બાજરી લોટ ના રોટલા (Millet Flour Rotla Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
ખૂબ જ ટેસ્ટી બને છે
બાજરી લોટ ના રોટલા (Millet Flour Rotla Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી બને છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં બાજરીનો લોટ લઇ તેમાં મીઠું અને જરૂર મુજબ પાણી નાખી રોટલા નો લોટ બાંધી લો અને તેના લુવા પાડી લો
- 2
ત્યારબાદ તવી ગરમ મૂકી પાટલા ઉપર પ્લાસ્ટિક નાખી લુવાને અટામણમાં રગદોળી પતલો રોટલો વણી લો અને તવી ઉપર મૂકી ઉપરની સાઈડ પાણી લગાવી બંને બાજુથી શેકી તેને ચૂલામાં ફુલાવી લો
- 3
તો હવે આપણા ટેસ્ટી ગરમાગરમ બાજરીના લોટના રોટલા બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને ઉપર ચોખ્ખું ઘી લગાવી સર્વ કરો આ રોટલા બહુ મસ્ત લાગે છે.
Similar Recipes
-
બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી લાગે છે ઠંડીની સિઝનમાં ખાવાની મજા પડી જાય છે. Falguni Shah -
-
બાજરીના રોટલા (Millet Flour Rotla Recipe In Gujarati)
#Cookpad# બાજરી ના રોટલાઠંડીની સિઝનમાં બાજરીના રોટલા અને સાથે ભાજી બહુ સરસ લાગે છે. આજે મેં બાજરીના રોટલા બનાવ્યા છે. Jyoti Shah -
બાજરી લોટ ના રોટલા (Millet Flour Rotla Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiબાજરીનો રોટલો Ketki Dave -
ઘઉં બાજરા ના થેપલા (Wheat Bajra Thepla Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે Falguni Shah -
બાજરી ના લોટ ની રાબ (Millet Flour Raab Recipe In Gujarati)
#COOKPAD Gujarati શિયાળામાં ઠંડી મોસમ માં બધા ને શરદી ઉધરસ ની પરેશાની હોય જ છે ત્યારે આ બાજરી લોટ ની રાબ ખૂબ જ હેલ્ધી હોય છે Dipal Parmar -
મિક્સ લોટના રોટલા (Mix Flour Rotla Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી બને છે ઠંડીની સિઝનમાં ખાવાની મજા પડી જાય છે. Falguni Shah -
-
-
બાજરા ના રોટલા (Bajra Rotla Recipe In Gujarati)
કુક વીથ તવા#CWT : બાજરા ના રોટલાશિયાળા દરમિયાન બધાના ઘરમા બાજરા નો ઉપયોગ વધારે થાય. બાજરો ખાવો હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આજે મે પણ બાજરા ના રોટલા બનાવ્યા. Sonal Modha -
બાજરીના રોટલા અને ચીઝ રોટલા (Millet Flour Rotla Cheese Rotla Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati બાજરીના રોટલા & ચીઝ રોટલા Ketki Dave -
-
બાજરીના લોટના રોટલા (Bajri Flour Rotla Recipe In Gujarati)
ઠંડીમાં ખાવાની મજા પડી જાય છે Falguni Shah -
બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)
#GA4#Week24#BAJRA#COOKPADINDIA#COOKPADGUJRATI બાજરીમાં કંઈક હોય છે કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. આ ઉપરાંત તે પચવામાં ભારે હોય છે આથી શિયાળામાં તેની રોટલી કે રોટલા ખાવા થી જલ્દી ભૂખ લાગતી નથી તેથી વજન ઉતારવામાં ઉપયોગી છે. Shweta Shah -
જુવાર ના લોટ ની ટીક્કી (Jowar Flour Tikki Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે ઠંડીની સીઝનમાં ખાવાની મજા પડી જાય છે Falguni Shah -
-
-
-
-
-
બાજરા ના લોટ ની રાબ (Bajra Flour Raab Recipe In Gujarati)
#FFC1વિસરાયેલી વાનગીખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી ઠંડીમાં ગરમ-ગરમ પીવાની મજા પડી જાય છે. Falguni Shah -
-
-
-
ગ્રીન ફોતરા વાળી દાળની ખીચડી (Green Fotra Vali Dal Khichdi Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી બને છે Falguni Shah -
મસાલા ક્રિસ્પી ભાખરી (Masala Crispy Bhakhri Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે. Falguni Shah -
રીંગણા નો ઓળો રોટલા (Ringan Oro Rotla Recipe In Gujarati)
આજે સવારના લંચમાં બનાવ્યું હતું ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બન્યું હતું Falguni Shah -
બાજરી અને મકાઈ ના લોટ ના રોટલા (Bajri Makai Flour Rotla Recipe In Gujarati)
બાજરી અને મકાઈના રોટલા પચવામાં પણ હલકા અને ડાયેટ માટે પણ સારા તો આજે મેં રોટલા બનાવ્યા છે. Sonal Modha -
-
મેથી ની ભાજી ના થેપલા (Methi Bhaji Thepla Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે. Falguni Shah
More Recipes
- લીલું લસણ મેથી ના સ્ટફ પરાઠા (Lilu Lasan Methi Stuffed Paratha Recipe In Gujarati)
- મેથીની ભાજીના ફ્રાય મુઠીયા (Methi Bhaji Fry Muthia Recipe In Gujarati)
- મેક્સિકન ટાકોઝ ચટણી (Mexican Tacos Chutney Recipe In Gujarati)
- વેજીટેબલ નુડલ્સ (Vegetable Noodles Recipe In Gujarati)
- લસણિયા કઢી (Lasaniya Kadhi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16671498
ટિપ્પણીઓ