વ્યક્તિ
  1. ૧ કપબાજરીનો લોટ
  2. મીઠું આવશ્યકતા અનુસાર
  3. ૨ ટેબલસ્પૂનઘી
  4. ૧ ટીસ્પૂનકાશ્મીરી લાલ મરચાં પાઉડર
  5. ૧/૨ ટીસ્પૂનચાટ મસાલો
  6. ૧ ટીસ્પૂનજીરુ પાઉડર

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ બાજરીના લોટમાં મીઠું નાખી અને પાણીથી રોટલા નો લોટ બાંધી લેવો. હવે રોટલાને વણી અને તેના ઉપર વેલણની મદદથી હોલ પાડી દેવા. ગરમ તાવડી ઉપર શેકવા મૂકો.

  2. 2

    રોટલાને બંને બાજુ ધીમા તાપે ક્રિસ્પી શેકી લેવો.

  3. 3

    હવે એક થાળીમાં સાદા રોટલા ઉપર આ હોલવાળો ક્રિસ્પી રોટલો મૂકવો. તેના દરેક હોલમાં ઘી ભરવું. તેની ઉપર મરચું છાંટવું.

  4. 4

    હવે તેની ઉપર જીરુ પાઉડર તથા ચાટ મસાલો સ્પ્રિંકલ કરો. ગરમા ગરમ ક્રિસ્પી મસાલેદાર રોટલાની મજા માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710
પર
Happyness is Homemade
વધુ વાંચો

Similar Recipes