ટોઠા ઇન ગ્રીન મસાલા (Totha In Green Masala Recipe In Gujarati)

#MW2
શિયાળામાં ગ્રીન વેજીટેબલ મળતા હોય છે..પણ ટોઠા ખાવા એ હવે એક ટ્રેન્ડ થઈ ગયો છે.. મેં આ ટોઠા ને ગ્રીન મસાલા નો ઉપયોગ કરીને ગ્રીન ગ્રેવી ટોઠા બનાવ્યાં.. ટેસ્ટ માં બહુજ સરસ બન્યા છે
ટોઠા ઇન ગ્રીન મસાલા (Totha In Green Masala Recipe In Gujarati)
#MW2
શિયાળામાં ગ્રીન વેજીટેબલ મળતા હોય છે..પણ ટોઠા ખાવા એ હવે એક ટ્રેન્ડ થઈ ગયો છે.. મેં આ ટોઠા ને ગ્રીન મસાલા નો ઉપયોગ કરીને ગ્રીન ગ્રેવી ટોઠા બનાવ્યાં.. ટેસ્ટ માં બહુજ સરસ બન્યા છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૂકા તુવેર ને 5 - 7 કલાક પલાળી ને કૂકરમાં બાફી લેવા.ગ્રીન ચટણી(પાલક ને બાફી ને કોથમીર,લીલા મરચાં મીક્સ કરીને મીકસર માં ક્રશ કરી લીધા.) લીલી ડુંગળી,લીલું લસણ ઝીણું સમારી લીધું.
- 2
હવે ગેસ ચાલુ કરી એક પૅન માં તેલ ગરમ કરી તેમાં જીરું, લાલ સૂકા મરચાં,હિંગ, લવીંગ, મરી,તમાલપત્ર,મીઠા લીમડાના પાન, ઉમેરી ને વઘાર કરવો તેમાં લીલી ડુંગળી,લીલા લસણ ને ઉમેરીને સાંતળી લેવું ત્યારબાદ તેમાં તુવેર - લીલી ચટણી નું મીક્સ નાખીને મીક્સ કરવું.
- 3
તેમાં મીઠું, હળદર પાઉડર, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો ઉમેરીને જરૂરી પાણી ઉમેરી ને મીક્સ કરી લેવું અને 10 મિનિટ ઢાંકણ ઢાંકી ને ઉકળવા દો. પછી ગેસ બંધ કરી લો.
- 4
તૈયાર છે..ટોઠા ઇન ગ્રીન મસાલા.. જેને રોટલા,પરાઠા કે બ્રેડ સાથે ખાઈ શકાય.
Similar Recipes
-
-
ટોઠા (Totha recipe In Gujarati)
#MW2ટોઠા શિયાળાની સિઝનમાં ખાવાની ખૂબ જ મજા આવે છે. ટોટા ટેસ્ટી હોવાની સાથે હેલ્ધી પણ છે. તેમાં લીલા શાકભાજી આવે છે એટલે તે ખૂબ જ હેલ્ધી છે. તો ચાલો હવે આપણે તુવેર ના ટોઠા બનાવીએ. Nita Prajesh Suthar -
સુકી તુવેર ના ટોઠા (Totha recipe in Gujarati)
#CB10#MHતુવેર ના ટોઠા મહેસાણા ની પ્રખ્યાત વાનગી છે. ટોઠા ને બાકરા તરીકે પણ ઓળખાય છે.ટોઠા ખાસ કરીને શિયાળામાં બનાવવામાં આવે છે.અને બ્રેડ અથવા રોટલા સાથે સર્વ કરવામાં આવે છે ટોઠા ને સીંગતેલમાં બનાવવા થી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.. Hetal Vithlani -
ટોઠા(Totha Recipe in Gujarati)
અત્યારે શિયાળો ચાલી રહ્યો છે લીલી તુવેર ખુબ જ સરસ આવતી હોય છે શિયાળામાં તીખું ખાવા ની ખૂબ મજા આવે છે આ શાક સુકી તુવેર ના દાણા માંથી પણ બને છે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે આજે આપણે અહીંયા લીલી તુવેર નો ઉપયોગ કર્યો છે આ શાક મહેસાણા નું પ્રખ્યાત શાક છે તેને ટોઠા કહેવામાં આવે છે Rita Gajjar -
સુકી તુવેરના ટોઠા(Dry tuar totha recipe in Gujarati)
#MW2...ટોઠા રોટલા સાથે ખૂબ જ સરસ લાગે છે'. SNeha Barot -
તુવેર અને લીલા ચણા ના ટોઠા (Tuver Green Chana Totha Recipe In Gujarati)
#CB10#WEEK10તુવેર ના ટોઠા નોર્થ ગુજરાત ની ફેમસ ડિશ છે.લીલી તુવેર ના ટોઠા શિયાળામાં બનાવવામાં આવે છે. લીલી તુવેર ના ટોઠા ગામડાના લોકો વધારે બનાવે છે અને શિયાળામાં લોકોને ખૂબ જ ભાવે છે. Rachana Sagala -
ટોઠા (Totha recipe in Gujarati)
#TT2#cookpadgujarati#cookpadindia ટોઠા એ મહેસાણાની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. સામાન્ય રીતે આ વાનગી શિયાળાની સિઝન દરમ્યાન વધુ બનાવવામાં આવે છે. આ વાનગીમાં સુકી તુવેર ના દાણા નો ઉપયોગ કરવામાં આવે છે આ ઉપરાંત શિયાળામાં જ્યારે લીલી તુવેર સરસ આવે છે ત્યારે લીલી તુવેર માંથી પણ લીલી તુવેર ના ટોઠા બનાવી શકાય છે. આ વાનગી બનાવવા માટે લીલું લસણ અને લીલી ડુંગળી નો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. ટોઠા ને બ્રેડ, બાજરાના રોટલા કે રોટલી સાથે સર્વ કરી શકાય છે. આ ઉપરાંત તેની સાથે સાઇડ ડીસ તરીકે સલાડ, પાપડ અને છાશ પણ સર્વ કરવામાં આવે છે. તો ચાલો જોઈએ શિયાળાની ઠંડી ઉડાડી દે તેવા તીખા અને સ્વાદિષ્ટ ટોઠા કઈ રીતે બને છે. Asmita Rupani -
લીલી તુવેરના ટોઠા (Green tuver na totha recipe in Gujarati)
#MW2#કૂકપેડ_મીડ_વીક_ચેલેન્જપોસ્ટ - 4 સામાન્ય રીતે કઠોળ ની સૂકી તુવેરના ટોઠા રેસ્ટોરન્ટ માં અને સ્ટ્રીટ ફૂડ તરીકે પીરસાતા અને મળતા હોય છે પરંતુ અત્યારે લીલી તુવેરની ઋતુ પૂરબહારમાં ખીલી છે ત્યારે આ લીલી તુવેરના ટોઠા ખાવાની લિજ્જત વધી જાય છે અને તેના તીખા તમતમતા સ્વાદથી ગરમાવો આવી જાય છે.. Sudha Banjara Vasani -
ટોઠા (Totha recipe in gujarati)
#MW2#ટોઠા#cookpadindia#cookpadgujaratiશિયાળામાં ખાસ ખવાતી મહેસાણા ની પ્રખ્યાત વાનગી છે સુકી તુવેર ના ટોઠા...લીલું લસણ,આદુ, મરચાં અને ડુંગળી થી ભરપૂર આ વાનગી સ્વાદ માં તીખી હોય છે. અને તેથી જ તેને કુલચા કે બ્રેડ ની સાથે સર્વ કરવામાં આવે છે. ટોઠા ની ઉપર ઝીણી સેવ તથા કાંદા નાખવામાં આવે છે. આ સાથે મેં કાકડી ટામેટાં નું કચુંબર, છાસ અને પાપડ પણ સર્વ કર્યા છે. Payal Mehta -
ટોઠા(Totha recipe in Gujarati)
#MW2#cookpadindia#cookpadgujrati#winterતુવેર સુકી અને લીલી બન્ને મળે છે. ટોઠા મોટા ભાગે તો સુકી તુવેર માંથી જ બનાવાવમાં આવે છે.ખાસ કરી ને શિયાળા મા રોટલા જોડે તીખા તમતમતા ટો ઠા ખાવા ની મજા આવે. Bansi Chotaliya Chavda -
લીલી તુવેરના ટોઠા (Green Tuver Totha Recipe In Gujarati)
#CB10 શિયાળા માં સૌથી વધુ લીલાં શાકભાજી મળે છે ખાસ કરી ને લીલી તુવેર સૌથી વધુ.શિયાળ આરોગ્યવર્ધક ગણાય છે કેમકે આ ઋતુમાં જ સૌથી વધુ આરોગ્યવર્ધક ખોરાક થી શરીર ને તંદુરસ્ત બનાવી શકાય છે.આજે મે અહીં લીલી તુવેર ના ટોઠા બનાવ્યા છે. Nidhi Vyas -
સૂકી તુવેરના ટોઠા (Dry Tuver Totha Recipe in Gujarati)
#TT2#cookpadgujarati#મહેસાણાના_પ્રખ્યાત_ટોઠા તુવેર ના ટોઠા એ ઉત્તર ગુજરાત ના મહેસાણા નુ પ્રખ્યાત સ્ટ્રીટફૂડ છે. પણ હવે ઘણા બધા શહેરો મા પણ મળે છે. સામાન્ય રીતે આ વાનગી શિયાળાની સિઝન દરમ્યાન વધુ બનાવવામાં આવે છે. આ વાનગીમાં સુકી તુવેર ના દાણા નો ઉપયોગ કરવામાં આવે છે આ ઉપરાંત શિયાળામાં જ્યારે લીલી તુવેર સરસ આવે છે ત્યારે લીલી તુવેર માંથી પણ લીલી તુવેર ના ટોઠા બનાવી શકાય છે. તુવેર ના ટોઠા સૂકી તુવેર ને પલાળીને બાફી ને તેમા ડુંગળી, ટામેટા, લસણ, લીલા મરચા, આદુ, લીલુ લસણ અને સૂકા મસાલા મિક્સ કરી બનાવાય છે અને ખાવા મા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને તે બ્રેડ અને સેવ સાથે પીરસવા મા આવે છે. પરંતુ મેં આમાં લીલા લસણ નો ઉપયોગ કર્યા વગર જ એકદમ સ્વાદિષ્ટ ને મસાલેદાર તુવેર ના ટોઠા બનાવ્યા છે. આ તુવેર ના ટોઠા લીલી તુવેરમાંથી પણ બનાવી શકાય છે. બાળકો ને તો ટોઠા ખુબ જ ભાવે છે અને આપ સૌને પણ ખુબ જ પસંદ આવશે. ટોઠા ને બ્રેડ, બાજરાના રોટલા કે રોટલી સાથે સર્વ કરી શકાય છે. આ ઉપરાંત તેની સાથે સાઇડ ડીસ તરીકે સલાડ, પાપડ અને છાશ પણ સર્વ કરવામાં આવે છે. તો કોની રાહ જુવો છો શિયાળાની ઠંડી ઉડાડી દે તેવા તીખા અને સ્વાદિષ્ટ ટોઠા તમે પણ ઘરે બનાવી ને ટ્રાય કરી મોજ માણો. Daxa Parmar -
ગ્રીન વેજીટેબલ કેક
શિયાળામાં ગ્રીન વેજીટેબલ બહુંંજ સરસ મળે છે, તો સવારનાં નાસ્તા માટે બનાવો ગ્રીન વેજીટેબલ કેક,જે હેલ્દી અને પૌષ્ટીક તો ખરી જ.#નાસ્તો Rajni Sanghavi -
હરિયાળી ચોળી ના ટોઠા (Green Choli Totha Recipe In Gujarati)
#WLD#MBR7Week 7 અત્યારે માર્કેટ માં દાણા વાળી ચોળી પુષ્કળ પ્રમાણ માં મળે છે તો મને થયું કે તુવેરના ટોઠા ખાઈને કંટાળી ગયા હતા તો આ કઈંક અલગ રીતે બનાવી જોઉં...તો થઈ ગઈ ઈનોવેટીવ રેસિપી ..મે ગ્રીન ગ્રેવી માં બનાવેલ છે જેમાં કોથમીર, મરચા,લીલા લસણને પાંદડા સાથે પીસીને ફ્લેવરફૂલ ગ્રેવી બનાવી છે...જરૂર ટ્રાય કરજો...બધાને પસંદ આવશે...😋 Sudha Banjara Vasani -
ટોઠા (Totha Recipe In Gujarati)
#MW2#totha#COOKPADGUJRATI#CookpadIndia ટોઠા એ સુકી તુવેર માં થી તૈયાર થતી વાનગી છે. જે તેલ મસાલા થી ભરપૂર ચટાકેદાર વાનગી છે. આ વાનગી ની શરૂઆત એવી રીતે થઈ કે, જ્યારે ખેતરમાં થી સૂકી તુવેર નો પાક લેવામાં આવે ત્યારે પાક લેવાયા બાદ ખેતમજૂરો ખાડા માં ચૂલો કરી માટલા માં આમાં થી થોડી તુવેર ને મસાલા સાથે બાફતા હતા. પેટ ને ન્યાય આપતા હતા. હવે તે થોડી અલગ પધ્ધતિ થી બધાં બનાવે છે. Shweta Shah -
ગ્રીન વેજીટેબલ પુલાવ (Green Vegetable Pulao Recipe In Gujarati)
#GA4#Week19#Post2#પુલાવ અત્યારે શિયાળા મા તમને માર્કેટ મા ગ્રીન વેજીટેબલ વધારે જોવા મળે છે .તો મે આજે અહીં ખાલી ગ્રીન વેજીટેબલ નો જ ઉપયોગ કરી ને પુલાવ બનાવ્યો છે.જેમા ખૂબ ઓછા મસાલા નો ઉપયોગ થાય છે અને ખૂબ જ જલ્દી થી બની પણ જાઈ છે. Vaishali Vora -
તુવેર ના ટોઠા(Tuar totha recipe in Gujarati)
#MW2#Totha#cookpad#cookpadindiaતુવેર ના ટોઠા એક ખુબજ ટેસ્ટી કાઠિયાવાડી ડીશ છે. આ એક શિયાળા ની સ્પેશિયલ ડીશ છે. આ ડીશ નાના મોટા બધા ને ભાવતી હોય છે. ચાલો આપડે આ ડીશ બનાવવાની મજા માણીયે. Mitali Chavda (Mitali Darshan Vala) -
ગ્રીન ખીચું (Green Khichu Recipe In Gujarati)
#CB9#week9ખીચું એ ગુજરાતી ઘરો માં બનતું સામાન્ય વાનગી છે ..મે આજે એને હેલ્થી ,ગ્રીન ઘટકો યુઝ કરી ને બનાવ્યું છે ..ટેસ્ટ માં પણ ખૂબ જ સરસ બન્યું છે ..તમે પણ ટ્રાય કરજો .. Keshma Raichura -
ગ્રીન પુડલા (Green Pudla Recipe In Gujarati)
#Hathimasala#WLD#MBR6#CWM2 શિયાળા માં આવતી વિવિધ લીલી ભાજી નાં સ્વાદ ખૂબ જ સરસ હોય છે.તેનો ઉપયોગ કરીને ગ્રીન પુડલા બનાવ્યાં છે. જે તવા પર હાથે થી પાથરી ને બનાવ્યાં છે.સામાન્ય પુડલા કરતાં જરા જાડા હોય છે.ખીરું ને જેટલું વધારે ફેંટશો એટલાં સારાં પુડલા બનશે.આ પુડલા ખાઈ ને દિલ ગાર્ડન ગાર્ડન થઈ જશે. Bina Mithani -
-
લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
શિયાળામાં લીલી તુવેર ખૂબ સરસ આવે છે.અહીંયા મેં લીલી તુવેર નાં ટોઠા બનાવ્યા છે. Nita Dave -
તુવેર વટાણાના ટોઠા (Tuar mutter Totha Recipe in Gujarati)
#MW2#Totha#Cookpadindia#Cookpadgujrati#Tuvervatananatothaટોઠા ખાલી તુવેર ના જ બને છે પણ મે અહીયા વટાણા પણ લીધા છે આ સાક મા લીલી લસણ પણ નખાય પણ મને બજારમાં મલી નથી તો મે ફકત લીલી ડુંગળી નો ઉપયોગ કરીને આ સાક બનાવેલી છે. Hina Sanjaniya -
તુવેર ના ટોઠા(Tuver na totha recipe in Gujarati)
#GA4#Week13#તુવેર(કઠોળ)#Tuver#તુવેર_ના_ટોઠા#CookpadGujarati#cookpadindiaઆમ તો અમે મૂળ કાઠિયાવાડી પણ મારા હસબન્ડ મહેસાણા સ્ટડી કરતા તો તે વિન્ટર માં તુવેર ના ટોઠા બહુ જ ખાતા. તો આજ મને પણ તુવેર ના ટોઠા નો ઓર્ડર કરી દીધો. મેં તો ક્યારેય નામ પણ નહોતું સાંભળ્યું.. પણ આજે ખાધા પછી બહુ જ મજા આવી. મુખ્ય તો આમાં તુવેર કઠોળ ની લેવાની અને બીજી વસ્તુ મુખ્ય હોય તો લીલું લસણ છે. તુવેર ના ટોઠા બે વસ્તુ જોડે ખવાય છે એક તો બ્રેડ અને બીજું રોટલા. Henal Kothadiya _ #HENALs_Kitchen -
-
ટોઠા (Totha Recipe In Gujarati)
#TT2ઠોઠા એ લીલી તુવેર અથવા સુકી તુવેર માથી બનતી મહેસાણાની પ્રસિદ્ધ વાનગી છે જે શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવે છે ઠોઠા બ્રેડ કે બાજરીના રોટલા સાથે સર્વ કરવામાં આવે છે પરંતુ મારા બાળકોને ઠોઠા ભાત સાથે પસંદ છે તેથી મેં અહીંયા અને ભાતની સાથે સર્વ કર્યા છે sonal hitesh panchal -
લીલી તુવેર નાં ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
#CWM2#hathimasalaડ્રાય ખડા મસાલા રેસીપી#WLD#MBR7#Week 7સૂકી તુવેર નાં ટોઠા બનાવીયે તે રીતે લીલી તુવેર નાં ટોઠા ખુબ જ ટેસ્ટી લાગે છે અને ઘઉં ની બ્રેડ સાથે સર્વ કર્યું છે. Arpita Shah -
લીલવા ઇન ગ્રીન ગ્રેવી (Lilva In Green Gravy Recipe In Gujarati)
શિયાળામાં લીલી તુવેર ને લીલા મસાલા ની ગ્રેવી મા બનાવવાની અને ખાવા ની મજ્જા કાંઇ ઓર જ હોય છે Ketki Dave -
લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
#CWM1 #Hathimasala#MBR6સૂકી તુવેર ના ટોઠા બધાજ બનાવતા હોય છે, પણ મેં આજે લીલી તુવેર ના ટોઠા બનાવ્યા છે એ પણ લીલા મસાલા સાથે. Bina Samir Telivala -
ટોઠા(Thotha Recipe in Gujarati)
# શિયાળામાં લીલી તુવેર આવે છે.હાલમા લીલી તુવેર ખૂબ સારી આવે છે.ટોઠા સૂકી તૂવેરના બંને છે, પરંતુ લીલી તુવેર ના ટોઠા ખૂબ જ સ્વાદિષ્ટ, મસાલેદાર અને પોષિટક લાગે છે.#MW2 Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ટોઠા (Totha Recipe In Gujarati)
શિયાળામાં ખાસ બનાવાતી આ રેસિપી મૂળ ઉત્તર ગુજરાતની છે પરંતુ હવે આખા ગુજરાતમાં લોકપ્રિય થઈ ગઈ છે. તુવેરમાં સહેજ અલગ રીતે મસાલો કરીને બનાવવામાં આવતી આ વાનગી સ્પાઈસી ફૂડ ભાવતુ હોય તેમને તો ખૂબ જ પસંદ આવે છે. ટોઠા ઘરે પણ બનાવવા ખૂબ સરળ છે.શિયાળામાં લીલી તુવર, લીલી ડુંગળી અને લીલા લસણનો ઉપયોગ કરી લાજવાબ બને છે. બ્રેડ કે કુલ્ચા સાથે ગરમાગરમ ટેસ્ટી અને સ્પાઈસી ટોઠા ખાવાની મજા પડી જાય. Dr. Pushpa Dixit
More Recipes
ટિપ્પણીઓ (14)